SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ श्री कल्पमूत्रे ॥३९॥ कल्पमञ्जरी NEE टोका अदमप्यनुसन्धयम् यस्योपाश्रयस्य स्वामिने निवासशुल्क दवा गृहस्थो निवासार्थ साधून् निमन्त्रयेत् स उपाश्रयः साधीरकल्प्य इति । उपाश्रयस्यानेकस्वामिनि सति कश्चिदेक एव शय्यातरत्वेन स्थापनीयो, न तु सर्वेऽपि । शश्यातरस्य पिण्डे चत्वारो भङ्गा भवन्ति, यथा-१ एकत्र रन्धनम्, एकत्र भोजनम् । २. एकत्र रन्धनम्, अन्यत्र गेहादौ भोजनम् । ३. पृथक्-पृथग रन्धनम्, एकत्र भोजनम् । ४. पृथक्-पृथग रन्धनम्, पृथक्-पृथग् भोजनम् । तत्र द्वितीयचतुर्थभङ्गौ कल्प्यौ । द्वितीयभङ्गे एकत्र रन्धनेऽपि पश्चात् शय्यातरेतरांशस्य पृथक्कारे ___ इस विषय में यह भी जानना चाहिए कि-जिस उपाश्रय के स्वामी को किराया देकर गृहस्थ, साधुओं को उसमें रहने के लिए निमंत्रित करे, वह उपाश्रय साधु के लिए अकल्पनीय है। उपाश्रय के स्वामी अनेक हो तो उनमें से किसी एक को ही एक समय शय्यातर ठहराना चाहिए, सबको नहीं । शय्यातरपिण्ड में चार भंग इस प्रकार होते हैं--१. एक जगह राँधना और एक जगह जीमना २. एक जगह राधना और अन्यत्र-गृह-आदि में जीमना ३. अलग-अलग जगह राधना और एक जगह जीमना ४. अलग-अलग जगह राधना और अलग-अलग जगह जीमना । इनमें से दूसरा और चौथा भंग कल्पनीय है। दूसरे भंग में यद्यपि भोजन एक ही जगह बनता है, तथापि शय्यातर से भिन्न जनों का भाग जब अलग कर दिया जाता है तो दूसरों के हिस्से का જે કે વ્યક્તિ સાધુને માટે ઉપાશ્રય ભાડે લે, અગર કઈ જગ્યાનું ભાડું નક્કી કરે છે તે જગ્યા સાધુને કપે નહિ. “ઉપાશ્રય' સમાજને હોવાથી સમાજની કોઈ પણ વ્યક્તિ તે ઉપાશ્રયનો માલિક ગણાય માટે સાધુ સાધ્વી સમાજના કઈ પણ એક માણસની રજા લઈ તે ઉપાશ્રયમાં ઉતરી શકે છે. ચાતર-પિંડના ચાર ભાંગા છે (૧) એક જ જગ્યાએ રાંધવું અને જમવું (૨) એક જગ્યાએ રાંધવું અને બીજી જગ્યાએ જમવું. (૩) જુદી જુદી જગ્યાએ રાંધવું અને વધુ રાંધણું એક જ જગ્યાએ લાવી ત્યાં જમવું (૪) અલગ-અલગ જગ્યાએ રાંધવું અને અલગ-અલગ જગ્યાએ જમવું, આ ચાર ભાંગામાંથી બીજે અને ભાંગે ગ્રહણ કરવા યોગ્ય છે, કારણ કે આ બે ભાંગામાં “શયાતર” ને હકકે તે આહાર ઉપરથી ઉઠી જાય છે. અને તે આહાર બીજાની માલીકીને બને છે, તેથી એ આહારનો માલીક શયાતર કરતું નથી, પણ બીજી વ્યક્તિ તરીકે તેને માલીક બનવાથી તે આહાર સાધુને આપી શકે છે, અને સાધુ તે લઈ શકે છે, એમાં કઈ બાધ આવો રે ॥३९ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy