SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્રસ્તાવના | ૧પ || - તરંગવાઈ આ એક પાઇય ભાષામાં રચાયેલી અને આજે નહિ મળી આવતી અનેક કથાઓ પૈકી એક કથા છે. એને ઉલેખ વીર સંવત્ ૧૧૧૫ માં સ્વર્ગે સંચરેલા મનાતા જિનભદ્રાણિ ક્ષમાશ્રમણે વિસાવસ્મયભાસની નિમ્નલિખિત ગાથામાં | કર્યો છે – "जह वा निदिवसा वासवदत्तातरंगवइयाई। तह निदेसगवसओ लोए मणुरक्खवाउ ति ॥ १५०८॥" આ ઉપરની કેટ્યાચાર્યની ટીકામાં આ ગાથાને કમાંક ૧૫૧૬ અપાયેલું છે. આ ગાથામાં “નિદિ 'ટ'ના ઉદાહરણરૂપે વાસવદત્તા, તરંગવઈ ઇત્યાદિ એમ કહેવાયું છે. એટલે તરંગવાઈની પેઠે બીજી પણુ કથા અત્ર અભિપ્રેત છે. તરંગવાઈને નિર્દેશ જેમ વિસાવસ્મયભાસમાં છે તેમ નિસીહવિરોહચણિમાં પણું છે. આ સૃષ્ટિના કર્તા ૧ જિનભદ્ર ક્ષમાશ્રમણ પૂર્વધર છે એ વાત માનતા આ સાલ યોગ્ય જણાતી નથી એટલે કે બીજા જિનભદ્ર લેવાની કલ્પના ભna ૨ આમાં કોઈ પણ સ્થળે કર્તાએ પિતાના વક્તવ્યનાં સમર્થનરૂપે અવતરણ આપેલ નથી એમ મનાય છે, પરંતુ “સન્મતિત ”ની પ્રસ્તાવના (પૃ. ૧૮)માં એવો ઉલ્લેખ છે કે ગા. ૨૧૦૪ અને ૨૧૯૫ એ ભાષ્યકારે પિતાતા કથનની પુષ્ટિ માટે કર્યાયથી લઈને ટાંકેલી ગાથાઓ છે. આનું છે ? આ બંને ગાથાઓ સમ્મઈપયરણ (૩-૫૩, ૪૯)માં જોવાય છે. ૩ અહીં જે વાસવદત્તાને ઉલેખ છે તેના કર્તા સુમન્થ સમજવાના છે કે કાત્યાયનના વાતિકની ટીકારૂપ પાતંજલ મહાભાષ્યમાં સુમનત્તરા અને ભ્રમરથીની સાથે સાથે સૂચવાયેલી વાસવદત્તા સમજવાની છે? ૪ આમાં સિદ્ધિવિણિય, સમાપયણ અને જેણિપાહુડને પણ નિર્દે શ છે, |૧૫ . Jain Educati o nal For Private & Personal Use Only W ainelibrary.org
SR No.600009
Book TitleTarangvaikaha
Original Sutra AuthorPadliptsuri, Nemichandrasuri
Author
PublisherJivanbhai Chotabhai Zaveri
Publication Year
Total Pages130
LanguageSanskrit
ClassificationManuscript
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy