________________
"માપારदिनकरः
જ
આવે છે. પ્રભુએ નિર્મળ થાન વડે જે રાગને દૂર કર્યો તે રાગથી મુક્તિ મેળવવી છે માટે તે અંગ ઉપર રહીને સેવા ન કરતો હોય તેમ શોભે છે. ઉમેક્ષા અલંકારમાં કેવી અદ્ભુત સ્તુતિ છે ? એ પ્રમાણે ઘણે સ્થળે તે તે પ્લેકને તાર સ્વરે પાઠ કરતાં કરતાં અર્થ શૈધ થાય એમ છે. પણ જ્યાં તે તે બ્લોકના સરળ અર્થની સાથે નવીનતા જણાય છે. ત્યારે વાંચકને ચમત્કારનો અનુભવ થાય છે જેમકે દશમી કસમાંજલિ પૂર્ણ થયા પછી અગલછણા માટે જે બ્લેક છે તે અત્યંત સુંદર છે એ જ મજાને શ્લોક અગ્યારમી કુસુમાંજલિ પછી પુછપને લઈને બેલવાને છે. તેની કલ્પના અતિરમ્ય છે. વિશ્વમાં જ્યાં કારણ હોય ત્યાંજ કાર્ય હોય છે. જે ડાળ ઉપર પુછપ આ તેજ ડાળ ઉપર ફળ આવે છે. અને અહીં તો પૂ૫ પરમાત્માના મસ્તકે ચડે છે અને મોક્ષરૂપી ફળ ભક્તને પ્રાપ્ત થાય છે કેવી નવીન ક૯૫ના છે? આના કેટલાય ઈદ એવા મધુર ગેય છે કે જ્યારે તેનું સમસ્વરે સમુહગાન થતુ સાંભળીએ ત્યારે અર્થ ન જાણતાં હોય છતાં શ્રોતાને ઘણે આનંદ થાય છે, શ્રતિ મધુર પદાવલી શ્રવણ માત્રમાં પણ આનંદદાયી હોય છે. અપરાધ ક્ષમાપના, વગેરેના પડ્યો ઘણાં લલિત છે અને છેલ્લે જે કંડક ઇદ છે તે તે અદભુત છે, આ ગ્રન્થ ઘણાં સમયથી અપ્રાપ્ય હતા. અને ઉપગી તો અત્યંત હતો જ તેને ફરીથી સુલભ કરી આપવાનો યશ પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયનીતિપ્રભસૂરિજી મહારાજને છે. હવેના કાળમાં આવા સંસ્કૃત ગ્રન્થ પ્રતાકારે મુદ્રિત કરવાનું કામ કેટલું કપરૂ છે તે તો જે કામ કરે તેને જ જણાય તેવું છે. એવી વિષમતાઓ વચ્ચે પણ આવા ગ્રન્થ સુલભ બને છે તે વર્તમાન શ્રી સંઘનું સૌભાગ્ય સૂચવે છે. આ મળ્યાનુસાર વિધાન કરવાનો આગ્રહ રાખવો હિતાવહ છે. શુદ્ધિને આગ્રહ પણ હવેના કાળમાં અનિવાર્ય છે. આ ગ્રન્થ તેમજ કુસુમાંજલિ પ્રત્યેનો અહોભાવ પૂર્વકને અંગુલિનિર્દેશ પણ કરૂં છું. જ્ઞાન પંચમી ૨૦૩૮
પૂજ્ય આચાર્ય શ્રી વિજય હેમચંદ્રજૈન નગર જૈન ઉપાશ્રય }
સુરિજી મહારાજનો શિષ્યાણું પાલડી અમદાવાદ-૭
મુનિ પ્રદ્યુમ્નવિજય ગણી.
R
Rી
૭ ||
Jan Education
M
anal
For Private & Personal Use Only
w.jainelibrary.org