________________
श्रीकल्प
मधर्मस्य कादशः प्रमावोऽस्ति, यस्तेन प्रभावेण इंशी उदारा दिव्या देवद्धिलेग्धा प्राप्ता अभिसमन्वागता, मम सेवकीभूताः सर्वे देवाः सम्मिल्य अत्रागताः। अत्रान्तरे ते देवाः बद्धाञ्जलिका एवमवादिषुः-हे स्वामिन् ! हे जगदानन्द ! हे जगन्मङ्गलकर ! त्वं जय, विजयस्व, सुखेन चिरं तिष्ठ । त्वमस्माकं स्वामी यशस्वी रक्षकश्चासि । इमाः सर्वा दिव्या देवड़यो युष्माकमेव । ततः स देवः शोभमाने तस्मिन् स्वविमाने नानाविधान दिव्यान् देवभोगान् भुङ्क्ते । एवं स तत्र विंशतिसागरोपमस्थितिकपरमायुष्कं यावद् भावितीर्थकरत्वेन निर्मोही भूत्वा सुरलोकोचितमुखमनुभवन् अतिष्ठत् ॥म०३६।।
सूत्रे ॥३११॥
का उपयोग लगाते हुए उन्हें अपना पूर्वकालीन वृत्तान्त स्मरण हो आया। तब वह मन ही मन विचार करने लगे-अहा ! आईत धर्म का प्रभाव कैसा अदभुत है ? उसी धर्म के प्रभाव से मुझे ऐसी विशाल एवं दिव्य देवऋद्धि का लाभ हुआ है, प्राप्ति हुई है, ये मेरे उपभोग के योग्य हुई हैं। ये सब देव इकडे होकर मेरे सेवक बनकर यहाँ आये हैं।
इसी बीच आये हुए वे देव हाथ जोडकर इस प्रकार कहने लगे-'हे स्वामिन् ! हे जगदानन्दन ! हे जगत्-मंगलजनन ! आपकी जय हो, श्रापकी विजय हो। आप सुखपूर्वक चिरकाल तक यहां विराजें। आप हमारे स्वामी हैं, यशस्वी और रक्षक हैं। यह सभी दिव्य सम्पत्ति आपकी ही है।'
___ तत्पश्चात् वह देव शोभायमान अपने विमान में नाना प्रकार के दिव्य देव-भोगों को भोगते हैं।
महावीरस्य प्राणतकल्पिकदेवनामकः पडमितितमोभवः।
આવ્યું છે? ત્યારે તેમણે પિતાના અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો. અવધિજ્ઞાનને ઉપયોગ કરતાં જ તેમને પિતાના પૂર્વ સમયના વૃત્તાન્તનું સ્મરણ થયું, ત્યારે તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યાં, અહા ! આહત ધર્મને પ્રભાવ કેટલો બધે અદ્ભુત છે! એજ ધર્મના પ્રભાવથી મને આવી વિશાળ અને દિવ્ય દેવત્રદ્ધિને લાભ મળ્યો છે, પ્રાપ્તિ થઈ છે, એ મારી સામે આવી છે. આ બધા દેવે એકત્ર થઈને મારા સેવક થઈને અહીં આવ્યા છે. ” દે
તેજ સમયે આવેલા તે રો હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા. “હે સ્વામી ! હે જગદાનન્દ ! હે જગતમંગલ-જનન ! આપનો જય હે, આપને વિજ્ય છે. આપ સુખપૂર્વક ચિરકાળ સુધી અહીં બિરાજે. આપ અમારાં સ્વામી છે, યશસ્વી અને રક્ષક છે. આ બધી દિવ્ય સંપત્તિ આપની જ છે. '
ત્યાર બાદ તે દેવ પિતાના સુંદર વિમાનમાં વિવિધ પ્રકારના દિવ્ય દેવ-ભોગાને ભોગવે છે. આ રીતે તે
३११॥
Jain Education L
eona
O Private
Personal
row.jainelibrary.org