________________
૭૮ ] ખણેલા અને વડીલને સત્તાને ધંધારોજગારમાં પણ બાહ્ય અવાધા નહિ રહે.
સમધી ચિંતા રહેવાની. બાકી ચાલુ નાતા જણાશે. સ્વાસ્થ્ય પણ બરાબર
તા. ૧૯ મી નવેમ્બરથી શનિની દિનદશા શરૂ થશે. તેમાં માંદા માણસાની પ્રકૃતિમાં સારો ફેર થવા માંડે પણ દરેકને ઓછીવત્તી કુટુંબીક અને ઘરની ઉપાધી તેા રહેશે.
તા. ૨૬મી ડીસેમ્બરથી ગુરૂની દિનશા શરૂ થશે. તેમાં સ્વજન સાથે મિથ્યા મતભેદ વધે. તેમ વ્યાપારીઓને નાણુાકીય મુશ્કેલીઓ ઉભી થાય. તા ૨૧ મી ફેબ્રુઆરીથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં નવાજ ઉત્સાહ અને હીંમત આવે અને નવીન વ્યક્તીએ તરફથી પેાતાના વ્યવસાયમાં સારી સહાય મળે જેથી સારી પ્રગતી થાય. હવે વ્યાપારી વર્ગને આવક વધવા માંડશે.
તા. ૩૭ એપ્રીલથી શુક્રની દિનદશા શરૂ થશે તેમાં દરેકને શુષ સમાચારો સાંભળવા મળે અને માનસીક વિકાસ સારો થાય તેવી એક યા શ્રીજી પ્રવૃત્તિમાં રોકાવાના, આવક પણ હવે વધવા માંડે,
તા. ૧૪ મી જુનથી સૂર્યની દિનદશા સૂરૂ થશે તેમાં કામના જો વધે તે સાથે પ્રગતિ પણ ઠીક થવાની.
તા. ૪ જુલાઈથી ચંદ્રની દિનદશા ચાલુ થશે. તેમાં તમને તમારી પ્રવૃત્તિમાં ખાદ્ય વરાધા નડવાના અને કાઇ કાના ધાર્યાં ઉકેલ ન લાવી શકે. તેમ નવા સાહસમાં તેા નિષ્ફળતાજ સૂચવે છે,
તા. ૨૬મી ઓગષ્ટથી મગળની દિનશા શરૂ થશે. તેમાં તમને સ્વજના તરફથી પ્રાત્સાહન મળે પરંતુ કુદરત તો તમારી પ્રતિકુળ જવાને ાય છે. એટલે હવેની પ્રગતિના આધાર કંઈક અંશે તમારા મિત્રાના માગદશન ઉપર રહેવાના. કઇંક તમને અવળે રસ્તે લઈ જશે.
તા. ૨૫ મી સપ્ટેમ્બરથી બુધની દિનદશા શરૂ થશે. તેમાં મુન્નારી યા દોડધામ વધુ થાય અને કાંઇ માઠા સમાચાર સાંભળવા પડે તેા ના નહિ. તબીયત તરફ પણ વધુ લક્ષ આપવા સલાહ છે.
ક–રાશિવાળા ડ, હું અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ
સાલમાં મુખ્ય ગ્રહ ત્રીજે ગુરૂ રહેવાના છે જે નવા સાહસમાં નિષ્ફળતા આપે છે એટલુજ નહિ પણ પેાતાના ચાલુ કામકાજમાં પણ વિક્ષેપ માણું છે. આ ગ્રહોની સામે શનિ અને રાહુના ભ્રમણુ પશુ સારા તો ન જ ગણુ ય. ૠનિ મા રાશિથી ૯ મે અને ૧૦ મે ભ્રમણ કરવાના છે તેમ રાહુ ૯ મે ૮ અને મે રહેવાના છે. આ ગ્રહો તમને વર્ષની શરૂઆતમાં કાઈ સ્નેહીજનના વિયાગ કરાવે અને પેાતાના ચાલુ વ્યવસાયમાં જ અંતરાય આવે તેમ સુચવે છે.
'
આમ હોવાથી આ રાશિવાળાઓને વર્ષે શરૂઆત ભરા માનસીક પરિતાપ અને શાક વધારનારી હશે અને તેની ધીમી માઠી અસર શરીર ઉપર થવાની. તેમજ રાહુ પણુ ૮ મે આવી જવાથી તબિયત ખગડશે. આ રાશિની ઓને તેમના લાગણીવશ સ્વભાવને લીધે વધારે સહન કરવુ પડે અને કુટુમ્બિક ઉપાધી ઉપરાંત દાદારૂમાં વિશેષ શ્રમ કરવા પડે. જે સમાજમાં તેમનું વર્ચસ્વ હતું અને સારા માભા જળવાતા તેમાંજ તેમની પ્રતિષ્ઠા ઓછી થતી લાગશે. આ રાશિના વ્યાપારી વગને ધંધામાં નુઝ્રશાન ભલે ન થાય પણ ધધામાંથી રસસ ઓછા થતા હોય તેવુ તે જરૂર જણાશે. સરળતાપૂર્વ'ક માલની લે વેચ નહિ થાય અને મેઘવારીને લીધે વ્યવસ્થાના ખર્ચ વધવાને. તેમ ભાગીદારામાં ફેરફારી થવાની પૂરી શકયતા છે.
આ રાશિના વિદ્યાથી ઓને વર્ષની શરૂઆતમાં કુટુંબમાં કોઇના મરણુ * વીયેાગને આધાત સહન કરવા પડે. માંદગી અને રાકને લીધે અભ્યાસ અરાબર ન થઈ શકે બાકી અત ભાગમાં તે। મહેનતના પ્રમાણમાં ઠીક બદલે। મળી રહ્યો છે તેવું લાગરો માત્ર માનસીક શાંતી અને ઉલ્લાસમાં ઉપ જણાશે, વર્ષની શરૂઆતમાં તા. ૨૫ મી એકટાબર સુધીના ચાર દિવસમાં થોડી કુટુંબીક ઉપાધી હોવા છતાં સુખ અને ઉન્નતીની આશાભર્યાં દીવસે
પસાર થરો.
તા. ૨૫ મી એકટોબરથી બુધની દિનદશા શરૂ થશે તેમાં પેાતાના કાર્યમાં આવતા કુદરતી અંતરાયથી હતાશ થઈ જવાય, અને ખાટી દોડધામની શરીર ઉપર જરા માઠી અસર થવાથી તબીયત બગડે.