________________
વિક્રમ સંવત ૨૦૨૫નું ભવિષ્ય ફળ દર્શન
લેખક : પ. હરિ રેવાશંકર યાજ્ઞિક, તંત્રી : જાતિ ર્વિજ્ઞાન છે. જયહિંદ એસ્ટેટ નં.૩ Bરૂમ નં.૭, સેટલ બેંક સામે, ભૂલેશ્વર, મુંબઈ૨.
વિક્રમના નવીન વર્ષ એટલે કાર્તિક માસની શુકલ પ્રતિપદાને આરંભ તા. ૨૨ અકબર ૧૯૬૮ મંગળવાર સવારે સૂર્યોદય પૂર્વે સ્ટા. તા. ૭ ક. ૧૪ મિનિટ સમયે થાય છે. તે સમયે પૂર્વ ક્ષિતિજ પર સિંહ લગ્ન ૧૬ મો અંશ પુરો કરવાની તૈયારીમાં છે. જ્યારે દશમ બિંદુ અર્થાત અધ્યાકાશમાં વૃષભ લગ્નનો ૧૭ અંશ છે એટલે મધ્ય બિંદુ પર રોહિણી નક્ષત્ર અને પૂર્વ ક્ષિતિજ પર પૂર્વા ફાલ્ગનીને ઉદય થયેલ છે. ગ્રહસ્થિતિમાં અગ્નિતત્વના પ્રભાવ સાથે સિંહમાં મંગળ લગ્ન બિંદુ પર છે. ધન ભવનમાં બુધ-ગુરૂ-હર્ષય-હુ-કેતુ છે. ત્રીજે સૂર્ય-ચંદ્ર છે. ચતુર્થમાં શુક્ર-વરૂણ છે, અને અષ્ટમ સ્થાને રાહુ-ની છે. જ્યારે વર્ષનું ભાગ્ય બિંદુ સિંહમાં જ લગ્નબિંદુથી અંશાત્મક યુતિ કરે છે. ચલિતમાં ગ્રહ સ્થિતિમાં ખાસ પરિ૬. ૬. .
વતન દેખાતું નથી.
વિક્રમ સંવત ૨૦૨૪નું વર્ષ
પૂર્ણ કરીને આજે પ્રભાતે પરદુઃખગુખું સૂચ
ભંજન સમ્રાટ વિક્રમાદિત્યના નામ સાથે સંલગ્ન બનેલું સં. ૨૦૨૫નું વર્ષ અને તેનું સુવર્ણ પ્રભાત ઉદય પામે છે. તે સમયે આ પંચાંગના અસંખ્ય વાચકોને નૂતન વર્ભાભિ.
નંદન હત્યના ઉંડાણુમથિી આપવાનું ૧૨ શરા ઉદ્દભવે છે. " ગયા વર્ષમાં જળને કારકમ, વરૂણ ચલિતમાં ૧૧મે આવતો હતો. જયારે ૧૧મે ચંદ્ર બુધ હતા. લગ્નેશ ગુરૂ નવમે શુક્ર યુક્ત હોવાથી વરસાદ ચાર કેર સમયસર અને યોગ્ય રીતે આવવાથી ખેતીવાડી-ધાસ તેમજ અન્નની ઉત્પાદન ક્ષમતા વધી ગઈ છે. એ જ રેમ્યુન કિંવા વરૂણ ગ્રહ
૧૧ થી ૧૨ મે વૃશ્ચિક રાશિમાં પ્રવેરા કરતા જ ધીમે ધીમે દરેક વ્યાપાર ઉદ્યોગમાં મંદિનાં દર્શન થયાં છે. જે યુને ઈ. સ. ૧૯૫૩ થી ૧૯૬૭ સુધી એકધારી તેજ કરી મધ્યમ વર્ગને મુશ્કેલીમાં લાવી મૂક્યો હતો તેજ નેગ્યુને વૃશ્ચિક રાશિમાં આવી ઈ. સ. ૧૯૬૮ ના પૂર્વાર્ધના ૬ છ માસમાં દરેકે દરેક વ્યાપારી બજારોને મંદિના પાસામાં સપડાવી. વ્યાપારી ખેડુતોને ચિંતામાં મુકેલ છે. પરંતુ ભારતની બહુ સંખ્ય જનતા ભાવના તુટવાથી કંઈક પ્રસન્નતા અનુભવી રહી છે. એ નેપ્યુનનું સામ્રાજય કિવા સતત વૃશ્ચિક રાશિમાં ૧૪ વર્ષ સુધી રહેનાર હાઈ ધીમે ધીમે મંદી પિતાને પ્રભાવ દર્શાવતી રહેશે.
વિ. સં. ૨૦૨૫-આ નવીન વર્ષમાં પણ ધનના બદલે સિ૮ લગ્ન આવેલ હોઈ મંગળ લગ્નમાં છે. કન્યા રાશિને નવમાંશ પણ આ વર્ષે છે, જેથી આ વર્ષમાં દેશમાં હઠાગ્રહ અને વિવાદ વધતા જશે. પરંતુ સિંહલગ્ન હોવાથી દેશનું ગૌરવ પ્રતિષ્ઠા વધારી વિશ્વમાં પિતાનો પ્રભાવ કાયમ રાખી શકશે, ધન ભવનમાં બુધ સ્વગૃહી છે, સાથે ગુરુ, કેતુ, હર્ષલ પ્લેટો જેવા ગ્રહ છે. શની-રાહુ અષ્ટમ સ્થાનમાંથી યોગ કરે છે. તેનું ફળ આર્થિક રીતે . અનેક સંકટમય પરિસ્થિતિ ઉભી થવા છતાં બાહોશ અર્થમંત્રી દેશનું અર્થતંત્ર સમૃદ્ધ બનાવી કલ્યાણ રાજની સફળતાનાં પગરણ બનાવો, દેશની. અંદરના ભાષાકીય રાજ્યો વચ્ચે વિવાદ ઉગ્ર બનશે. પરંતુ અતિરેક થવા દેશ નહિ, ભારતીય આગેવાનો વિવેક અને વ્યવહાર કૌશલ્યથી પ્રાંતિયજાતીય-ભાષાકીય વિવાદને સમાવવાના પ્રયત્નોમાં સફળ થશે, વાણીમાં વિચારક વૃત્તિ વધશે.
તૃતીય ભવનમાં સૂર્ય-ચંદ્રનું મિલન તુલા રાશિમાં અંશાત્મક હોવાથી દેરામાં શરૂ થયેલ જનાએ યશસ્વી થઈ આંતર રાષ્ટ્રીય વ્યાપાર સંબધમાં પ્રગતિ થઈ આગેવાના પ્રયત્નો પર્યટનો લાભદાયી અને પ્રતિકાવર્ધક બને. - ચતુર્થમાં શુક્ર વરૂણ પર ચતુર્થેશ મંગળની દૃષ્ટિ આ વર્ષ ખેતી વાડના ઉત્પાદન માટે શ્રેષ્ઠ છે. વરસાદથી જનતા અને પૃથ્વી સંતોષ પામશે. એજ કેટલાક વર્ષોથી રૂઠેલી કુદરત પ્રસન્નતાને અનુભવ કરાવે. માનવીની માનવતા દિન પ્રતિદિન ઘટતી જતી હોવાથી નદીઓનાં નીર પણ ખુટ
- શુદ્રને