SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्पसूत्रे ॥१७॥ "मत्सयन गुरुराह-अयि दुविनीत ! रागकारणस्य नटनृत्यस्य दर्शने निषिद्धस्त्वं ततोऽप्यधिकरागकारणं नटीनृत्यं कथं दृष्टवान् ! एवं गुरुणोक्ते स प्राह- नास्ति ममात्र कोऽपि दोषः । भवता तस्मिन् दिने यथा नटनृत्यदर्शनं निषिद्धम्, तथैव नटीनृत्यदर्शनमपि निषेद्धव्यम्, न तथा भवता कृतमिति । तदनु स महताऽयासेन गुरुदत्तं प्रायश्चित्तं स्वीकृतवान् - इति । अथापरो दृष्टान्तः विदेकः श्रेष्ठी सर्वदा स्वपुत्रमेवं शिक्षयति स्म वत्स ! पित्रादीनां गुरुजनानां वचनस्योत्तरं न देयम् । पितुरिमां प्रशस्तां शिक्षां स श्रेष्ठिपुत्रो वैपरीत्येन मनसि गृहीतवान् । अथान्यदा पुत्रं परित्यज्य सपरिवारः स श्रेष्ठटी आवश्यक कार्यवशाद् अविनीत ! राग के कारण नट-नृत्यको देखने का निषेध कर देने पर उससे भी अधिक राग के कारण नटी के नृत्य को तुमने क्यों देखा' ? गुरू के यह कहने पर शिष्य कहने लगा- ' इसमें हमारा लेश भी दोष नहीं ! आपने उस दिन जैसे नट के नृत्य का निषेध किया था, उसी प्रकार नटी के नृत्य का भी निषेध कर देना चाहिए था। मगर आपने यह तो किया नहीं और मेरे को उपालंभ देने लगे। फिर उसने गुरुके दिये हुए प्रायश्चित्त को बड़ी कठिनता से स्वीकार किया । दूसरा दृष्टान्तः - एक शेठ सदैव अपने पुत्र को सीख दिया करता था - देख बेटा, पिता आदि गुरुजनों के वचनका उत्तर नहीं देना चाहिये । पिताकी यह शुभ शिक्षा पुत्रने वक्रता के साथ मनमें धारण कर ली । एकवार पुत्रको घर पर छोड़कर वह शेठ परिवार सहित आवश्यक कार्य से बाहर गया । पुत्र કરે છે અને એવા ખેલેા ન જોવા જોઇએ એવી શિખામણ આપી, આ શિખામણુ ગ્રહણ નહિ કરતાં ગુરૂજી ઉપર ક્રોધાયમાન થઇ તેમના પર દોષારોપણ મૂકી કહ્યું કે તમે મને પહેલેથી જ કેમ ન કહ્યું કે નટ નટીના ખેલેા જોવા ચેાગ્ય નથી. સરલતાથી વાત માન્ય કરવાને બદલે ઉપદેશક ઉપર જ દોષારોપણ કર્યું, આ છે વક્ર અને જડ ના દાખલાઓ. બીજું ઉદાહરણ—કાઇ એક ધનપતિ પોતાના પુત્રને સમજાવતા હતાં કે બાલકે વડીલ અને ગુરૂજનની મર્યાદા અને માન સાચવવાં જોઇએ. કોઇ પણ પ્રસંગે તેમના સવાલને વળતાં જવાબ ઉદ્ધતાઈ પૂર્વક વાળવા ન જોઈએ. તેમ જ જે કહે તે સાંભળી લઇ તેને યાગ્ય અમલ કરવા. તેમજ તેમની સામે થઈ કઠોર વેણુ ખેલવુ ન જોઇએ. પુત્રે આ વાતને મનમાં વક્રતાથી ધારણ કરી રાખી. ક્રાઇ એક પ્રસંગે પિતા પરિવારસહિત બહાર ગયા અને For Private & Personal Use Only Jain Educationational कल्प मञ्जरी टीका ॥१७॥ arrel www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy