________________
૧૧
આનંદ આપનારા કામદેવના ક્રીડાંગણભૂત ચૌવન–વયને પામે છે. પણ પૂર્વ કાળના અદ્ભૂત સુસંસ્કારોથી અંગ ઉપર વિકારનું દર્શન થતું નથી.
લગ્નવિવિધ
નયનામાં શીતળતા છે, પણ વેધકતા નથી. હૃદયમાં વિશાળતા છે, પણ ગતિા નથી. સૌન્દર્યના ઉધિ છલકે છે. પણ વિકારના અંશ નથી. માતા–પિતા વિચારે છે કે, 'કુમાર ચૌવનના આંગણે ઝૂલે છે. હવે કુમારિકા પણુ લાવવી જોઇએ.' પણ જન્મથી પરમવૈરાગી પ્રભુને જાણનાર માતા-પિતા પ્રભુ પાસે વાત શી રીતે ઉચ્ચારી શકે ? અંતે માતા-પિતા આગ્રહપૂર્વક લગ્ન કરવાની વાત રજૂ કરે છે. અવધિજ્ઞાનથી પોતાના નિકાચિત ભેગાવલી જાણી તેને તેડવા તે વાતને પ્રભુજી સ્વીકાર કરે છે. અને માતા-પિતા સુદર રાજપુત્રી સાથે પ્રભુજીના ભારે દ્રુમદખાભો પાણિગ્રહણ મહેાત્સવ કરાવે છે.
કામદેવના પરમશઅભૂત વનિતા પાસે હાવા છતાં અનાસકતપણે ભેગેાને રાગેાની જેમ ભાગવતાં પ્રભુજીને નિહાળી ઈન્દ્રો પણ ત્યાં રહ્યાં રહ્યાં પ્રભુજીને પુનઃ પુનઃ પ્રણામ કરે છે. માતા-પિતા પણ હવે પ્રભુજીને, પુખ્ત વયના જાણી, રાજ્યરાને ધરવા સમથ જાણી શુભ મુહૂર્તે શુભ દિને પ્રભુજીને રાજ્ય ઉપર સ્થાપી રાજ્યતિલક કરી રાજ્યાભિષેક મહાત્સવ ઉજવે છે.
રાજ્યના તમામ સામતા–મંત્રીશ્વરા–ગણનાયકે – સેનાધિપતિઓ–નગરશ્રેષ્ઠીએ આહિં વિધવિધ ઉપહાર ગણાથી નૂતન રાજવીનું અહુમાન કરે છે. સમયના વહેણા વણુ
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International