SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ सवृत्तिके धर्मबिन्दौ પ્રસ્તાવના (૪) ઉપદેશપદ (૩૫) અનેકાંતપ્રઘટ્ટ (૩૬) લઘુક્ષેત્રસમાસ (૩૭) તત્ત્વાર્થ લઘુવૃત્તિ (૩૮) શાસવાતસમુચ્ચય સ્વોપજ્ઞવૃત્તિ (૩૯)જ્ઞાનાદિય પ્રકરણ (૪૦) દર્શન સત્તરી (સમ્યકત્વસંતતિકા) (૪૧) દેવેંદ્રનરકેંદ્ર પ્રકરણ (૪૨) યતિદિનકૃત્ય (૪૩)યોગશતક (જ)લગ્નશુદ્ધિ (૪૫) સર્વજ્ઞસિદ્ધિ (૪૬) સંબોધ પ્રકરણ (૪૭) શ્રી અનુયોગવાર સૂત્ર લઘુવૃત્તિ, ઇત્યાદિ (૪૮)સંસારદાવા સ્તુતિ (૪૯) વ્યવહારકલ્પ (૫૦) પ્રતિકાકલ્પ (૫૧)દ્વિજવદનચપેટા (૫૨) ક્ષમાવલિબીજ (૫૩) જ્ઞાનપંચકવિવરણ (૫૪) વીરસ્તવ (૫૫) શ્રાવકપ્રજ્ઞપ્તિટીકા (૫૬) પ્રશમરતિટીકા (૫૭)વીરાંગદ કથા (૫૮) કર્મસ્તવવૃત્તિ (૫૯) લઘુ સંગ્રહણી (૬૦) જીવાભિગમ લઘુવૃત્તિ (૬૧) મહાનિશીથમૂળ (ઉત્કૃત) ઇત્યાદિ. આ સિવાયના શ્રીમદ્ હરિભદ્રસૂરિના રચેલા બીજા પણ ગ્રન્થો હોવા જોઈએ. પણ જે જે હાલ ઉપલબ્ધ થાય છે તેમનાંજ નામ અત્રે આપવામાં આવેલાં છે. ગ્રન્થોની સંખ્યાના સંબંધમાં ત્રણ જુદા મત છે. કેટલાક કહે છે કે તેમણે ૧ ગ્રન્થો રઆ, કોઇ મત પ્રમાણે તેમણે ૧૪૦ ગ્રન્યો રચ્યા અને ત્રીજા મત પ્રમાણે તેમણે ૧૪% ગ્રંથો રચ્યા છે. તે ગ્રન્થોની સંખ્યા ઓછામાં ઓછી ૧૪જી ની છે, એ બાબત તો સર્વને સંમત છે. (૧)શ્રીષદર્શનસમુચ્ચયની તકરહસ્ય દીપિકા નામની ટીકાના રચનાર વિ.સં.૧૫મા સૈકામાં થયેલા શ્રી ગુણરત્નસૂરિ શ્રી હરિભદ્રસૂરિના સંબંધમાં લખે છે કે : - વાર્તાકાતHહયશનિવનાનિતન/ઝનૂપIC: શ્રીહમિદ્રસૂરિ | જેમણે ૧૪જી શાસ્ત્રો રચી જગતના જીવોપર ઉપકાર કર્યો છે, એવા શ્રી હરિભદ્રસૂરિ. (૨)શ્રી રાજશેખરસૂરિ, જેમણે ૧૪૦૫માં ચતુર્વિશતિ પ્રબંધ રઓ છે, તેઓ આ પ્રબંધમાં શ્રીમને ૧૦ ગ્રન્થના રચનાર તરીકે ઓળખાવે છે. (૩)શ્રી રત્નશેખરસૂરિ જેમણે વિ.સં.૧૪૯૬ માં શ્રાદ્ધપ્રતિક્રમણ ઉપર અર્થદીપિકા લખી છે, તેઓ એ સૂત્રની ૪૭ મી ગાથાની વૃત્તિમાં લખે છે કે ૧ પ્રકરણતશ્રીહમિદ્રસૂથોડOાદુર્લનિતવિતાયામ્ ૧૪ પ્રકરણના રચનાર શ્રી હરિભદ્રસૂરિ પણ લલિતવિસ્તરામાં કહે છે. (૪)સમરાદિત્યરાસમાં ૧ પ્રકરણના રચનાર તરીકે ઓળખાવ્યા છે. (૫)ઉપદેશપ્રાસાદમાં પણ ઉપર પ્રમાણે છે. (૬)પ્રભાવકચરિત એ નામના ગ્રન્થમાં તેના રચનાર શ્રી ચંદ્રપ્રભસૂરિ શ્રી હરિભદ્રસૂરિનું ચરિત્ર લખતાં જણાવે છે કે : - પુદ ૫ શતોનમુઝપીમાનું Fાળાનkasumજ પાતે ઉગ્ર બુદ્ધિવાળાએ વળી ૧૪ પ્રકરણો રચ્યાં. આમ ત્રણ જુદા મત છે, પણ તેમણે ૧૦ ગ્રન્યો આ એ બાબત તો સર્વને સંમત છે. ઉપર જણાવેલ ગ્રન્યો શ્રી હરિભદ્રસૂરિના છે. તેના પુરાવા તરીકે આપણે જણાવીશું કે ગ્રન્થના છેવટના શ્લોકમાં કેટલેક સ્થળે તેમનું નામ આપવામાં આવ્યું ત્યાં મોટે ભાગે ‘વિરદ' એ શબ્દ મૂકવામાં આવ્યો છે. અને વિરહાંકવાળા બધા ગ્રન્યો શ્રી હરિભદ્રસૂરિના રચેલા છે, એ નિસંશય છે, કારણકે નવાંગી Jain Education International For Private & Personal use only www.jane brary.org
SR No.600011
Book TitleDharmabinduprakaranam
Original Sutra AuthorHaribhadrasuri
AuthorJambuvijay, Dharmachandvijay, Pundrikvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages379
LanguageSanskrit
ClassificationManuscript, Ethics, & Principle
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy