________________
પ્રસ્તાવના
|| ૭ ||
સાહિત્ય” એ નામનો એક નિબધ લખી તેનો સારાંશ અહીંની કોલેજના ભારતીય વિદ્યામંડળના આશ્રય હેઠળ ભાષણુરૂપે રજૂ કર્યો હતો. એ નિબંધમાં કથાત્મક સાહિત્યને અંગે જે લખાણ છે તે અહીં સ્થલસ કોચને લઈને આપી શકાય તેમ નથી એટલે સંક્ષેપમાં એ સંબધમાં થોડોક ઉલ્લેખ કરું છું.
જેમ પતંજલિકૃત મહાભાષ્ય ( ૪-૩-૮૭૨ )માં નિર્દેશાયેલી વાસવદત્તા, સુમનાત્તરા, ઉશી અને ભૈમરથી એ ચાર આખ્યાયિકાએ આજે મળતી નથી તેવી સ્થિતિ જૈન કથાઓને અંગે પણ પ્રવર્તે છે. જેમકે વિસેસનિસીહચુઝુિમાં નરવાહણુદત્તકહા, તર’ગવઈ અને મગહસેા વિષે ઉલ્લેખ છે,ર ગધહસ્તી સિનગણિકૃત તત્ત્વાર્થસૂત્રની ભાષ્યાનુસારિણી ટીકા ( ભા. ૧, પૃ. ૩૮૦)માં 'ધુમતી આખ્યાયિકાના અને ઉદ્યોતનસૂરિ યા ઉર્ફે દાક્ષિણ્યચહ્નસ્ટર દ્વારા રચાયલી કુવલયમાલામાં સુલેાયણાકહાના અને હરિવંસરિયનો ઉલ્લેખ છે. દેવચંદ્રે સતિનાહરિયમાં ભદ્રબાહુકૃત
Jain Education Intemational
१ " वासवदत्तामधिकृत्य कृताऽऽख्यायिका वासवदत्ता सुमनोत्तरा उर्वशी, न च भवति भैमरथी ।" २ "अगित्थी हिं जा कामकहा । तत्थ लोइया णरवाहणदत्तकहा लोउतरिया तरंगवती मगधसेणादीणि । " ३ “विकल्पितेऽपि ह्यर्थे स्मृतिर्दृष्टा बन्धुमत्याख्यायिकादौ ।”
४ “सन्निहिय जिणवरिंदा धम्मका दक्खियनरिंदा । कहिया जेण सुकहिया सुलोयणा समवसरणं वा ।।"
For Private & Personal Use Only
ૢ
|| ૢ ||
www.jainelibrary.org