________________
श्रीकल्प
।।२५०॥
कल्पमञ्जरी टीका
उपपन्नः ॥मू०२६॥
टीका-'तए णं' इत्यादि । व्याख्या स्पष्टा । नवरम्-उबृत्य-निस्मृत्येति ॥ सू०२६॥ सिंहो मृत्वा क्व गतः ? इति दर्शयितुमाहमूलम्-तएणं सो सीहो मरिऊण वीसइमे भवे चउत्थे नरए नेरइयत्ताए उववन्नो ॥ मू०२७।। छाया-ततः खलु स सिंहो मृत्वा विंशतितमे भवे चतुर्थे नरके नैरयिकत्वेन उपपन्नः ॥०२७॥
टीका-'तए णं' इत्यादि । व्याख्या स्पष्टा । अत्रेदं बोध्यम्-सिंहाश्चतुर्थी नरकभूमि यावद् यान्ति । अत एवोक्तम्-'सीहो जाइ चउत्थि' छाया-सिंहो याति चतुर्थीम्-( यावत् ) इति ।। मू०२७॥ र अटवीमें सिंह-पर्याय में उत्पन्न हुआ ॥ मू०२६ ॥
टीकाका अर्थ-व्याख्या स्पष्ट है। सिर्फ 'उबट्टिय' का अर्थ है-निकल कर ॥मू०२६।। सिंह मरकर कहा उत्पन्न हुआ, सो कहते हैं-'तए णं' इत्यादि। मूलका अर्थ-वह सिंह मर कर बीसवें भव में, चौथे नरक में नारकी रूप से उत्पन्न हुआ ।।०२७॥
टीकाका अर्थ-व्याख्या स्पष्ट है। यहाँ इतना समझना चाहिए कि सिंह चौथे नरक तक जाते हैं। अर्थात-सिंह नियम से चौथे नरक तक हो जाते हैं-आगे के नरकों में नहीं। इसीसे कहा है "सीहो जाइ चउत्थि" सिंह चौथी नरक-भूमि तक जाता है ।।मू०२७॥
महावीरस्य चतुर्थनरकनारकरूपो विंशतितमो भवः।
ગાઢ અટવીમાં સિંહ તરીકે ઉત્પન્ન થયો. (સૂ૦૨૬)
મૂલનો અર્થ “ag ન ઈત્યાદિ. સિંહ મરીને વશમાં ભવે થી નરકમાં નારકીપણે ઉત્પન્ન થયે. (સૂ૦૨૭)
ટીકાને અથે-વ્યાખ્યા સ્પષ્ટ છે. અહીં એટલું સમજવું જોઈએ કે સિંહ, પશુઓમાં શ્રેષ્ઠ અને સૌથી વધારે ક્રૂર પ્રાણી ગણાય છે. તે નિકૃષ્ટભાવે વર્તતા થી નારકી સુધી જઈ શકે છે. તેના ઘાતકી પરિણામેના પ્રત્યાઘાતરૂપે ઉત્પન્ન થતું દુઃખ ચોથી નારકી જેટલું જ હોય છે.
પુણ્ય અને પાપ બને જીવ અને અજીવના “સૂમ રેડીઓ એકટીવ ભાવે” “વિકૃત પરિણમન' છે. આ ભાવો (તેજોમય દશા ) માં એવા પ્રકારની શક્તિ રહેલી છે કે પ્રગટપણે ઉત્પન્ન થતાં પુણ્યરૂપી ભાવ નવીન રુચિકર
સૃષ્ટિ પેદા કરે છે. અને પાપભાવે અરુચિકર સૃષ્ટિને પેદા કરે છે. જેમ એટમોબ કુટતાં રેડીઓ એકટીવ રજકણે કરા છુટા પડી, કાંઈક વસ્તુઓને બાળી ભસ્મ કરી નાખે છે. તે જે ઠેકાણે આગરૂપે વરસ્યો હોય, તે ભૂમિના ખરાબ
॥२५०॥
anaw.jainelibrary.org