________________
સ્થાપગવૃત્તિસહિત યોગ
શાસ્ત્રના
Jain Education Inter
ત્યાગના અનેક પ્રકારે ઉપદેશ આપ્યા છે. માંસાહારના દોષા દર્શાવી તેના આહારના નિષેધ કર્યા છે. દેવપૂજા તથા પિતૃપૂજા નિમિત્તે માંસાહારને વિધેય વર્ણવતા તથા માંસાહારમાં કોઈ દોષ નથી’ એમ કહેતા બીજા શાસ્રકારના મતાન્તરનુ' ખંડન કર્યું છે. માખણ, મધ તથા પાંચ પ્રકારનાં ઉગ્નુમ્મર લેાનું ભક્ષણ, અન’તકાય તથા અજ્ઞાત ફલનુ' ભક્ષણ, રાત્રિભોજન, તથા કાચા ગારસથી મિશ્રિત દ્વિદલ અને જંતુમિશ્ર ફુલ-ફૂલ-પત્ર' આદિ અભક્ષ્ય વસ્તુએનું ભક્ષણ ત્યજવા ઉપદેશ આપ્યા છે. ૩ જા અનર્થ ડવિરમણ નામના ગુણુવ્રતનુ' સ્વરૂપ સમજાવતાં આ-રૌદ્ર નામના દુર્ધ્યાનને ત્યજવા, પાપાપદેશ અને વિવિધ પ્રકારના પ્રમાદને પરિહરવા સમજાવેલ છે.
ત્યાર પછી ચાર શિક્ષાત્રામાં ૧ લા સામાયિક શિક્ષાવ્રતનું સ્વરૂપ તથા વિધિ જણાવીને તેનાથી થતી કર્મનિર્જરા તથા એ સંબંધમાં ચંદ્રાવત`સકની કથા વર્ણવેલી છે. ૨ જા દેશાવકાશિક શિક્ષાવ્રતનું' સ્વરૂપ વર્ણવીને પૌષધ નામના ૩ જા શિક્ષાવ્રતનુ સ્વરૂપ તથા વિધિ સમજાવીને ચુલનીપિતાની કથા આપેલી છે. તથા ૪ થા અતિથિસ વિભાગ શિક્ષાવ્રતનું સ્વરૂપ વિવિધ રીતે વિસ્તારથી સમજાવીને સુપાત્રદાનમાં શાલિભદ્રના પૂર્વભવના જીવ સગમની કથા કહેલી છે. શ્રાવકનાં બારે યતાના અતિચારા વિસ્તારથી સમજાવતાં, પ`દર પ્રકારના કર્માદાનના વેપાર-ધધાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપ્યા છે.
૧. છર મા શ્લોકમાં આ વાત છે. આના ઉપરની ટીકામાં ‘તંત્ર પ્રવૃત્તિ સ-સ્ટ્રીયલ યે: ' આ શબ્દોથી ચામાસામાં તાંદળજા આદિની ભાજીને અભાજ્ય ગણાવી છે. એ પૃ. ૪૬૭.
For Private & Personal Use Only
દ્વિતીય વિભાગની
પ્રસ્તાવના
[ ૪ ]
www.jainelibrary.org