SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ र अनेकामु पशुपक्षिकीटपतङ्गादियोनिषु भ्रामं भ्रामम्=मुहुर्मुहुर्धमित्वा अत्यन्तदुःखभाजनम् अतिदुःखसमन्वि तोऽभवत् । भगवतो महावीरस्य सप्तविंशतिभवेषु एते पशुपतिकीटपतङ्गादिरूपा अनेके भवाः क्षुद्रत्वेन न गणिताः, एवमग्रेऽपि यत्र कुत्राऽप्येवमस्ति तत्रापि न गणिताः। अन्यथा सप्तविंशतिभवख्यातिरेव व्याहन्येतेति ॥सू०१४॥ इत्थं बहुषु क्षुद्रजीवयोनिषु भ्रमन् नयसारजीवो यद् गणनीयं जन्म लब्धवान्, तद् दर्शयितुमाह श्रीकल्प मुत्रे कल्पमञ्जरी टीका ॥२०६॥ ही यथावसर मरकर वह अनेक पशु-पक्षी-कीट-पतंग आदिकी योनियोंमें बार-बार भ्रमण करता हुआ अत्यन्त दुःखोका भाजन हुआ। भगवान् महावीरके सत्ताईस भवोंमें, पशु-पक्षी-कीट-पतंग आदि के इन भवोंकी गणना नहीं की गई है, क्यों कि ये भव क्षुद्र-नगण्य हैं। इन भवोंकी गणना करने पर सत्ताईस भवोंकी जो प्रसिद्धि है, उसमें बाधा आती है। सू०१४ ॥ इस प्रकार बहुत-से क्षुद्र भवों में भ्रमण करते हुए नयसारके जीवने जिस गिनने योग्य भवको प्राप्त किया, उस छठे भवको दिखलाने के लिए कहते हैं-'एवं' इत्यादि। महावीरस्य कौशिकनामकः पञ्चमो भवः। માનવજીવન એળે ગયું, ને મરણ વેળાએ પણ જીવન સુધારી લેવાની સદ્બુદ્ધિ તેને ન સૂઝી. જેને જીવનકાળ છેવટ સુધરે તે જ ખાટી ગયે કહેવાય; પણ કોઈ ભાગ્યશાળીને જ ઘરના માણસો સંસ્કારી મળે છે કે મરણપથારીએ તેનું જીવન સુધારી આપે, બાકી અજ્ઞાની એ તે, મરનાર પાસે અનેક પ્રકારની પસાસંબધી કાકલુદીબીલ-રાણ વિગેરે રેઈ, મરનારને પિતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર દુર્ગતિમાં ઘસેડી લઈ જાય છે. સંસ્કારી કુટુંબ તેની પાસે કઈ જાતની સાંસારિક વાત નહિ કરતાં, તેના ભૂતકાળના જીવન પર દષ્ટિપાત કરાવે છે, ને થયેલ ભૂલનું સમરણ કરાવી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તરૂપી અમૃતના ઘૂંટડા પાય છે, ને કોઈ પણ પ્રકારની વાસના-રહિત બનાવી પ્રભુસ્મરણમાં તેનું મન જોડી તેનું સમાધિમરણ કરાવે છે. ધન્ય છે આવા સંસ્કારી કુટુંબને અને તેના સભ્ય ને ! અત્યારે તે લાખમાંથી કઈક જ આવા નિકળતા હશે. તદનુસાર કૌશિકને પણ જીવન સુધારનાર અંતિમકાળે પણ કઈ મલ્યું નહિ, ને ત્યાગવત પણ કાંઈ થઈ શકયું નહિ, તેના પરિણામે તે પશુ-પક્ષી–કીડા-પતંગ આદિ હલકી ગતિઓમાં જઈ ભ્રમણ કરવા લાગ્યા. આવા મુલક ભવ એટલા બધા થાય છે કે જે ગણ્યા ગણાય નહિ, માટે તે પરિભ્રમણ અગણ્ય છે, તેથી ગણુના પાત્ર Jain Education andarginal eो सत्तावीश छेतेनु नियासन शाखमय छे. (सू०१४), ॥२०६॥
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy