SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર તથા તેની યજ્ઞવૃત્તિ * ૫૬, ૧૧૫, ૧૫૬, ૧૩૬, ૨૭૩, ૮, ૨૮, ૮૧, ૧૬, ૨૪, ૬૧ અને ૫૫. વિષય-જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ યોગ એ ચાર પુરૂષાર્થોમાં શ્રેષ્ઠ એવા મોક્ષનું કારણ છે, એમ ક્ષે, ૧૫ માં કહી એનું સ્વરૂપ આ ચગશાસ્ત્રમાં આલેખાયું છે. કલેક ૧૯-૪૬ શ્રમણ-ધર્મનું સ્વરૂપ રજૂ કરે છે; બાકી આ ગ્રંથને મેટે ભાગ ગૃદુસ્થ–ધમને લગતા છે. એને અંગે ૨૮૨ પદ્યો છે. આ સમગ્ર ગ્રંથને બે ખંડમાં વિભક્ત કરી શકાય. i[ ૩૭ છે. ૧ આ મૂળ કૃતિ જૈનધમપ્રસારક સભા તરફથી ઈસવી સન ૧૯૧૨ માં છપાવાઈ છે. વળી આ જ કૃતિ ધર્મદાસગણિકૃતિ વિએસમાલાસહિત ઈસવી સન ૧૯૧૫ માં અને સ્વપત્તવૃત્તિસહિત આ મૂળ કૃતિ એના જ તરફથી ઈસવી સન ૧૯૨૬ માં પ્રકાશિત થઈ છે. ધર્મવિજયજીએ સ્વપજ્ઞવૃત્તિસહિત મૂળનું જ સંપાદન કર્યું હતું તે એશિયાટીક સાયટી ઓફ બેંગાલ બિલ્ફિએથેક ઇડિકામાં ઈસવી સન ૧૯૦૭ થી ૧૯૦૯ એમ કટકે કટકે પ્રસિદ્ધ થયું છે. એને ત્રીજા પ્રકાશના લેક ૧૨૦ ના વિવરણ સુધીને છપાયેલે ભાગ મારા જેવામાં આવ્યો છે. એથી વિશેષ લખાણ છપાયું છે ખરું? મૂળ કૃતિ (પ્રકાશ ૧-૪) ઈ. વિડિશે કરેલા જર્મને અનુવાદ સહિત 2 D M G (Vol. 28 P. 185 ff.) માં છપાઈ છે. મૂળને ચુનીલાલ હકમચંદ શાહે ગુજરાતીમાં કરેલ શબ્દાર્થ (અનુવાદ) એમણે પિતે મૂળ સહિત વિક્રમ સંવત ૧૯૭૩ માં છપાવ્યો હતો. એનું સંશોધન માનસાગરજીએ કર્યું હતું. સમગ્ર મૂળ કૃતિ વિજયદાનસૂરીશ્વરજૈનગ્રંથમાલામાં ઈસવીય સન ૧૯૩૯ માં છપાઈ છે. મૂળ તથા “ગશાસ્ત્રઃ એક પરિશીલન” (પૃ. ૧-૬૩) તેમ જ આ મૂળને હીન્દી અનુવાદ જે ૫. શોભાચંદ્ર ભારિલે ટિપ્પણ સહિત કર્યો છે તે ઋષભચંદ્ર જોહરીએ અને શ્રી કિશનલાલ જેને ઈસવી સન ૧૯૬૩ માં “ગશાસ્ત્ર'ના નામથી પ્રસિદ્ધ કર્યો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય મૂળના ચાર પ્રકાશની એના ગુજરાતી અનુવાદ અને દષ્ટાંતના સાર સહિતની પ્રથમ આવૃત્તિ ઈસવીય સન ૧૯૪૧ માં પ્રસિદ્ધ કરી હતી. એમાં પ્રકાશ ૧-૪ ગત પઘોની અકારાદિકને સૂચિ છપાઈ હતી. દ્વિતીય આવૃત્તિ ઇસવી સન ૧૯૪૯ માં પ્રકાશિત કરાઈ છે. એના સંપાદક અને મૂળના અનુવાદક શ્રી ખુશાલદાસ છે. એમાં હેમચંદ્રસૂરિના જીવન અને કૃતિકલાપની ઝાંખી કરાવાઈ છે. For Private & Personal use only | ૩૦ || Jain Education Inte wjainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy