________________
તેને વાણી દ્વારા રજુ કરવાને અહીં પ્રયત્ન થયે છે તે પણ સમ્યકાવની પ્રાપ્તિ શુદ્ધિને વૃદ્ધિ કરનાર છે. તીર્થંકર ભગવંતોની અદ્દભુતતા વૈખરી વાણીના સ્થલ ચોકઠામાં આવી શકે નહિ અને એ ગુણરાશિ પણ એ અ-ગેમઅકથ્ય-કે અવશ્ય છે તેને વર્ણવવા જતાં આયુષ્ય પુરૂ થાય પણ ગુણ પૂરા ન થાય. પૂ. પંડિત પદ્મવિજ્યજી મહારાજે એક સ્થળે કહ્યું છે કે
જિનગુણ અનંત અનંત છે, વાચક્રમ મિતદી,
બુદ્ધિ રહિત શક્તિવિકલ, કિમ કહું એકણ છહ.” પ્રભુના એ ગુણે કેમ ગવાતા નથી ? “વારઃ માતૈવા' યુવાવાઝ આ તેને ઉત્તર છે. વાણું જે છે તે કમવતિની છે એટલે કે “ક પછી જ ખને ઉચાર થાય છે, જે સમયે “ક” બોલાય છે તે સમયે ખ” બોલાતે નથી. એટલે એ ગુણેને વાણીને વિષય બનાવવામાં વિલંબ થાય છે વળી મનુજનું આયુષ્ય અપેક્ષાએ અલેપ છે. તેથી પ્રભુના ગુણે સંપૂણ ગાઈ શકાતા નથી. છતાં અહીં પ્રયત્ન કરાયું છે, ઘણા લેકેને અર્થ કરવામાં એકાક્ષરી કોષની મદદ લેવી પડે તેમ છે. છતાં ઘણાં લોક અતિ રમણીય છે. પૂર્ણપ્રાસાદિક છે. દરેક (કુસુમાંજલિ પૂર્ણ થયા પછી ભિન્ન ભિન્ન પૂજન દ્રા દ્વારા એક એક શ્લોક બોલીને પૂજા કરવાની આવે છે તે એકે એક ગ્લાક યાદ કરવા લાયક છે અને તેની સુગમતા પણ ઘણી છે. જેમકે પહેલી કુસુમાંજલિ પછી “ચન્દન” લઈને જે વિલેપન કરવાનું છે. તેમાં જે શ્લોકનો પાઠ કરવાનું છે તેને અર્થ સુબોધ છતાં કેટલો મનોરમ છે ચંદનના વૃક્ષો ઉપર સર્પો હોય છે. સપ એ કેધનું પ્રતિક છે. કેધ અગ્નિને મિત્ર છે. એ સર્પોના નિરંતરના સહવાસ છતાં જે ચંદને પિતાને સ્વભાવશૈત્ય કદી પણ નથી ત્યાં તે ચંદનથી આ પૂજા હે. કેવી સુંદર અને રેચક ક૯૫ના છે. પછી બીજી કુસુમાંજલિ બાદ કેસરની પૂજા આવે છે તેમાં પણ કેસરને વણું લાલ છે. હવે સાહિત્યની પરિભાષામાં રાગને લાલ વર્ણવવામાં
બારિ ૨
Jeducation
na
.
For Private & Personal Use Only
w.jainelibrary.org