SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ ૨૯.શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન, શ્લો૧૦ ૩૦.કલિÉડપાર્શ્વનાથ સ્તવન, ગ્લો. ૧૦ ઉદયપ્રભસૂરિ-રચિત પ્રવચનસારોદ્ધાર - વિષમપદપર્યાયનું સંશોધન કર્યું. પ્રસ્તાવના આ. મુનિચંદ્રસૂરિવરો – આ નામના ઘણા જૈનાચાર્યો થયા છે તે આ પ્રમાણે – ૧. વડગચ્છપ્રતિકા૨ક આહ ઉદ્યોતનના શિષ્ય (આત થશોદેવના મોટાભાઇ સં. ૧૧૭૮.) (પ્રકરણ ૩૫, પૃ. ૭૧) ૨.સુવિહિત આ આમદેવના શિષ્ય તથા આ. શાંતિચંદ્રના પટ્ટધર શ્રુતમનિકષપટ્ટ વિશેષણવાળા ૩.વડગચ્છના સૈદ્ધાંતિક ૪૯મા પટ્ટધર આચાર્ય સ્વ. સં. ૧૧૭૮. ૪.વડગચ્છના આચાર્ય ધનેશ્વરસૂરિના શિષ્ય. ૫.માલધારગચ્છના આ ચંદ્રસૂરિના પટ્ટધર સં. ૧૨૫૦. ૬.સં. ૧૩૧૮માં થયેલા આચાર્ય, તેમણે નાગાનંદકાવ્ય, તથા “નૈષધીયકાવ્યતીકાસાર' ગ્રં. ૧૨૦ ની રચના કરી છે. ૭.પૂનમિયાગચ્છના આ ચારિત્રચંદ્રના પટ્ટધર સં. ૧૫૩૮. ૮.‘કુલી પૃચ્છતી કવિતા' વાળી પ્રશ્નાવલી શ્લોક ૧૫ની રચના કરી છે તે. ૯. પિપ્પલકગચ્છના આ શાંતિભદ્રના શિષ્ય સં. ૧૨૧૧. ૧૦.રાજગચ્છના આ સિદ્ધસેન, આ ધર્મઘોષના પધરો. પરિશિષ્ટ આમાં અમે ૭ પરિશિષ્ટો આપેલાં છે. ધર્મબિન્દુના બે સૂત્રપાઠ છે. એક સૂત્રપાઠ વૃત્તિમાં જ છે. બીજો સૂત્રપાઠ સ્વતંત્ર છે. બે ય સૂત્રપાઠ લગભગ સરખા જ છે છતાં કોઇક સ્થળે કિંચિત્ ભેદ પણ છે. વૃત્તિકાર જે પ્રતિને અનુસર્યા હશે તે પ્રતિ પ્રમાણે તેમણે વૃત્તિમાં સૂત્રનો પાઠ આપ્યો હશે છતાં ક્વચિત્ પાઠભેદવાળી પ્રતિ પણ તે યુગમાં વિદ્યમાન હશે. એટલે 58 K તથા D. માં જે માત્ર સૂત્રપાઠ જ છે તેને અનુસરીને પ્રથમ પરિશિટમાં અમે ૩૩ Jain Education International For Private & Personal use only wwwnelibrary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy