SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प मुत्रे ।।१६१।। Jain Education es समलङ्कृतो जात इति भावः । ततः तदनु खड उदारतरभावधारः = अत्युदारभावसम्पन्नः स नयसारः महाव्रतसनार्थ पञ्चमहाव्रतवन्तं मुनिनाथं मुनिराजं विविधवाक्यव्यतिकरेण= अनेकविधवाक्यसमूहेन स्तुत्वा = हे भदन्त ! भवताऽमृतकल्पया स्ववाण्या जन्मजरामरणदुःखभीता वयमाश्वासिताः । चन्द्रचन्द्रिका यथा सहस्रांशुकरणसंतप्तं संसारं शीतलयति तथा भवतोऽनवद्या वाणी रागद्वेषज्वालामालाकुलितं ममान्तःकरणं शीतलयति । हे मुने ! न तथा कल्पतरूणां मञ्जर्यो, न वा सुधासमुद्राणामूर्मयस्तथा हृदयं मुख्यन्ति, यथा भवतोऽखिलागम हो उठी । नष्ट हो गया । अर्थात् नयसार की आत्मा सम्यक्त्तवरूपी रत्न की अलौकिक ज्योति से उद्भासित नयसार उदार पहले ही था, सम्यक्त्व की प्राप्ति से वह उदारतर अर्थात् अत्यन्त उदार भाव से सम्पन्न हो गया। उसने पञ्चमहाव्रतधारी मुनिराज की नाना प्रकार के वाक्य - समूहों से स्तुति की। जैसे“भगवन् ! आपने अपने पीयूष के सदृश वचनों से, जन्म, जरा और मरण के दुःखों से भयभीत मुझे आश्वासन दिया है। जैसे सूर्य की प्रखर किरणों से संतप्त संसार को चन्द्रमा की चादनी शीतल करती है, उसी प्रकार राग-द्वेष की ज्वालाओं के समूह से व्याकुल मेरे अन्तःकरण को आपकी कल्याणमयी वाणी शीतल बनाती है । हे मुने । समस्त आगमों का साररूप आपकी वाणी मेरे चित्त को जितना सुखी बना रही है, उतना सुख न तो कल्पवृक्षों की मंजरियाँ दे सकती हैं और न अमृत के समुद्रों की છે તેમ તરત જ નાશ પામ્યા. એટલે કે નયસારના આત્મા સમ્યકત્વરૂપી રત્નના અલૌકિક પ્રકાશથી પ્રકાશમાન બન્યા. નયસાર પહેલેથી જ ઉદાર તા હતા. સમ્યકત્વ પ્રાપ્ત થતાં તે ઉદારતર એટલે કે વધારે ઉદાર ભાવથી પૂર્ણ' બન્યા. તેણે પંચમહાવ્રતધારી મુનિની અનેક પ્રકારના વાકયસમૂહથી સ્તુતિ કરી, જેવાં કે-“ભગવન્ ! આપે આપના અમૃત જેવાં વચનથી જન્મ જરા અને મરણના દુ:ખોથી ભયભીત એવા મને આશ્વાસન આપ્યું' છે. જેમ સૂર્યંના તીક્ષ્ણ કિરણાથી સારી રીતે તપેલ સંસારને ચન્દ્રમાની ચાંદની ઠંડક દે છે, એ જ રીતે રાગ-દ્વેષની જવાળા આના સમૂહથી વ્યાકુલ બનેલા મારા અંતઃકરણને આપની કલ્યાણકારી વાણી શીતળ મનાવે છે. હે મુનિ ! સમસ્ત આગમાના સારરૂપ આપની વાણી મારાં ચિત્તને જેટલુ સુખી કરે છે એટલું સુખ તે કલ્પવૃક્ષની મંજરીએ દઇ 獎賞 愛愛愛 कल्प मञ्जरी टीका महावीरस्य नयसार नामकः प्रथमो भवः । ।। १६१।। **www.jainelibrary.org
SR No.600023
Book TitleKalpasutram Part_1
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherSthanakwasi Jain Shastroddhar Samiti Rajkot
Publication Year1958
Total Pages594
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationManuscript & agam_kalpsutra
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy