________________
प्रस्तावना
स्वोपज्ञકૃત્તિविभूषितं योगशास्त्रम्
'ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રની રચના થશાસ્ત્રની રચના પછી થયેલી છે. ક્યા ક્યા પ્લે કે ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રમાં ક્યાં ક્યાં મળે છે એ વાત અમે તે તે સ્થળે ટિપ્પણમાં જણાવી છે.
શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પત્તવૃત્તિમાં ભિન્ન ભિન્ન પ્રસંગે સ્તુતિદ્વાર્વિશિકા, વીતરાગસ્તોત્ર, સિદ્ધહેમશબ્દાનુશાસન, અભિધાન ચિંતામણિ આદિ સ્વરચિત ગ્રંથમાંથી, પૂર્વ ઉિરચિત આગમ વૃત્તિઓ પ્રકરણો આદિ અનેક અનેક શાસ્ત્રમાંથી, તથા પરદર્શનના ઉપનિષદ, પાતંજલ યોગસૂત્ર, મનુસ્મૃતિ, કૌટિલીય અર્થશાસ્ત્ર, શાબરભાષ્ય, પ્રમાણ સમુરચય, પ્રમાણુવાર્તિક આદિ અનેક ગ્રંથોમાંથી વિપુલ પ્રમાણમાં અવતરણો આપેલાં છે.
૧ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્રના દશમા પર્વના અને પ્રશસ્તિમાં શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ જણાવે છે કે – पूर्व पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याञया साङ्गं व्याकरणं सुवृत्तिसुगम चक्रुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च याश्रय-छन्दो-ऽलङ्कृति-नामसङ्ग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥ १८॥ लोकोपकारकरणे स्वयमेव यूयं सज्जा: स्थ यद्यपि तथाप्यहमर्थयेऽदः । मारग्जनस्य परिबोधकृते शलाकापुंसां प्रकाशयत वृत्तमपि त्रिषष्टेः ॥ १९ ॥ तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुरुषेतिवृत्तम् । धर्मोपदेशैकफलप्रधान न्यबीविशञ्चारागिरां प्रपञ्चे ॥ २० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org