SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વતીય પજ્ઞવૃત્તિ સહિત યોગશાસ્ત્રના || 15 | ગશાસ્ત્રના બીજા વિભાગની પ્રસ્તાવનામાં, સામાન્ય નીવીમાં તથા ગની નવીમાં શું ખપે અને શું ન ખપે એ અંગે કેટલાક પાઠો અમે આપ્યા છે, તે પછી ખરતરગચ્છાચાર્યશ્રી જિનદત્તસૂરિવિરચિત સંદેહદોલાવલીમાં' તથા તેની પ્રબોધચંદ્રગણીએ વિક્રમ સંવત ૧૩૧૧ માં રચેલી ટીકાને એક વિસ્તૃત પાઠ અમારા વિામાં આવ્યું છે. વિક્રમ સંવત ૧૫ (ઈસવીય સન Bવિભાગની ૧૯૧૮) માં જેતારણના સંઘે આ ગ્રંથ પ્રકાશિત કર્યો છે. તે યુગમાં પ્રવર્તતા ઘણા ઘણા પ્રશ્નોની આમાં ચર્ચા છે. ખરતરગચ્છીય પ્રસ્તાવના મહાન આચાર્યશ્રી જિનદત્તસૂરિ દાદાએ એમની દષ્ટિએ ઘણા પ્રશ્નોના ઉત્તર આમાં આપ્યા છે. મૂળ ગ્રંથ ૧૫૦ ગાથાને છે. તેના ઉપર પ્રબોધચંદ્રગણીએ રચેલી વિસ્તૃત (૩૨ અક્ષરને એક લેક એ ગણત્રીથી ૪૭૫૦ કલાક જેટલી) ટીકા છે. આચાર્યશ્રી જિનદત્તસૂરિને સત્તાસમય વિક્રમ સંવત ૧૧૩૨ થી ૧૨૧૧ છે. ખરતરગચ્છમાં યુગપ્રધાન તરીકે એમનું અત્યંત ગૌરવભર્યું સ્થાન છે અને દાદાના નામથી તેમની મેટી પ્રસિદ્ધિ છે. સટીક સંદેહદેલાવલીમાં નવી વિષે પૃ. ૧૧૦ થી પૃ. ૧૧૫ B સુધી ઘણી વિસ્તૃત ચર્ચા છે. વિસ્તારથી જાણવા ઈચ્છનારે ત્યાં જ જોઈ લેવું. અહીં તેને કેટલાક જરૂર પુરતે ભાગ આપવામાં આવે છે - “अथ निर्विकृतिकस्य तत्त्याज्यवस्तुश्रवणं प्रति प्रोत्साहन चाह तं होइ निविगइयं जं किर उक्कोसदब्वचाएण । कीरइ जं उक्कोसं तं दब्वं पुण णिसामेह ।। ९५॥ व्याख्या-तद् भवति निर्विकृतिकम् , 'यत् किल' इति आप्तवादे, तत 'उत्कर्षद्रव्यत्यागेन' उत्कृष्टद्रव्याभक्षणेन क्रियत इत्याप्ता वते, निर्विकृतिकं हि न विकृतीनामेव केवलानां त्यागेन शुद्धं भवति, किं तर्हि ? उत्कृष्टद्रव्यत्यागसहितानाम् । यत् पुनद्रव्यम् 'उत्कर्षम् ' उत्कर्षवत् उत्कृष्टमित्यर्थः 'तन्निशामय' तच्छृणुत इत्यर्थः ॥ ९५॥ तदेवाह ૧ સંદેહદલાવલીમાં આ અંગે ચર્ચા છે, એ વાત મારા ધ્યાનમાં લાવવા માટે પૂ. આ. ભ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજીમહારાજના પ્રશિષ્ય મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજીને હું આભારી છું. Jain Education Inteus For Private & Personal Use Only jainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy