SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય વિ પવૃત્તિ સહિત યેગશાસ્ત્રના વિભાગની પ્રસ્તાવના | ૭ | સાતમા પરિશિષ્ટમાં, યોગશાસ્ત્રના પ્રથમ ચાર પ્રકાશની પજ્ઞવૃત્તિમાં આવતા અનેક શ્લેકની તથા પાંચમાંથી બારમાં પ્રકાશ સુધીના અનેક કલેકેની જ્ઞાનાવ આદિ ગ્રંથ સાથે કરવાની તુલના જે બાકી હતી તે તુલને તે તે ગ્રંથાના પાઠ સાથે આપી છે. ઉપરાંત, વિક્રમના નવમાં શતકના અંતમાં અથવા દશમા શતકના પ્રારંભમાં દિગંબરાચાય જિનસેને રચેલા આદિપુરાણમાંથી, દિગંબરમુનિ રામસેન પ્રણીત તવાનુશાસનમાંથી, વિક્રમના અગિયારમા શતકમાં દિગમ્બરાચાર્ય વસુનંદિવિરચિત શ્રાવકાચારમાંથી તથા સ્કંદપુરાણની ગુરૂગીતામાંથી પણ ધ્યાન આદિ અંગેના ઘણું ઘણા શ્લેકે અમે આ પરિશિષ્ટમાં આપેલા છે. કેઈક પ્લેકે જોતાં એમ લાગે છે કે આ૦ ભ૦ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ સામે આદિપુરાણુ તથા તવાનુશાસન પણ હતાં ધ્યાન અંગે ઘણી ઘણું ઉપયોગી સામગ્રી આ પરિશિષ્ટમાં છે. બારમાં પ્રકાશમાં બહિરામા, અંતરાત્મા, તથા પરમાત્માનું વર્ણન આવે છે. દિગંબરાચાર્ય પૂજ્યપાદ દેવનંદિ (છઠ્ઠી શતાબ્દી) વિરચિત સમાધિતત્ર તથા ગી—વિરચિત પરમાત્મપ્રકાશ આદિ ગ્રંથમાં બહિરામ આદિનું વર્ણન આવે છે. તેને મળતું આ વર્ણન છે. છતાં અમિતગતિવિરચિત શ્રાવકાચારમાં જે અંતરામાનું વર્ણન છે તે જુદું પડે છે. સાતમા પરિશિષ્ટમાં, તુલના કરવા માટે શ્રાવકાચારને પાઠ પણ આપેલ છે. (જુઓ સાતમા પરિશિષ્ટમાં પૃ૦ ૧૪લ્પ માં ૬૩-૬૪-૬૫ કે). ચેથા પ્રકાશને અંતે વર્ણવેલા આસન આદિની ઘેરંડસંહિતા તથા શિવસંહિતા સાથે તુલના પણ આ પરિશિષ્ટમાં આપેલી છે. પતંજલિના ગસૂત્ર સાથે પણ કેટલીક તુલના આ પરિશિષ્ટમાં આપેલી છે. વિવિધ ટિપ્પણો તથા છ-સાતમા પરિશિષ્ટમાં આપેલી તુલનાઓ જોતાં એક વાત સ્પષ્ટ છે કે દિગંબરાચાર્ય અમિતગતિવિરચિત શ્રાવકાચાર તથા દિગંબરાચાર્ય શુભચંદ્રવિરચિત જ્ઞાનાવ સાથે યેગશાસ્ત્ર તથા પવૃત્તિના કેટલાક લેકેનું શબ્દથી અથવા અર્થથી ઘણું જ સામ્ય છે. આમાં અમિતગતિવિરચિત શ્રાવકાચાર ગશાસ્ત્રથી પૂર્વે રચાયેલું છે એ નિશ્ચિત છે. કારણ કે અમિતગતિને સમય વિક્રમની દશમી તથા અગિયારમી શતાબ્દીમાં છે એટલે કેટલાયે વર્ણનમાં શ્રાવકાચારની અસર સ્પષ્ટ જણાય છે. શ્રાવકાચારના પંદર પરિચ્છેદ છે અને તેના કુલ ૧૪૬૬ કલેક છે. તેમાં વિવિધ રીતે શ્રાવકેના આચારનું For Private & Personal use only II TI. Jain Education Inter jainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy