________________
आचारः
दिनकरः
॥ १३ ॥
Jain Education
जाग्रति । ततः प्रातः "भगवति पुनरागमनाय स्वाहा'" इति प्रत्येकं नामपूर्वं गुरुर्मातुः षष्ठीं च विसर्जयेत् । तथा - "ॐ भगवति ब्रह्माणि पुनरागमनाय स्वाहा " एवं सर्वत्र । ततो गुरुः शिशुं पञ्चपरमेष्ठिमन्त्रपूतजलैरभिषिञ्चन् वेदमन्त्रेणाशीर्वादयेत् । यथा - "ॐ अहं जीवोऽसि, अनादिरसि, अनादिकर्मभागसि, यत्त्वया पूर्व प्रकृतिस्थितिरसप्रदेशैराश्रववृत्त्या कर्मबद्धं तद्बन्धोदयोदीरणासत्ताभिः प्रतिभुङ्क्ष्व, माशुभकर्मोदयफलभुक्तेरुच्छेकं दध्याः, नचाशुभकर्मफलभुक्त्या विषादमाचरे:, तवास्तु संवरवृत्त्या कर्मनिर्जरा अर्ह ॐ ||" सूतके दक्षिणा नास्ति । "चन्दनं दधि दूर्वा च साक्षतं कुङ्कुमं तथा । वर्णिका हिङ्गुलायाश्च पूजोपकरणानि च ॥ १ ॥ नैवेद्यं सधवा नार्यो दर्भो भूम्यनुलेपनम् । षष्ठीजागरणाख्येऽस्मिन् संस्कारे वस्तु कल्पयेत् ॥ २ ॥” इत्याचार्य श्रीवर्द्धमानसूरिकृते आचारदिनकरे गृहिधर्मपूर्वायने षष्ठीजागरण संस्कारकी - र्त्तनो नाम षष्ठ उदयः ॥ ६ ॥
કહેવાય છે કે છઠ્ઠીના લેખ મિથ્યા થતા નથી. પૂર્વ કર્માધિન જીવ પુણ્ય પાપનાં ફલ આ જન્મમાં પણ ભાગવતા હાય છે. ગ્રહેા પણ તે પ્રમાણે અનુસરે છે, પણ આ લેખ સામાન્ય છદ્મસ્થને અશ્ય હોય છે. ધમ પુરૂષાર્થ કરનાર આત્મા અશુભ કર્મોને પણ શુભ પણે ભાગવતા જણાય છે. છતાં વ્યવહારને મિથ્યા કહી શકાય નહિ. આથી સૂચન કરાય છે કે જીવ અનાદિ છે. કના ફળ ભાગનારો છે પણ તે ભાગવટો કરતાં કલેશ કરીશ નહિ. સમતાથી ભાગવાશે તે નવા અશુભ કર્મીના અંધ નહિ થાય. અને કમની નિર્જરા થશે.
For Private & Personal Use Only
विभागः १ अन्नप्राशन.
॥ १३ ॥
v.jainelibrary.org