SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ગશાસ્ત્ર તથા તેની સ્વપજ્ઞવૃત્તિ ll ૩૬ // યોગશાસ્ત્ર તથા તેની પત્તવૃત્તિ [ લેખક : સ્વ. પ્રોફેસર હીરાલાલ રસિકદાસ કાપડીયા ] [ જન સાહિત્ય વિકાસ મંડળના અધ્યક્ષ સ્વ. શેઠ અમૃતલાલ કાળીદાસ દેશીએ સ્વ. ફેસર હીરાલાલ રસિકદાસ કાપડિયાએ લખેલા જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ આ પુસ્તકમાંથી જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ (પૃ ૧૪૩ થી ૧૫૬ સુધીને ઉતારે) ખંડ ૨ ઉપખંડ ૨ ના યોગવિષયક પૃ૦ ૪૦ થી આ ઉતારે છે” એવા ઉલ્લેખ પૂર્વક તા. ૯-૯-૭૬ ના રોજ મારા ઉપર એક ઉતારો મોકલ્યો હતે. એ લખાણું પણ અમુક દષ્ટિએ અભ્યાસીઓને ઉપયોગી હોવાથી અહીં આપવામાં આવે છે. પરંતુ લેખકે તેમની સમક્ષ વિદ્યમાન જૈન ધમપ્રસારકના પ્રકાશનને પત્રાંક જ્યાં આવે છે ત્યાં અમે વાચકેની સુગમતા માટે જૈન સાહિત્ય વિકાસ મંડળના અમારા પ્રકાશનને પત્રાંક આપ્યો છે. -મુનિ જંબૂાવેજ] ગશાસ્ત્ર કિવા અધ્યાત્મપનિષદ્ યાને અધ્યાત્મવિદ્યોપનિષદુ (લગભગ વિક્રમ સંવત્ ૧૨૦૦)-આના પ્રણેતા “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિ છે. આ રચના' એમનાથી ચાર વર્ષ નાના અને ગોપાસનાના અભિલાષી રાજા કુમારપાલની અભ્યર્થનાનું ફળ છે. શાસ્ત્ર, સદગુરુની વાણી અને સ્વાનુભવને આધારે જાયેલ અને ગૃહસ્થને પણ ગની નીસરણીએ ચડાવનારે તેમજ મુમુક્ષેને માટે વજકવચ જે આ ગ્રંથ બાર પ્રકાશમાં વિભક્ત છે, એમાં ૧૦૭૮ પડ્યો છે. પ્રકાશદીઠ પદ્યોની સંખ્યા નીચે મુજબ છે – ૧ આવી બીજી રચના તે વીતરાગસ્તોત્ર છે. ૨ જુઓ પ્રકાશ ૧૨ શ્લેક ૫૫. આ કલેક પ્રકાશ ૧ શ્લેક ૪ ની પત્તવૃત્તિમાં પણ જોવાય છે. ૩ જુઓ મેહપરાજય નાટક (અંક ૫) ૪ આની સાથે વીતરાગસ્તોત્રના વીસ પ્રકાશનો પાઠ કુમારપાલ ભૂપાલ દાંતની શુદ્ધિને અર્થે કરતા એમ કહેવાય છે. Jain Education Internal For Private & Personal Use Only I ૩૬ . ww.jainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy