________________
॥ ૨ ॥
Jain Education Intem
words
૪ થા અણુવ્રત (સ્વારસ`તા. અને પરદારગમવિરમ) નું સ્વરૂપ સમજાવતાં, મૈથુનથી થતાં અનેક નુકસાના તથા સ્ત્રીઓના, વેશ્યાઓના, પરદારગમનના તથા પરસ્ત્રીરમણુ કરવાની અભિલાષાના પણ અનેક અનેક દોષો વર્ણવ્યા છે. તે સબધમાં રાવણની અને પરસ્ત્રીના ત્યાગ કરનાર સુદર્શન શેઠની કથા વિસ્તારથી આપી છે. નારીએ પણ પરપુરુષમાં આસક્રિત ત્યજવી તે સબંધી ઉપદેશ, આપેલા છે તથા બ્રહ્મચારી મનુષ્યને દેવા અને ઇંદ્રો પણ પૂજે છે એ જણાવીને બ્રહ્મચર્ય પાલનથી આ લેાક અને પરલેાકમાં મળતાં અનેક અનેક શ્રેષ્ઠ ફળા દર્શાવ્યાં છે.
૫ મા અણુવ્રત (પરિગ્રહપરિમાણુ) નુ સ્વરૂપ સમજાવતાં, પરિગ્રહના અનેક દેષા બતાવ્યા છે. તે સંબધમાં સગરચક્રવર્તી, કુંભકર્ણ', તિલક શેઠ અને નંદરાજાની કથા વર્ણવીને પરિગ્રહ ત્યજનાર સંતાષી રાજપુત્ર અભયકુમારની કથા આપીને સંતાષની
પ્રશ'સા કરી છે.
ત્રીજા પ્રકાશમાં શ્રાવકનાં ૩ ગુણુવ્રતાનું તથા ૪ શિક્ષાત્રતાનુ વિસ્તારથી વર્ણન છે. ૧ લાદિત્રિરમણુ ગુણુવ્રત પછી ખીજા ભોગપભાગવિરમણ ગુણવ્રતનું ઘણા વિસ્તારથી નિરૂપણ છે, વવા યોગ્ય વસ્તુમાં મદિરાપાનના ત્યાગના અનેક પ્રકારે ઉપદેશ આપ્યા છે. માંસાહારના દોષો દર્શાવી તેના આહારના નિષેધ કર્યો છે. દેવપૂજા તથા પિતૃપૂજા નિમિત્તે માંસાહારને વિધેય વર્ણવતા તથા ‘માંસાહારમાં કાઇ દોષ નથી' એમ કહેતા ખીજા શાસ્રકારના મતાન્તરતુ' ખંડન કર્યું છે. માંખણુ, મધ તથા પાંચ પ્રકારનાં ઉર્દુશ્કર લેાનું ભક્ષણુ, અનંતકાય તથા અજ્ઞાત ફલનુ ભક્ષણ્, રાત્રિભોજન, કાચા ગારસથી મિશ્રિત દિલ તથા 'તુમિશ્ર ક્લ-કુલ આદિ અભક્ષ્ય વસ્તુઓનુ ભક્ષણ યજવા ઉપદેશ આપ્યા છે. ૩ જા અનર્થદ વિરમણુ નામના ગુણુવ્રતનું સ્વરૂપ સમજાવતાં, આરૌદ્ર નામના દુષ્ણનને ત્યજવા, પાપાપદેશ અને વિવિધ પ્રકારના પ્રમાદને પરિહરવા સમજાવેલું છે. ત્યાર પછી ચાર શિક્ષાવ્રતામાં ૧ લા સામાયિક શિક્ષાવ્રતનું સ્વરૂપ તથા વિધિ જણાવીને તેનાથી થતી ક નિરા તથા એ સંબધમાં ચદ્રાવત સકની કથા વર્ણવેલી છે.
3
For Private & Personal Use Only
o o |
w.jainelibrary.org