________________
श्रीकल्प
૨૧૮
का महावीरस्य નામજ
मा तनानां निश्चेतनानामिति । हताः ाणाद् व्यपरोपिताः। परितापिताः मनोवाक्कायैः पीडिताः। उपद्रताः उप- सर्ग प्रापिताः। स्थानात् स्थानान्तरं संक्रामिताः पापिताः-स्वस्थानाद् भ्रंशिता इत्यर्थः । परुषवचनैः कठोर
(१४) कषाय से कलुषित होकर मैने एकेन्द्रिय, द्वीन्द्रिय, त्रीन्द्रिय, चतुरिन्द्रिय और पञ्चेन्द्रिय जीवों છે “તાર માળા રે ગુદા જિયા દો, “વરિતાના મન, વન, ગ રે જી વર્લ્ડવાર્ફ દો, “વાતા’ ૩૧કી. सर्ग किया हो और 'स्थानात् स्थानं संक्रामिताः' एक स्थान से दूसरे स्थान पर संक्रामित किया हो अर्थात
ભાવાર્થ-ક્રોધ-ક્રોધે કરી પતાના આત્માને અને પરના આત્માને, તપાયમાન કર્યા. દુખિત કર્યો, કષાયી કર્યા. તે મને ધિક્કાર ધિક્કાર ! વારંવાર મિચ્છા મિ દુક્કડં. (૧)
માન-માન એટલે અહંભાવ સહિત ત્રણગારવ ને આઠ મદ આદિ કર્યા છે, મને ધિક્કાર ધિક્કાર ! (૨) માયા–સંસાર–સંબંધી તથા ધર્મ-સંબંધી અને કર્તવ્યમાં માયા-(કપટ) કરી તે મને ધિક્કાર ! (૩) લોભ-મૂછભાવ કર્યો, આશા તૃષ્ણા વાંછાદિક કર્યા, તે મિચછા મિ દુક્કડં! (૪) રાગ-મનગમતી વસ્તુઓમાં સ્નેહ કર્યો. તે મિચ્છા મિ દુક્કડ, (૫)
-અણગમતી વસ્તુ જે ષ કર્યો તે મને ધિક્કાર ! (૬) કલહ-અપ્રશસ્ત વચન બોલી કલેશ ઉપજાવ્યાં તે મને ધિક્કાર ! (૭) અભ્યાખ્યાન-અછતાં આળ દીધાં, તે મને ધિક્કાર ! (૮) પશુ–પરની ચાડી ચુગલી કરી, તે મને ધિક્કાર ! પરંપરિવાદ-બીજાના અવર્ણવાદ બોલ્યો, અને તેની અનુમોદના કરી તે મિચ્છા મિ દુક્કડં. (૧૦)
રત્યકતિ–પાંચ ઇન્દ્રિયોના તેવીસ વિષયો, બસ ચાલીસ ૨૪૦ વિકારે છે, તેમાં મનગમતામાં રતિ કરી, અણગમતામાં અરતિ કરી અથવા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો કરા; અનુમોદ્યો. સંયમ–તપ આદિમાં અરતિભાવ કર્યો કરાવ્યો અનુમેધો. તે મને ધિક્કાર ધિકકાર, વારંવાર મિચ્છા મિ દુકકર્ડ(૧૧)
માયા-મૃષા-કપટસહિત જુઠું બોલ્યો તે મિચ્છા મિ દુક્કડં. (૧૨)
મિથ્યાદશનશલ્ય-શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત પ્રરૂપણા કરી, કરાવી, અનુમોદી તે મને ધિક્કાર, ધિક્કાર, (૧૩)
હિંસા આદિ પાંચ, અને ક્રોધ આદિ તેર, આ પ્રકારે અઢાર પાપસ્થાનક તે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, જાણતાં અજાણતાં મન, વચન, કાયાએ કરી સેવ્યાં, સેવરાવ્યાં અનુમેઘા, અર્થે, અનર્થે, ધર્મ અર્થે, કામવશે, મેહવશે, સ્વવશે, પરવશે કર્યો, દિવસે રાત્રે, એકલા કે સમૂહમાં. સૂતાં અથવા જાગતાં. આ ભવમાં, પહેલા સંખ્યાતા. અસંખ્યાતા, અનંતા ભવમાં પરિભ્રમણ કરતાં આજ દિન પર્યત રાગ, દ્વેષ, વિષય, કષાય, આળસ, પ્રમાદાદિક પૌગલિક પ્રપંચ, ૫ગુણ પર્યાયને પિતાના માનવારૂપ વિકપે કરી ભૂલ કરી, જ્ઞાનની વિરાધના કરી, દર્શનની વિરાધના કરી, તપની વિરાધના કરી, શુદ્ધશ્રદ્ધા, શીલ, સંતેષ, ક્ષમાદિક નિજ સ્વરૂપની વિરાધના કરી, ઉપશમ, વિવેક, સંવર, સામાયિક, પિષધ, પ્રતિકમણ, બાન, મૌનાદિનિયમ, વ્રત, પચ્ચખાણુ, દાન, શીલ તપાદિની વિરાધના કરી, પરમકલ્યાણકારી આ બેલાની આરાધના પોલના આદિક, મન, વચન, કાયાથી કરી નહિ, કરાવી a નહિ. અનુમતી નહિ. તે મને ધિક્કાર, ધિક્કાર. વારંવાર મિચ્છા મિ દુક્કડં.
विशतितमो
|૨૧૮
Jain Education in
S
w
.jainelibrary.org