________________
તા. ૧૯ મી ડીસેમ્બરથી શનિની દિનશા શરૂ થશે. તેમાં તમા ઠીક ઠીક પ્રગતિ કરી શકશે। અને કંઈક બગડેલા સબધાને સુધારી શકશે. પરંતુ કુટુંબમાં કાઈને માંદગી જેવી ઉપાધિ તા રહેવાની માત્ર નાણાંકીય રાહત દીક રહેરો.
તા. ૨૪ મી જાન્યુઆરીથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં પેાતાના - નવા સાહસમાં તે નિષ્ફળતા મળે અને તેને લીધે ઢાઈ લાગતાવળગતા પ્રત્યે અણગમા ઉત્પન્ન થવાના. ચાલુ ધંધા નાકરીમાં પણ શીથીલતા આવે .તે સાથે નાકરીવાળાને તા બદલી થવાને પણ યાગ ગણાય.
તા. ૨૨ મી માર્ચથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં પેાતાના પ્લાન અને ચોજનામાં ફરજીયાત ફેરફારી કરવી પડે તેવા પ્રસંગ ઉભા થાય. સ્થાન ફેરફારી વા મુસાકરી કરવી પડે. પરંતુ ૧૪ મી એપ્રિલ પછી મુશ્કેલીઓ ઓછી થવા માડે.
તા. ૪ મે થી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં ધંધામાં પેાતાનુ માનભંગ થવાનો ભય છે. બાકી નાણકીય મુશ્કેલી ઓછી થવાની હાથ ઉપર નાણુીની સારી છૂટ થશે તેમ ખરું પણ સારૂ કરાશે,
તા. ૧૬ મી જુલાથી સુર્યની દિનદશા શરૂ થશે તેમાં બધા રાજગાર પૂર્વવત ચાલે. કાંઈ વધુ સુગમતા કે તકલી નહિ જણાય.
તા. ૬ ઓગસ્ટથી ચંદ્રની દિનદશા શરૂ થશે તેમાં તબિયત બગડવાના પુરા ભય છે. તેમ સ્વજના સાથે ખાટા મતભેદમાં ઉતરવુ" પડે.
તા. ૨૬ મી સપ્ટેમ્બરથી મંગળની દિનદશા શરૂ થશે. તેમાં ભાવિ લાભની આશા બધારો કેાઈ વડિલ કે ઉપરી વથી પેાતાને સારી મદદ ને માદન મળે.
તા. ૨૫ મી ઓકટોબરથી બુધની દિનદશા શરૂ થશે તે પોતાની તબીયત પરત્વે સારી ન ગણાય. બાકી કુટુંબમાં ક્રાપ શુભ વા પુણ્ય પ્રવૃત્તિ ચાલે, સિંહ રાશિ—સિદ્ધ રાશિવાળા મ. ટ. અક્ષરોથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૫ની સાલમાં શરૂઆતમાં તા શનિ અને રાહુ બન્ને તા રહેશે તે તમારા મન અને શરીર ઉપર માઠી અસર કરશે એટલે તબીયત બગડવાને પુરા ભય છે. તે સાથે તમે ગમે તેટલા મક્કમ મગજના
હા પણ તમે જાતેજ તમને એક યા બીજી રીતે નુક્શાન થાય તેવા [e પગલાં ભરશે. આવું ખાસ કરીને વ્યાપાર ધંધામાં બનવાનું. માલ ક્રાંઈ લેવા હશે અને વિચાર પણ કાંઈ કર્યો હશે પરંતુ ખરેખર સાદો કરતાં કાંઈ જુદું જ કરી બેસવાના અને પછી સહન કરવા વખત આવે. સામા સાથે વગર કારણે નજીવી બાબતને મેટું સ્વરૂપ આપી દુષ્ટ મિથ્યા તકરારમાં ઉતરી જવાય, આતું મીની બાબતમાં વિશેષ બને. જેથી કાંઈક નીકટના મિત્ર વા સ્નેહીજને સાથે ખાટું વૈર વા દુશ્મનાવટ ઉભી થાય, અને લાંબા સમયના બધાયેલા સંબધ કપાઈ જાય. વ્યાપારી વર્ગને ધંધામાં મળતર સારૂ દેખાશે તેમ છતાં વ્યવહારમાં અન્ય ખાટા ખર્ચા વધી જવાથી નાણાભીડ વેઠવી પડે. અને નાણાભીડ કરતાંયે અન્ય ઉપાધી વધારે સતાવે, સ્ત્રીઓ જે શ્વસુર પક્ષમાં તાજી ગયેલી હશે તેમને બધા સાથે ભળી જતાં વાર લાગે સામાને અમુક કા કે વાકય પસ'દ પડશે તેમ ધારીને વર્યાં. પણ તેની અસર નાર્યાં કરતાં ઉલટી થાય અને રાજી કરવા જતાં નારાજ કર્યાં લાગે. જોકે ઉતરાવ કઈક સારા જશે.
આ રાશિના વિદ્યાથી ઓને તેમની મહેનતના પ્રમાણમાં યક્ષ સા મળે. પરંતુ વર્ષના પ્રથમ છ માસ તા પ્રતિકુળ વાતાવરણ સૂચવે છે. એટલે ઈચ્છા પ્રમાણે અભ્યાસ ન થઈ શકે. બાકી વના ઉતરાધ' સારી પ્રતિ સૂચવે છે. કારણકે શનિ ચંદ્ર છૂટા પાડ્યા પછી તેમનુ જોર આખું થવા માંડશે અને ગુરૂ તમને સારી મદદ કરવા લાગશે. એટલે તમે એવી મેાટી વ્યક્તિઓના સપ'માં આવા જે સારા માર્ગદર્શક અને મદદગાર થઇ પડે.
વર્ષોંની શરૂઆતમાં પ્રથમ પાંચ દિવસ એટલે ૨૬મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા આવરો તે તમને જરા ઉત્સાહી બનાવશે અને નવા વર્ષમાં કેમ કરીને પ્રગતિ થાય તેથી યેાજના ધડવા પ્રેરણા આપે.
તા. ૨૬મી ઓકટોબરથી મ‘ગળની દિનદશા શરૂ થશે તેમાં નજીવી આમતમાં કેાઈની સાથે ઉંચા મન થાય પેાતાના કામકાજમાં કુદરતી અંતરાય આવે અને વિલંબ થાય. તબીયત પણ બરાબર નહિ રહે. એચીતીજ માંદગી ના અકસ્માત લાગવાના ભય સૂગને છે.