________________
कल्प
मञ्जरी
टीका
श्रोलपट्टको देध्येण षडहस्तप्रमाणो विस्तारेण साकहस्तप्रमाण इति नवहस्तप्रमाणः ५४। आसनं देर्पण सार्द्धविहस्तप्रमाणं विस्तारेण एकहस्तप्रमाणमिति सार्द्धत्रिहस्तप्रमाणम् ५७१। भिक्षाधानी दैयेग द्विहस्तप्रमाणा
विस्तारेण च द्विहस्तप्रमाणेति चतुर्हस्तप्रमाणा ६१३। जलगालनवस्त्र येणेकहस्तप्रमाणं विस्तारेणाप्येकश्रीकल्प
हस्तममाणमित्येकहस्तप्रमाणम् ६२ ।। पात्रत्रितयरक्षणार्थमेकैकहस्तपरिमित वस्त्रखण्डत्रयमिति हस्तत्रयम् ६५३।
पात्रबन्धनवस्त्रं त्रिहस्तप्रमाणम् ६८३। मुखरखिका-रजोहरणदण्डिकाच्छादकवस्त्र-माण्डलिकवस्त्राणां प्रमाणमेको ॥३३॥ हस्तः ६९।। श्लेष्मवस्त्रमर्द्धहस्तपमाणम् ७० । जलाच्छादनवस्त्रमेकहस्तप्रमाणम् ७१ । स्थण्डिलभूमिगमनसमये
ग्राह्यमञ्चलवखमेकहस्तपमाणम् ७२ । इत्थं साधुभिासप्ततिहस्तपमागं समस्तं वस्त्रं ग्राथम् । होता है । छह हाथ लम्बा और डेढ़ हाथ चौड़ा एक चोलपट्ट होने से ९ हाथ का वह होना चाहिए । साढ़े तीन हाथ लम्बा और एक हाथ चौड़ा आसन होना चाहिये । दो हाथ लम्बी और दो हाथ चौड़ी भिक्षापात्र रखने की झोली होनी चाहिए । एक हाथ लम्बा-एक हाथ चौड़ा जल छानने का वस्त्र होना चाहिए। तीन पात्रों में रखने के लिए एक एक हाथ लम्बे-चौड़े तीन वस्त्र होने चाहिए । पात्रोंको बांधने के लिए तीन हाथ का एक वस्त्र चाहिए। यह सब मिलकर ६८३ हाथ वस्त्र हो जाता है। मुखवस्त्रिका, रजोहरण की डंडी पर लपेटने का वस्त्र और मांडलिक वस्त्र, इन सब का परिमाण एक हाथ होता है । श्लेष्मवत्र आधे हाथ का, पानी ढकने का वस्त्र एक हाथ का और स्थण्डिल भूमि जाते समय जलपात्र : रखने का वस्त्र एक हाथ का। इस तरह साधुओं को सब बहत्तर (७२) हाथ प्रमाण वस्त्र ग्रहण करना चाहिए। સંઘાટીનું કુલ મા૫ પિસ્તાલીસ [૪૫] હાથ થાય છે. છ હાથ લાંબા અને દેઢ હાથ પહોળે એ એક ચેલપટ્ટો ૯ હાથને થાય, આસનનું કપડું સાડા ત્રણ હાથ લાંબુ અને એક હાથ પહેલું હોવું જોઈએ. બે હાથ લાંબુ અને બે હાથ પહોળું એવું કપડું ‘ભિક્ષાપાત્ર' રાખવા માટે વાપરવું. એક હાથ લાંબુ અને એક હાથ પહોળું પાણી ગાળવાનું શરણું લેવું જોઈએ ત્રણ પાત્રમાં રાખવા માટે અનેક હાથ લાંબુ અને અકેક હાથ પહોળું એવા ત્રણ વો જોઈએ. તમામ પાત્રોને એકી સાથે બાંધવા માટે ત્રણ હાથનું એક વત્ર રાખવું જોઈએ. આ બધું મળીને અડસઠ ૬૮ હાથ વસ્ત્ર થાય છે. મુખ વરિઅકા, રજોહરણની ડાંડી ઉપર લપેટવાનું કપડું અને માંડલિક વસ્ત્ર આ તમામનું મળી એક હાથ વસ્ત્ર થાય છે. નાક સાફ કરવાનું વસ્ત્ર અડધા હાથનું, પાણીનું વાસણ ઢાંકવા માટે એક
હાથનું વસ્ત્ર, ધૈડિલ જતી વખતે જલપાત્ર રાખવાનું વસ્ત્ર એક હાથ, એમ બધુ મળીને વસ્ત્રનું પ્રમાણુ બહોતેર ૭૨ JainEducation Ansयामे.
2
For Private & Personal Use Only
ww.jainelibrary.org