SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ , તેથી પ્રસ્તાવના/ I કૃતિનું નામ છે. “ષમપંચાશિકા (પી. ૨, ૮૫, ૯૨) પર પાદલિપ્તસૂરિકૃત તરંગલાને સંક્ષેપ કરનાર હારિજ | ૧૮ || ગઅ૭ના વીરભદ્રના શિષ્ય નેમિચકે ટીકા કરી હતી” આ પ્રમાણેને જે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ (પૃ. ૨૦૬, ટિ. ૨૧૭) એ નામની કૃતિમાં ઉલેખ છે એ પણ આ વાતનું સમર્થન કરે છે. ડે. ઉપાધ્ધએ બહત્કથાકેશની અંગ્રેજી | ઇ. | પ્રસ્તાવના (પૃ. ૩૭)માં પાદલિપ્તસૂરિએ પાઇયમાં રચેલી તરંગલાની તરંગવતી નામની સારાંશ રૂપે સંસ્કૃત કૃતિ | છે એ જે દલ્લેખ કર્યો છે તે બ્રાન્ડ છે, કેમકે આ સારાંશરૂપ કૃતિ તે પાઈયમાં છે અને એનું નામ તરંગવતી હોવા વિષે કઈ પ્રમાણ જ નથી. આ પ્રમાણે કે તરંગવાઈ વિષે ઉલ્લેખ મળે છે, છતાં એના સ્વરૂપ ઉપર થેડેઘણે અંશે પ્રકાશ પાડનારી કૃતિ | R. તે બે છેઃ (૧) અહીં છપાયેલી તરંગલેલા અને (૨) ભદ્રેશ્વરકૃત કહાવલી. કહાવલીની એક જ હાથપથી અત્યાર સુધી મળી છે. એ પાટણના ભંડારમાં છે. સ્વ. ડે. થાકેબીનું કહેવું એ છે કે | એને લિપિકાળ વિ. સં. ૧૩૯ વંચાય છે અને છેલ્લે અંક જે મીડું હશે તે ઊડી ગયેલ છે. સ્વ. ચીમનલાલ દલાલનું માનવું એથી ભિન્ન છે. તે એ છે કે આ કહાવલીના કતાં ભદ્રેશ્વરસૂરિ કર્ણના રાજ્યમાં-ઇ. સ. ૧૦૬૪-૧૦૯૪ના ગાળામાં થઈ ગયા છે. ગમે તેમ હો, પણ આ કહાવલી હેમચન્દ્રસૂરિકૃત પરિશિષ્ટપર્વ યાને સ્થવિરાવલીચરિત કરતાં પ્રાચીન છે. એમાં રંગવઈકહા અંશતઃ આલેખાયેલી છે અને તેનું પરિમાણ લગભગ સાડા ચારસે લેક જેટલું છે. તરંગલાની પાંચમી ગાથામાં કહ્યું છે કે પાદલિપ્તસૂરિએ તરંગવઈકહા રચી છે. એ વિસ્તૃત, વિપુલ તેમજ વિચિત્ર ૧ એમણે રચેલી અવસૂરિ મે સંપાદિત કરી છે અને તે નષભપંચાશિકા અને વરસ્તુતિયુગલરૂપકૃતિકલાપ ( ૧૧-૧૯)માં | Sun ૧૮|| છપાયેલી છે, પણ તેમાં અંતિમ ભાગ લુટક છે એટલે આ નેમિચન્દ્ર તે કોણ તેને એમાં નિર્દે શ નથી. Jain Education Tnternational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.600009
Book TitleTarangvaikaha
Original Sutra AuthorPadliptsuri, Nemichandrasuri
Author
PublisherJivanbhai Chotabhai Zaveri
Publication Year
Total Pages130
LanguageSanskrit
ClassificationManuscript
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy