SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાપજ્ઞવૃત્તિહિત યાગ શાસ્ત્રના || ૐ | Jain Education Intern 88888 અવચિ`આ અમારા જોવામાં આવી છે. આમાંથી એક અવસૃષુિ' પસંદ કરીને અમે આ પરિશિષ્ટમાં આપેલી છે. આ અવની હસ્તલિખિત એ પ્રતિનો પરિચય આ પ્રમાણે છેઃ– A = લાલભાઈ દલપતભાઈ ભારતીયસંસ્કૃતિ વિદ્યામંદિર – અમદાવાદની કાગળ ઉપર લખેલી આ પ્રતિ છે. તેના ક્રમાંક ૨૦૮૩૮ છે, આમાં ૧ થી ૧૬ પાનાં છે, ૧૪ મું પાનું નથી. પંચપાડ પ્રતિ છે. ચારે બાજુ અવળુ લખેલી છે, વચમાં યોગશાસ્ત્ર મૂળના શ્લોકો લખેલા છે, વિક્રમ સંવત્ ૧૫૩૭માં રાણુપુર નગરમાં દેવાક નામના લેખકે લખેલી છે. સામજયસૂરિએ પોતાના શિષ્ય પં. ઈન્દ્રનન્દિ ણુ માટે લખાવી છે. જુએ પૃ૦ ૧૪૭૦, B = આ પણ ઉપરના જ લા. દ. વિદ્યામંદિરની પ્રતિ છે. તેના ક્રમાંક ૨૩૫૨૪ છે, આમાં ૧ થી ૧૨ પાનાં છે. પ્રતિના અંતમાં મૂળ લેખકથી કાઈ જુદા લેખકે નીચે પ્રમાણે એક લેાક લખેલા છે, જુએ પૃ ૧૪૭૧— संविग्नेनान्तिषदा तपगणपतिविजय सेन सूरीणाम्। श्रीरामविजयकृतिना चित्कोशे प्रतिरियं मुक्ता ॥ १ ॥ આ ઉપરાંત, લા. ૪. વિદ્યામંદિરમાં નંબર ૨૨૪૭૩ ( પત્ર ૧-૧૧), નંબર પ૬૮૧ ( પત્ર ૧ થી ૧૬, પંચપાડ ), નંબર ૧૦૦૭૭ ( પત્ર ૧–૪૨ ), નંબર ૧૦૫૪૩ (પત્ર ૧-૨૩), નંબર ૯૫૨૮ (પત્ર ૧-૨૧), નંબર ૨૬૮૮૭ ( પત્ર ૧–૧૯, પંચપાઠ ), નંબર ૩૨૧૦૩ ( પત્ર ૧-૫ અપૂણું ), નંબર ૭૦૭ (પત્ર ૧–૪૮ ) એમ બીજી પણ જુદી જુદી અવરિની પ્રતિ છે. આ જુદી જુદી અવચાર સ્વોપવૃત્તિને આધારે સંક્ષેપ-અતિસંક્ષેપ કરીને રચાયેલી છે. ચાર પ્રકાશ ઉપર જ આ અવર અમારા જોવામાં આવી છે. આ ઉપરાંત રાધનપુરમાં સાગરગચ્છની પેઢીમાં રહેલા વીરસૂરિ જ્ઞાનમંદિરના ભંડારની પણ એક સંક્ષિપ્ત અવચર અમે જોઈ છે. આ બધામાંથી ઉપર જણાવેલી અવ અને પસંદ કરીને અહીં છઠ્ઠા પરિશિષ્ટમાં આપી છે. તેના ટિપ્પણામાં યાગશાસ્ત્રના અનેક શ્લોકોની દિગમ્બર શુભચંદ્રાચાય વિરચિત જ્ઞાનાવના તથા દિગમ્બરાચાર્ય અમિતગતિવિરચિત શ્રાવકાચારના તે તે પાઠ આપીને તેની સાથે તુલના દર્શાવી છે. For Private & Personal Use Only 3888888888888 તૃતીય વિભાગની પ્રસ્તાવના || ૐ || jainelibrary.org
SR No.600014
Book TitleYogashastram Part_3
Original Sutra AuthorHemchandracharya
AuthorJambuvijay, Dharmachandvijay
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1986
Total Pages632
LanguageSanskrit
ClassificationManuscript, Yoga, & Sermon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy