________________
ई ॥३९॥ इत्ताइं जोअणाई मह दिवसे दसदिसासु गमणं च साहण संविभाग भोअणवत्थाइसु करेमि ॥४०॥ पढमं जईण दाऊण अप्पणा पणमिऊण पारेमि । असईइ सुविहियाणं मुंजेभि अकयदिसालोओ ॥४१॥ इयबारसविह नियमा विहिणा पालेमि सावगं धम्मं । अगलिअजलस्स पाणं न्हाणं मरणेवि वन्जेमि ॥४२॥ कंदप्पदप्पनिट्ठीवणाइ सुहणं चउविहाहारं । सजिणजिणमंडवते विकहं कलहं च मुंचामि ॥ ४३ ॥ अमुगम्मि महागच्छे अमुगस्स गुरुस्स सरिसंताणे । श्रमुगस्स सीसपासे पायंते अमुगसूरिस्स ॥४४॥ अमुगंमि वत्थरे अमुगमासि अमुगम्मि पक्खसमयमि । अमुगतिहि अमुगवारेअमुगे रिक्खे अ अमुगपुरे ॥४५॥ अमुगस्स सुओ अमुगो सदो गिण्हेइ इत्थगिहिधम्म । अमुगस्स अमुगकंता अमुगी वा साविआचेव ॥४६॥" नवरंक्षत्रियस्स प्राणातिपातस्थाने गाथाद्यअधिकं यथा-"जुज्झंमि गोगहम्मि अ चेइअगुरुसाहसंघउवसग्गे। तह दुहृनिग्गहे चिअ जीविघाए न मह दोसो ॥१॥ जणदेसरवणत्थं हणणे मह सीहवग्यसतूणं । नहु दोसो
વ્રતધારી શ્રાવકને ચૌદ નિયમ ધારવાને આ વિધિ છે જે વડે દુનીયાની અંદરના કોઇ પણ આરંભસમારંભના કાર્યોથી સમષ્ટિ પણે લાગતા દોનું નિયંત્રણ થાય છે. દરેક જીવ દુનીયાની દરેક વસ્તુને ભેગ ઉપભોગ કરી શકતા નથી છતાં પણ જેને પિતે પ્રતિબંધ ન કર્યો હોય એટલે પશ્ચમ્માણ નિયમ ન કર્યો હોય તે તેના ભાગે પડતા દેષને ભાગીદાર થાય છે. તેમાંથી મુક્ત થવા માટે આ નિયમો ખુબ જરૂરી છે. જેટલી વસ્તુ વપરાય એટલા પુરતે જ દોષ લાગે અને તે પણ તરત છુટી જવાય તે.
Jan Education in
For Private & Personal use only
Hainelibrary.org