________________
Jain Education International
જેની લાંબા સમયથી રાહ જોવાતી
હતી, તે શ્રી કલ્પસૂત્ર આપના કરકમળમાં મુકતાં આજે અમાને ઘણાજ આનંદ થાય છે.
卐
પુસ્તક છપાવવામાં ઘાટકાપરના સેવાભાવી આગેવાન શેઠશ્રી માણેકલાલ અમુલખરાય મહેતાએ રૂ ૩૦૦૧/= ના ઉદાર ફાળા આપ્યા છે તે બદલ સમિતિ તેઓશ્રીના સહુ આભાર માને છે.
卐
For Private & Personal Use Only
www.jainelibrary.org