SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રિઝ એને લિપિન પહ૮ અથોતીચુષિણ રચી છે. એના 8 લ ઉપર નાધેલા યુણિ (પત્ર પ્રસ્તાવના] 6. જિનદાસગણિ મહત્તર છે. પ્રધાન ક્ષમાશ્રમણ એમના વિદ્યાગુરુ થાય છે. જિનદાસગણિએ નંદીચુણિણ રચી છે. એની અન્યાન્ય હસ્તલિખિત પ્રતિઓમાં નિર્દેશાયું છે તેમ એની રચના શકસંવત્ ૧૯૮ અર્થાત્ વિક્રમસંવત્ ૭૩૩માં થયેલી છે, જોકે આગમેદ્ધારક જૈનાચાર્ય આનંદસાગરસૂરિજી એને લિપિકાળ શકસંવત્ ૫૦૦ને સૂચવે છે. તરગવાઈ વિષે ઉપર ધેલા બે ઉલેખે ઉપરાંત એને ઉલેખ જિનદાસગગિની રચેલી મનાતી દસયાલિયKII ચુણિ (પત્ર ૧૦૯)માં છે. પ્રસ્તુત પંક્તિ નીચે મુજબ છે – "तत्थ लोइएसु जहा भारहरामायणादिसु वेदिगेसु जन्नकिरियादीसु सामइगेसु तरंगवइगाइसु धम्मत्थकाम- | सहिताओ कहाओ कहिजन्ति" દાક્ષિણ્યચિહ્ન ” એ ઉપનામથી ઓળખાતા ઉ તનમૂરિએ શકસંવત ૭૦૦ માં એક દિવસ એ છો હતો ત્યારે IN શા પૂર્ણ કરેલી કુવલયમાલા નામની પાઇય કથામાં પાદલિપ્તસૂરિની પ્રશંસારૂપે જે પુપે વેર્યા છે, તેમાં તરંગવાઈIR વિષે પણ નિદશ છે. આ રહ્યો એ નિર્દેશઃ - "चकायजुवलसरिया रम्मत्तणरायहंसकयहरिसा । जस्स कुलप्पञ्चयस्स व वियरइ गंगातरंगबई ॥" અને અર્થ એ છે કે જેમ ‘કુલી પર્વતમાંથી ગંગા નીકળી છે તેમ જેમના “કુલ’ પર્વતરૂપ મુખમાંથી ચક્રવાકના | યુગલથી યુક્ત અને સુંદર રાજહુસેને આનંદ પમાડનારી એવી ગંગારૂપ તરંગવતી નીકળી છે. અહીં ‘ચક્રવાક” અને “રાજહંસ” ઉપર લેષ છે. Jain Education International For Private & Personal Use Only W ainelibrary.org
SR No.600009
Book TitleTarangvaikaha
Original Sutra AuthorPadliptsuri, Nemichandrasuri
Author
PublisherJivanbhai Chotabhai Zaveri
Publication Year
Total Pages130
LanguageSanskrit
ClassificationManuscript
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy