________________
पञ्चदश उदयः।
अथ व्रतारोपविधिः । १५॥ इह हि गर्भाधानादारभ्य विवाहपर्यन्तैश्चतुर्दशभिः संस्कारैः संस्कृतोऽपि पुमान् न तारोपसंस्कारं विनेह जन्मनि श्लाघाश्रेयोलक्ष्मीपात्रं स्यात् , परत्र च न आर्यदेशादिभावपवित्रितमनुष्यजन्मस्वर्गमोक्षादिभाजनं स्थान अतो व्रतारोप एव परमसंस्काररूपो नृणां । यत उक्तमागमे-“भणो खत्तियो चावि वैसो मुद्दो વ્યવસ્થામાં દખલ કરી સમાનતાના નામે વ્યવહારને વિપરીત બનાવ્યો છે.
આ નિયમ બંધન નથી, વફાદારીના વચને છે. તેને ન પાળનારનો સંસાર સુખી થતું નથી. અસ્તવ્યસ્ત બને છે. પ્રેમલગ્ન, આંતરજાતીય લગ્ન વિ. અસામાજીક વ્યવહાર છે તેને લગ્ન કહી શકાય નહિ અગાઉની વર્ણવ્યવસ્થા, બ્રહ્મચર્યાદિ આશ્રમમાં, પણ નિયમે હતા. રાજા મહારાજા પણ તે પાળતા હતા. તેથી દેવાંશી કહેવાતા અને પ્રજાપાલન પણ સારી રીતે કરતા હતા. એ બધે પ્રભાવ આ ક્રિયાવિધિ તથા નિયમને હતે..
૧ ગૃહસ્થાશ્રમની ઉજજવળતા-સફળતા-ત્રત–પચ્ચકખાણ-નિયમ–સિવાયનું જીવન. નિયંચ જેવું હોય છે. આ ભવ–પરભવમાં ઉત્તમ. સામગ્રી પામવાનુ મૂળ પણ તેમાં જ છે. આ નિયમ. નિગ્રંથ ત્યાગી. સાધુ મહારાજ પાસેથી લેવાના હોય છે. જેથી ગૃહસ્થ ક્રમે ક્રમે ઉન્નતિ પામી ત્યાગી જીવન જીવવા પ્રેરણા પામી મુક્તિ પંથે વિચરે.
१ वर्णधर्मधर्मविरोधिभिर्गुणादितस्तद्विभाग इति वादिभिर्वा मननीयोयमागमः
Jain Education inte
For Private & Personal use only
ainelibrary.org