________________
आचार
दिनकरः
॥ ॥
Jain Education In
પુનમુદ્રણ પ્રસ ંગે
“ આચાર દિનકર ” ગ્રન્થના પુનર્મુદ્રણ અગે કઇંક કહેવુ કે લખવુ તે કરતાં આ ગ્રન્થનું અનાગ્રહ બુદ્ધિથી પિરેશીલન કરવામાં આવે તો તેની ગંભીરતાનેા ખ્યાલ આવી શકે તેમ છે, વિધિવિધાન અંગેના સગ્રન્થા કરતાં “ આચાર દિનકર્” સર્વ કરતાં વિશિષ્ટ રીતે તરી આવે છે. સર્વ વિષયાને જે રીતે આવરી લેવામાં આવ્યા છે, તેમાં કોઈ એક વિષયને પ્રાધાન્ય આપીને વિધાના ખતાવે છે, તથા તે તે વિષયા અનુષ્ઠાના અંગે જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે અને તે અંગે જે ગ્રન્થ રચના શૈલી અપનાવી છે તે વાંચતા અને વિચારતા આ ગ્રન્થ મહાકાવ્યના ખ્યાલ આપવા સાથે મન્ત્ર-તત્ર અને યન્ત્રની યેાજના પૂર્વક શ્રેષ્ટ કક્ષાના પોતાના સમર્પણ ભાવના જે રીતે પરિચય થાય છે કે સાધકને પેાતાના સાધ્ય સાથે તદાકાર થવામાં અનુષ્ઠાનનુ સાધન કેટલુ` સહાયક બને છે તેનો ખ્યાલ આપે છે, આવા એક ગ્રન્થનું પુનર્મુદ્રણ કરવા આચાર્ય શ્રી વિજયનીતિપ્રભ સુરીશ્વરજી એ જે ખંત અને ચીવટ રાખી છે. તે પ્રશંસનીય છે. —વિજયચંદ્રોદયસૂરિ
For Private & Personal Use Only
॥૧॥
www.jainelibrary.org