________________
.જઈ રહ્યા છો. અને માર્ચની શરૂઆતમાં જ તમો શનિની સાડાસાતીમાં પ્રવેશ કરવાનાં છે તે લક્ષમાં રાખવું. જો કે ગુરૂ અને રાહુ ભ્રમણ સારા હોવાથી આ વર્ષમાં કોઈ માઠા ફળની અપેક્ષા નથી રહેતી. પણ તમારી -બેદરકારે ને બીજા લાભ ઉઠાવી ન જાય તે જોજે. 1 વર્ષની શરૂઆતમાં તે ૨૬ મી નવેમ્બર સુધી શનિની દિનદશા ચાલવાની છે તેમાં ધનાગમ સારો થવાથી મનની પ્રસન્નતા વધે અને નવા સાહસ ખેડી પ્રગતિ કરવા મન પ્રેરાય.
તા. ૨૬ મી નવેમ્બરથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં વિદ્યાથીઓને પિતાના અભ્યાસ પર વધુ લક્ષ આવવા છતાં સંતેષકારક પ્રગતિ થતી ન જણાય. માબાપને પણ સંતાનના સુખ સગવડતા તરફ વધુ ધ્યાન આપવું પડે કઈ સંતાનને ઓચીંતીજ માંદગીનો ભય સૂચવે છે.
તા. ૨૨ મી જાન્યુઆરીથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં થોડી કુટુંબીક ઉપાધી આવે પિતાના કાર્યો પણ સરળતાથી ન બને પરંતુ મિત્ર વર્ગથી સારી સહાય મળે. આથીંક દષ્ટીએ પણ લાભ થવાને વેગ ખરો.
તા. ૪ થી માર્ચથી શુક્રની દિનદશા શરૂ થશે તે સંતાનો સંબંધી થેકડી ઉપાધી સૂચવે છે. બાકી ધંધારોજગાર પરત્વે સારી પસાર થશે. પિતાની કુનેહને સારો લાભ મળી જાય તેવો કાંઈ પ્રસંગ બને.
તા. ૧૪મી મેથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં કઈ ભાગીદાર સાથે • જરા ઉંચા મન થાય. ઘરમાં પણ મતભેદ ચાલું થાય. જેથી પોતાની નવી પ્રવૃત્તિમાં વિક્ષેપ પડવાને અને ખેટો ખર્ચ કરવો પડે. - તા. ૪ જુનથી ચંદ્રની દિનદશા ચાલું થશે તેમાં પિતે નાણાકીય -વ્યવસ્થા પર વધુ લક્ષ આપવા જેવું છે. નહીતર ખેતી મુશ્કેલીમાં આવી પડશે. હવે ધંધામાં પણ ધીમે ધીમે બાહ્ય અવરોધ વધવાના પરંતુ હજી -હીમત રહેવાની.
- તા. ૨૬ મી જુલાઈથી મંગળની દિનદશા શરૂ થશે. તેમાં પ્રગતિ અથે નવું સાહસ ખેડવાની અને સ્થાન ફેરફાર કરવાની મને વૃત્તિ થાય, પરંતુ હવે બહુ સંભાળીને પગલું ભરવા જેવું છે. જરા ભૂલ કરી એટલે ઉકાઇ જવાના.
તા. ૨૫ મી ઓગષ્ટથી બુધની દિનદયા શરૂ થશે તે કુટુંબમાં કોઈને [૭૭ માંદગી સૂચવે છે. ખર્ચ પણ વધુ થાય.
તા. ૨૧ મી ઓકટોબરથી શનિની દિનદશા શરૂ થશે તેમાં સમાજમાં કોઈની સામે મિથ્થા વૈમનસ્ય થાય અને તમારી બેદરકારીને બીજા લાભ ઉઠાવી જશે.
મિથુન રાશિ–મિથુન રાશિવાળા એટલે ક, છ, ઘ અક્ષરોથી શરૂ થતા નામવાળાને માટે સંવત ૨૦૨૫ની સાલ કાંઈક સારા ખેટા સમાચારો સંભળાવશે. વર્ષની શરૂઆતમાં તો ગુરૂ ચોથે અને શનિ ૧મે તમારા ધંધાને વેરવિખેર કરવા મથશે. તમે પણ કાંઈ કુટુંબીક ઉપાધીને લીધે ધંધામાં પુરતું લક્ષ નહિ આપી શકે. પરંતુ માર્ચની શરૂઆતથી ધંધામાં ભાગ્યવશાત જ સારો લાભ થવા માંડશે. આવું વ્યાપારી વર્ગને બને. જ્યારે નોકરીયાત વર્ગને એપ્રીલ કે મે માસમાં પગાર વધારો થાય આમ બનવા છતાં ફરીને જુલાઈ ઓગષ્ટ પછી આ રાશિના નેકરીઆતને બદલી થવાને
ગ છે. તે સાથે થોડી તકલીફ ૫ણુ વધે બાકી વ્યાપારી વર્ગને હવે છેલે ભાગ થેડી નાણાભીડ ઉભી કરે તેમ ધંધામાં મંદીનું મોજું ફરી વળ્યું હોય તેવું લાગે. આ રાશિની સ્ત્રીઓ માટે કુટુંબીક થેડી ઉપાધી સીવાય તેમને માટે વર્ષ સારૂં પસાર થશે. તેમનું સ્વાગ્યે ઠીક જળવાય. તેમજ પોતાના સમાજમાં વર્ચસ્વ વધે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે તેમણે મિત્રોની પસંદગીમાં બહુ સાવધાન રહેવાની જરૂર છે નહિતર કાઈ એવો મિત્ર તમને આળસપ્રમાદ અને નકામી પ્રવૃત્તિમાં નાખી દેશે જેમ તમને યશ નહિ મળે અને અભ્યાસમાં ખલેલ પડશે. આમ થવાથી વર્ષના મધ્ય ભાગમાં જેમને પરીક્ષા આપવાની. આવશે તે તે સારી રીતે પાસ થઈ શકશે. બાકી જુન પછીની પરીક્ષાઓમાં કંઈક ગરબડ થવાની અને ધાર્યું પરીણામ નહિ આવી શકે. બાકી આ રાશિવાળા તમામને કાંઈક નાની મોટી નવીજ વ્યકતીઓના સંપર્કમાં આવવાનું થશે.
વર્ષની શરૂઆતમાં તો ૧૯મી નવેમ્બર સુધી બુધની દિનદયા ચાલવાની છે તેમાં નાના ભણતા માણસને અભ્યાસમાં નડતી મુશ્કેલીઓ કેવી રીતે ઓછી થાય અને કેમ આગળ વધવું તેની ચિંતા થાય તે