________________
પ્રભુપૂજન અને ગુરુપૂજન શ્રી શંખેશ્વરજી તીર્થથી ૯ માઈલ દૂર આદરિયાણા ગામમાં પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનની છત્રછાયામાં આ બીજા વિભાગના પ્રારંભના ભાગના સંશોધન સંપાદન અને મુદ્રણને પ્રારંભ થયે હતા. તે પછી અહીં ધામા (શ્રી શંખેશ્વર તીર્થથી ૧૩ માઈલ દૂર) ગામમાં સ્વયંભૂ (સ્વયં પ્રકટ થયેલા) પ્રગટ પ્રભાવી પરમાત્મા શ્રી શાંતિનાથ ભગવાનની છત્રછાયામાં બાકીના બધા ભાગનું સંશોધન-સંપાદન અને મુદ્ર પરિપૂર્ણ થયું છે. જે અનંત ઉપકારી પરમ કૃપાળુ પરમાત્માની છત્રછાયામાં આ કાર્ય સિદ્ધ થયું છે તે પરમાત્મા તથા મારા અનંત ઉપકારી કૃપાળુ સદગુરૂદેવ અને પિતાશ્રી પરમ પૂજ્ય મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજના કરકમળમાં આ ગ્રંથરૂપી પુષ્પને અર્પણ કરીને અને એ રીતે દેવ-ગુરૂપૂજન કરીને આજે ધન્યતા અનુભવું છું.
પાવૃત્તિ સહિત
યોગશાસ્ત્રના
કી, દ્વિતીય અવિભાગની પ્રસ્તાવના
I[ ૬૦ ]
*
*
વિક્રમ સંવત્ ૨૦૩૭ ચૈત્ર વદિ ૧૦
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમવિજય સિધિસૂરીશ્વર પટ્ટાલંકારમુ. ધામા
પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીમદવિજય મેઘસૂરીશ્વરશિષ(વાયા-વિરમગામ)
પૂજ્યપાદ ગુરુદેવ મુનિરાજશ્રી ભુવનવિજયા તેવાસી (શ્રી નમિનાથમેક્ષકલ્યાણકદિન)
મુનિ જંબૂવિજય
*
*
Jain Education Intem
For Private & Personal use only
www.jainelibrary.org
>