________________
श्रीकल्प
कज्ञानावरणत्वादि-क्षीणकेवलज्ञानावरणत्वान्ताःपञ्चविधज्ञानावरणीयक्षीणत्वरूपाः पञ्चगुणाः, क्षीणयक्षदर्शनावरणवादि-क्षीणस्त्यानद्धित्वान्ताः नवविधदर्शनावरणीयक्षीणत्वरूपा नवगुणाः, क्षीणसातावेदनीयत्वक्षीणासातावेदनीयत्वे द्विविधवेदनीयक्षीणत्वरूपे द्वौ गुणौ, क्षीणदर्शनमोहनीयत्व-क्षीणचारित्रमोहनीयत्वे द्विविधमोहनीयक्षीणत्वरूपे द्वौ गुणौ, क्षीणनैरयिकायुष्कत्वादिक्षीणदेवायुष्कत्वान्ताश्चतुर्विधायुःक्षीणत्वरूपाश्चत्वारो गुणाः, क्षीणशुभनामत्व-क्षीणाशुभनामत्वे द्विविधनामकर्मक्षीणत्वरूपे द्वौ गुणौ, क्षीणोचगोत्रत्व-क्षीणनीचगोत्रत्वे द्विविधगोत्रकर्मक्षीणत्वरूपे द्वौ गुणौ, क्षीणदानान्तरायत्वादिक्षीणवीर्यान्तरायत्वान्ताः पञ्चविधान्तरायक्षीणत्वरूपाः पञ्च गुणाः-इत्येते एकत्रिंशत
कल्प
सूत्रे
मञ्जरी
॥५०९॥
टीका
भार
क्षीणकेवलज्ञानावरणत्व तक के पाँच गुण, पाँच प्रकार के ज्ञानावरण कर्म के क्षय रूप हैं। क्षीणचक्षुर्दर्शनावरणत्व से लेकर क्षीणस्त्यानदित्व तक के नौ गुण, नौ प्रकार के दर्शनावरणीय कर्म की क्षीणता-रूप हैं। क्षीणसातावेदनीयत्व और क्षीण-असातावेदनीयत्व, दो प्रकार के वेदनीय कर्म की क्षीणता-रूप हैं। क्षीणदर्शनमोहनीयत्व और क्षीणचारित्रमोहनीयत्व, ये दो गुण दो प्रकार के मोहनीय कर्म की क्षीणतारूप हैं। क्षीणनरकायुष्कत्व से लेकर क्षीणदेवायुष्कत्व तक के चार गुण, आयुकर्म की क्षीणतारूप हैं। क्षीणशुभनामत्व
और क्षीण-अशुभनामत्व ये दो गुण, दो प्रकार के नामकर्म की क्षीणता-रूप हैं। क्षीणोचगोत्रत्व और क्षीणनीचगोत्रत्व ये दो गुण, दो प्रकार के गोत्रकर्म की क्षीणता-रूप हैं। क्षीणदानान्तरायत्व से लेकर मीणवीर्यान्तरायत्व तक के पाँच गुण, पाँच प्रकार के अन्तराय कर्म की क्षीणता-रूप हैं। यह एकतीस
रत्नराशिस्वमफलम्.
ક્ષય)થી લઈને પીણુકેવળજ્ઞાનાવરણત્વ સુધીના પાંચ ગુણ, પાંચ પ્રકારના જ્ઞાનાવરણ કમના ક્ષયરૂપ છે. ક્ષીણચક્ષુદ્દશનાવરણુત્વથી લઈને ક્ષીણાનદ્ધિવ સુધીના નવ ગુણ, નવ પ્રકારના દર્શનાવરણીયકમની ક્ષીણુતારૂપ છે. ક્ષીણસાલાવેદનીયત્વ અને ક્ષીણુઅસાતવેદનીયત્વ, બે પ્રકારના વેદનીય કમની ક્ષીણુતારૂપ છે. ક્ષીણુદર્શનમેહનીયત્વ અને ક્ષીણચારિત્રમેહનીયત્વ, એ બે ગુણ બે પ્રકારના મેહનીયકમની ક્ષીણતારૂપ છે. ક્ષીણનરકાયુષ્કત્વથી લઈને ક્ષીણુદેવાયુષ્યત્વ સુધીના ચાર ગુણ, આયુકમની ક્ષીણતારૂપ છે. ક્ષીણુશુભનામત્વ અને ક્ષીણઅશુભનામત્વ એ બે ગુણ, બે પ્રકારના નામકમની ક્ષીણતારૂપ છે. ક્ષીણચત્રત્વ અને ક્ષીણનીચગાત્રત્વ એ બે ગુણ, બે પ્રકારના ગોત્રકમની ક્ષીણુતારૂપ છે. ક્ષીણુદાનાન્તરાયત્વથી લઇને ક્ષીણુવીયન્તરાયત્વ સુધીના પાંચ ગુણ, પાંચ પ્રકારના અન્તરાય કમની ક્ષીણુતારૂપ છે. આ એકત્રીસ ગુણ સિદ્ધાવસ્થાની પ્રાપ્તિના સમયે એક સાથે
For Private & Personal Use Only
॥५०९॥
NEES
Jain Education
national
www.jainelibrary.org