________________
અંગુલિ નિર્દેશ
પરમાત્મા એક છે, પણ ભક્તો અનેક છે ભક્તિના પ્રકાર અનેક છે અને ભક્તિની રીત પણ અનેક છે, જેમ સ્વતંત્ર રીતે સ્તુતિ-સ્તવન-સત્ર કિંવા પદ-લાવણી-ઢાળ-દુહા વગેરે ગીત પ્રકારે-કવિતા શ્રેણિઓ મળે છે તેમ વિધિવિધાનમાં પણ પ્રસંગે પ્રસંગે આવતી સ્તુતિ-પ્રાર્થના-અપરાધ ક્ષમા યાચના-વિગેરે અવસરે પણ વિધાનની અંતર્ગત પરમાત્માની પ્રત્યે ભક્તના બાળ ભાવે-એક અહોભાવથી વિફારિત નયનવાળા ભક્તના ભાવે પ્રભુના ઉપકારને વર્ણવતે, તેઓના લકત્તર મહિમાને ગાતે ભક્ત સ્તુતિ-પુષ્પ લઇને હાજર થાય છે.
“ આવા વિન” ગ્રન્થને આપણે ત્યાં વિધિવિધાનને “ ચાર ગણવામાં આવ્યું છે. વિધિવિધાનને લાગે વળગે છે ત્યાં સુધી આ ગ્રન્થ માટે અતિશયોક્તિના રણકાર વિના કહી શકાય તેમ છે કે જે અહીં નથી તે કયાંય નથી અને જે બીજે છે તે બધું ય અહી છે જ, આ અદભૂત ગ્રન્થમાં અનેક વિશેષતાઓ ભરી છે, અને તેને અનેક દૃષ્ટિકોણથી જોઇ– માણી શકાય તેમ છે, સમમ ગ્રન્થ સંસ્કૃત ભાષામાં રચાય છે, તેથી તેની વ્યાકરણ વિષયક વિશેષ તાઓ, તેના નવા નવા ભાષા પ્રયોગો, સાહિત્યની દૃષ્ટિએ રસ, અલંકાર, છંદ, પ્રાછટા, અવનવી અર્થછાયા જમાવતીચમકતી જમક તે ઠેર ઠેર નજરે ચડે છે. રસાસ્વાદરસિક વાંચકને એ પાના કે પાનાની પંક્તિઓ ગણી જયી ન પરવડે, તે તો તે તે પંક્તિની ચર્વણું કરવા લોભાઈ જાય. શ્રમણ સંસ્કૃતિની દૃષ્ટિએ પણ શ્રમણ-શ્રમણીના આચાર-દીક્ષા-ગ–મેટા ગિ વિગેરે તથા શ્રાવક શ્રાવિકા સંઘ માટે જે દિનચર્ચાથી લઈ પ્રાસાદ નિર્માણ વિગેરે અગત્યની બાબતો પર અધિકૃત કલમે નિરૂપણ કર્યું છે, અંજન, શલાકાના વિધાનમાં અહંત મહાપૂજનનાં-દિવ્ય
Jain Education Interneta
For Private & Personal Use Only
nelibrary.org