________________
श्रीकल्पसूत्र
||२३८||
Jain Education In
演
नगरे प्रजापतिनाम्नो राज्ञो मृगावत्या देव्याः कुक्षौ सप्तस्वमसूचितो वासुदेव: पुत्रतया उपपन्नः । तस्य ज्येष्ठभ्राता अलाभ बलदेव आसीत् । जातमात्रस्य अस्य वासुदेवस्य त्रीणि पृष्ठकरण्डकानि अभवन्निति तस्य अम्बापितृभ्यां त्रिपृष्ठ इति नाम कृतम् । स च मातापित्रोरतिशयवल्लभ आसीत् । क्रमेण स त्रिपृष्ठ उन्मुक्तबालभावो यौवनकमनुप्राप्तः । ततः खलु अस्य पूर्वभववैरिको विशाखनन्दिजीवः अनेकेषु भवेषु भ्रामं भ्राम शङ्खपुरसमीपस्थिततुङ्गगिरौ शङ्खपुरोपद्रवकारकः सिंहो जातः । एकदा त्रिपृष्ठेन स सिंहो बाहुयुद्धेन देवलोक से चब कर सतरहवें भव में भरतक्षेत्र के पोतनपुर नगर में प्रजापतिनामक राजाकी मृगावती देवी के कुंख में, सात स्वम आने से जिसके वासुदेव होने की सूचना मिल गई है ऐसा, पुत्ररूप में वासुदेव हुआ । उसका बड़ा भाई अचल - नाम का बलदेव था ।
उत्पन्न होते ही उस शिशु के तीन पृष्ठकरण्डक-पीठ की पसलिया होने से उसके माता-पिता ने त्रिपृष्ठ नाम रक्खा । वह माता-पिता का बहुत लाड़ला था । क्रम से त्रिपृष्ट बालवयको पार करके युवावस्था को माप्त हुआ ।
उधर इसका पूर्वभव का वैरी विशाखनन्दी का जीव कीटपतङ्गादि अनेक योनियों में भ्रमण करके शंखपुर के समीपवर्ती तुंगगिरि - तुंगनामक पर्वत में सिंहपने से उत्पन्न हुआ। वह शंखपुर में उपद्रव करने
પ્રજાપતિ નામના રાજાની રાણી મૃગાવતીની કુક્ષિમાં પુત્રપણે નયસારને જીવ ઉત્પન્ન થયા. આ જીવ ગર્ભાસ્થાને પ્રવેશતાં માતાએ સાત સ્વપ્નાએ અનુભવ્યાં. સાત સ્વપ્નાં જે માતાને નિદ્રાવસ્થામાં દેખાય છે, તે માતાના ઉદરમાં આવેલ જીવ ‘ વાસુદેવ ’ ના પદવીધારક હોય છે એમ નિશ્ચયપણે શાસ્ત્રોક્ત કથન છે. વાસુદેવના મેાટા ભાઈ ‘અચલ' નામના ખલદેવ હતા. ઉત્પન્ન થતાં જ તે બાળકને પાછળના ભાગમાં એટલે પીઠમાં ત્રણ પાંસળીયે હતી એટલે તેમના માતાપિતાએ તેમનું નામ ‘ત્રિપૃષ્ઠ' રાખ્યું. માતાપિતાને આ બાળક ઘણુ લાડકોડવાળુ` હતુ`. ‘ત્રિપુષ્ઠ’ બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થામાં પ્રવેશ કર્યો.
પસાર થઇ શંખપુર શંખપુર શહેરને શહેર અને રાજ્યના
હવે અહિં. પૂર્વભવના વૈરી વિશાખનન્દીના જીવ અનેક નાની મેાટી ચેનિયામાંથી નામના ગામ પાસે આવેલાં તુગિરિમાળાનાં તુંગ પહાડમાં સિંહૅપણે ઉત્પન્ન થયા. આ સિંહું ઉપદ્રવ કરવા લાગ્યા. આથી ત્રિપૃષ્ઠે ખાયુદ્ધ કરીને તે સિંહને વિદારી નાખ્યા. શ`ખપુર
& Personal
強
कल्प
मञ्जरी
टीका
महावीरस्य
त्रिपृष्ठ
नामकः
सप्तदशो
भवः ।
॥२३८||
ww.jainelibrary.org.