________________
હોય એવું દેખાય છે. તે આ વર્ષમાં ચેમાસામાં નદી જળથી પૂર્ણ બની પોતાની મસ્તીમાં ખલખલાટ વહેતી જીવમાત્રને પ્રસન્નતા આપશે. ખેતી વાડીમાં પ્રગતિ થઈ અનાજ-તેલ-બીયાં રસકસના ભાવ ઉત્પાદન વધુ થવાથી નીચા આવશે. દવાખાનાં–ઇસ્પીતાલ-વાહન વ્યવહાર અને કામદાર વર્ગની ઉન્નતિ થઈ ઉદ્યોગની વૃદ્ધિ થાય. આરામનાં સાધને વધે ભુગર્ભ
પતિ-ખનીજ પદાર્થો અને કાળું સોનું મથત તેલનું ગેસનું ઉત્પાદન વધે. અરાજકતા ઉત્પન્ન થવા છતાં રાજકર્તાઓ તેને અંકુશમાં રાખી શકે.
થવા માંડે. સામ્યવાદી ચળવળો પ્રાંતિય સંકુચિતતા કે અન્ય કારણે [૮૯ માનવીને વિકાસ રૂંધાશે.
ભાગ્યેશ મંગળ દેહ ભવનમાં હોવાથી ભાગ્યને વિકસાવવા-પરદેશ સાથેના સંબંધને આર્થિક પ્રગતિને ઉન્નત બનાવવા રાજકીય આગેવાનો અને સાસકવર્ગના પ્રયત્નો વધે. છતાં નોકરશાહીની કુટિલ નીતિ અવરોધક બને. પર્યટને–પરદેશી વ્યાપાર-પરદેશી મિત્રો વધે. છતાં મોટો વિકાસ કે પ્રગતિને બદલે ધીમે ધીમે ઉન્નતિ થતી દેખાશે. સાગરી વર્ચસ્વ વધે. નૌકાયાને–વિમાને-સંરક્ષણનાં સાધને તેમાંયે આધુનિક યંત્ર સાહિત્યથી પૂર્ણ અસરંજામ વધારી દેશની આબાદી વધારવાના પ્રયત્નો ગતિમાન અને આંતરરાષ્ટ્રિય રાજપુરૂષોની અવરજવર એકમેકના દેશમાં વધતી રહી. પરસ્પર સ્નેહ અને શુભેચ્છા દ્વારા સંબંધે વધતા રહે.
' પંચમેશ ગુરૂ ધન ભવનમાં હોવાથી વિદ્યાથીઓમાં સામાન્ય રીતે પહેલાના વર્ષો કરતાં નીતિ–પ્રમાણિકતા અને શિસ્ત પ્રત્યેની અભિરૂચી જાગ્રત થાય. વાણી અને વર્તનમાં સંસ્કાર વધેલા દેખાશે. શિક્ષણક્ષેત્રે આવશ્યક ફેરફાર થઈ સંસ્કાર અને આરોગ્યની વૃદ્ધિ તેમાંએ રાષ્ટ્રિય ચારિત્ર પ્રત્યે વધુ લક્ષ અપાશે. ધાર્મિક સંસ્થાઓમાંથી દુષિત તો પ્રત્યે સજાગ થવા છતાં તેમનું નિધન થઈ શકે નહિ.
શત્રુપતિ શની અઠ્ઠમમાં હોવાથી ચીન-મી–નાગ–પાકીસતાન જેવા શત્રુઓ આ વર્ષે રવયં નિર્બળ બનશે. યા પરોકત થશે. પરંતુ સરહદો પર સંકટ વધારી શકશે નહિં કિંવા ભારતને કષ્ટ આપનાર વિરોધકે સ્વયં નષ્ટ થશે. સામ્યવાદી બળ ઓછું થતું રહે. રોગનું પ્રમાણ વધે. પરંતુ રોગ કાબુમાં રહેશે.
સપ્તમેશ શની આઠમે રાહુ યુક્ત છે. તેના પર મંગળ ગુરૂની દૃષ્ટિ હોવાથી શત્રુ દેશે સ્વયં નાશને માર્ગે આગળ વધે. આંતરિક ઘર્ષણ દ્વારા વિરોધી દેશે નિર્બળ બને. ભારત પ્રત્યે શત્રુત્વ રાખનાર દેશનું અસ્તિત્વજ હોડમાં મુકાશે. શેખ જેવા રાષ્ટ્રદ્રોહીની પ્રવૃત્તિ નિષ્ફળતાને પ્રાપ્ત થશે. ' અષ્ટમમાં શની-રાહુ પર મંગળ-ગુરૂની દૃષ્ટિ ગમે તે કારણે દેશમાં વસ્તીનું પ્રમાણ ઓછું થશે. યુદ્ધ-મારામારી-અકરમાતે કે મહારાગોની દુષિતતા વધી સંહારચક્ર વધે. માનવ માટે કુટુંબ નિયોજન જેવા ભૌતિક ઉપાયે કરતાં કુદરત હવે વરતીનું પ્રમાણ ઘટાડશે. જનસંખ્યા ઓછી
૧૨
દશમેશ શુક્ર ચતુર્થમાં હોવાથી વાણિજ્યમાં વિકાસ-વ્યાપાર ધંધામાં સારી પ્રગતિ થાય. નવાનવા ઉધોગે વધે. જુના ઉદ્યોગોમાં કાર્યક્ષમતા વધી દેશની આર્થિક સદ્ધરતા મજબુત થાય. બેંકે-સહકારી પેઢીઓ-વ્યાપારી વગતેમજ ઉદ્યોગપતિઓ નિકાસ વ્યવહારને ઉત્તેજન આપે. પીઢ રાજપુરૂષોનું વર્ચસ્વ વધે. મુત્સદ્દીગિરિબુદ્ધિચાતુર્ય અને વિવેક દ્વારા દેશના આગેવાન ઉદ્યોગપતિઓ તેમજ રાજકીય નેતાઓ વચ્ચે સહકાર વધી વ્યાપારમાં પ્રતિષ્ઠા અને સ્થિરતા વધી બુદ્ધિમાન તેમજ વહીવટમાં કુલ રાજપુરૂષોને વિજય થઈ દેશને દરેક ક્ષેત્રે યશ-ગૌરવ-સન્માન પ્રાપ્તી વધે.
લાશ બુધ ધન ભવનમાં લેવાથી વ્યાપારી વર્ગ પોતાની ગયેલી કાતિ પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરશે. અને તેમાં યશસ્વી થાય. વરસાદની અનિયમિતતા હોવા છતાં પાક સારો થઈ વર્ષના પૂર્વાર્ધમાં દરેક વસ્તુના ભાવો ધીમે ધીમે નીચે આવે. વ્યાપારી વર્ગ માલની હેરફેર અને રેલ્વે તંત્રની સહયોગિતાનો સુમેળ સાધી મધ્યમ વર્ગને આશીર્વાદ લેશે. ઋતુએની નિયમીતતાથી ધઉં-ચણા-કઠોળ-ગોળ-ખાંડ-હળદર-કરિયાણું-દુધઘી-તેલ વગેરેના ભાવો નીચા આવે. મશીનરી-ગેસ-સ્ટીલ-ધાતુ બજારમાં