SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ ણાએ લાવી રાજાને વધાવે છે. રાજા પણ તેઓનુ ચિત સન્માન કરે છે. નામકરણવિધિ છઠ્ઠે દિવસે સૂર્ય-ચંદ્રનું દર્શન કરાવી, ખારમેવિસે સઘળા કૌટુંબિકજનાને જમાડી વસ્ત્ર-અલંકાર આદિની પહેરામણી આપી બધાને સંતેષી પરમતારક પ્રભુને ગુણનિષ્પન્ન નામસ્થાપના વિધિ કરે છે. પાઠશાળા ગમન ખીજના ચંદ્રમાની જેમ ઉત્તરાત્તર વધતાં સસારના સ્વરૂપને જાણવા છતાં માતા પિતાના આનંદ ખાતર કાલુ કાલુ ખેલતાં પા પા પગલી ભરતા પ્રભુ શિશુપણાના આંગણે આવી પહોંચ્યાં. મેહેવશ બનેલા માતા-પિતા એ પુત્રરત્નને પાઠક પાસે ભણવા મૂકવાના વિચાર કરી રહ્યાં છે, પણ ખખર નથી કે, આ પુત્રરત્ન સમસ્ત શ્રુતસાગરના પારગામી છે. જેથી શુભ દિવસે ગજરાજ ઉપર બેસાડી પાઠકને આપવા ચૈાગ્ય તેમજ છાત્રાને વહેંચવા ચૈાગ્ય વસ્તુસંચય સાથે લઈ પુત્રરત્નને પાઠશાળામાં આણે છે, અને પાકને યાગ્ય વસ્ત્રાદિ આપી એનું સન્માન કરે છે. વિદ્યાથી એને પણ વિદ્યાના સાધને આપે છે, અને પુત્રરત્નને નિશાળે ભણવા કાજે મૂકે છે ગંભીરતાથી સાગર શા ગભીર અને ધીર એવા તે પ્રભુજી “ મને આ બધુ આવડે છે એમ એક અક્ષર પણ ખેાલતા નથી. ’’ અપ્રતિમ બુદ્ધિવૈભવના સ્વામી, અગણ્ય રૂપ સંપદાના નિધિ, અખૂટ સૌન્દના ઉષિ, લેાકેાત્તમ ગુણાના અધિ પતિ પરમતારક તીર્થ પતિમા જગતના સમગ્ર જીવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600017
Book TitleAnjanshalaka Pratishtha Mahotsav
Original Sutra AuthorN/A
AuthorZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
PublisherZalawad Jain Shwetambar Murtipujak Tapagacch Sangh Surendranagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationManuscript, Ritual_text, Vidhi, Devdravya, & Ritual
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy