________________
૭૬] વ્યાપારની સરળતા ન રહે તેવું બનશે બાકી વર્ષને અંત ભાગ તેમને સારો આશાસ્પદ જમ્મુશે.
વર્ષની શરૂઆતમાં તા. ૨૭મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેમાં જરા અનિચ્છાએ પણ વ્યય વિશેષ કરવો પડે તેમ છેડી દોડધામ ૫ણ થવાની.
તા. ૨૭ મી ઓકટોબરથી ગુરૂની દિનદશા શરૂ થશે તે તમારા સવ- - જને સાથે જ મતભેદ કરાવે અને કઈ કામમાં નિશ્ચિતપણે આગળ ન વધી શકાય, એટલું જ કે તમે તમારું વર્ચસ્વ જાળવી શકશે. પણ તેથી જે કોઈની સાથે વધારે જીદ કરી તો લાંબાગાળે તેજ તમને નુકશાન કરશે. - આ દિનદશામાં જરા તબીયત પણ બગડવાને ભય ખરો.
તા. ૨૩મી ડીસેમ્બરથી રાહની દિનદશા શરૂ થશે તેમાં તમારે બહુ ખામોશ રાખીને વર્તવાની જરૂર છે. નજીવી બેદરકારી કે ભૂલને લીધે મોટું નુકશાન થવાને ભય છે. જન્મને શનિ સારો હોય તે જ માત્ર મુશ્કેલી સમજવી બાકી તે નુકશાન જ થવાનું કાઈ વહાલી વસ્તુ કે વ્યક્તી તમારી પાસેથી જતી રહે તેઓ ભય છે. - તા. ૪ ફેબ્રુઆરીથી શુક્રની દિનદશા શરૂ થશે તે નોકરી ધંધા પરત્વે તો ઠીક પસાર થશે. ઘેર બેઠેલાને નવો ધંધો કે નોકરી મળે પણ તે સંતોષકારક નહિ હોય, અને તેમાં કુટુંબીક ભદગી યા ઉપાધી તમારો બજ ઉત્સાહ ઓછો કરી નાખે.. * તા. ૧૪ એપ્રિલથી સૂર્યની દિનદશા શરૂ થશે તે વડીલ સાથે મિથ્યા મતભેદ ઉભા કરે અને નકામે ખર્ચ વધારી મુકે.
તા. ૪ મેથી ચંદ્રની દિનદશા ચાલુ થશે તેમાં તમે જે કામ ધંધો કતા હે તેમાં મુશ્કેલી નડવા છતાં તેને વળગી રહેવા સલાહ છે, નવી ફેરફારી નવી જ મુશીબત ઉભી રશે. નાણુભીડ પણ વધવાની.
તા. ૨૫ મી જુનથી મંગળની દિનદશા શરૂ થશે તે સમયે શનિ રાહુ ને મંગળ તમારી પ્રતિકુળ બ્રમણ કરી રહ્યા છે માટે કોઈ વડીલના માર્ગ દર્શન પ્રમાણે વર્તવાનું રાખે છે જેથી અવળે રસ્તે ન ચડી જવાય અને નાણા તેમજ આવી બાબતમાં સારી સહાય મળી રહે.
તા. ૨૫ મી જુલાઇથી બુધની દિન દશા શરૂ થશે તેમાં શરૂઆતમાં તે મુશ્કેલીની પરાકાષ્ટા હશે. શ્રદ્ધા અને હીંમતબાજ અડીખમ ઉભા રહી શકશે. બાકી કંઈકને તે નુકશાન થઈ ગએલું સમજવાનું, પણ હવે ધીમે ધીમે મા જ સમયમાં આશાને ન સંસાર શરૂ થશે, સંતાને સંબંધી જરા વિશેષ લક્ષ આપવું પડશે.
તા. ૨૧મી સપ્ટેમ્બરથી શનિની દિનદશા શરૂ થશે તેમાં શનિદેવ પ્રતિકુળ હોવા છતાં રાહુ ને સૂર્ય તમને કઈ મદદગાર મીત્ર કે સ્નેહીને મેળાપ કરી આપે. કોઈ અજાણી વ્યક્તિ પણ તમને મદદ કરી જશે અને તમો ધયારોજગાર કે નોકરીમાં ઠીક ઠીક પ્રગતિ સાધી શકશે. '
તા. ૨૭મી ઓક્ટોબરથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં ભલે બહુ લાભ ન થાય પણ વાતાવરણ તો સાનુકુળ થતું જાશે, તમારા આરોગ્યમાં પણ સારો સુધારો થવાને, અને મને બળ હવે વધુ મજબુત થશે, આમ આ મેષ રાશિવાળાને આ વર્ષે ઓછાવત્તા નુકશાન, ને નાણાભીડ સાથે માંદગી કે કાઈ સ્વજનના વિમના દુઃખ સાથે અંતમાં ઠીક ઠીક આશાસ્પદ પસાર થયું જણાશે.
વૃષભ રાશિ–વૃભ રાશિવાળા (બ, વ, ઉ અક્ષરોથી શરૂ થતા નામવાળા માટે આ સાલની શરૂઆતનો સમય પણ સારો છે તે કાંઈ શુભ સમાચાર આપે કુટુંબમાં ૫ણ લગ્ન કે પુત્ર જન્મ જે માંગલીક પ્રસંગ બને, તેમ નોકરીયાત વગને પગાર વધારો કે ઊંચી પદવી પ્રાપ્ત થવાને વેગ સૂચવે છે. પિતાની માન પ્રતિષ્ઠા પણ વધશે. તેમ છતાં વ્યાપારી વગે પિતાના ધંધા રોજગારને વ્યવસ્થીત કરી દેવા સલાહ છે. આ રાશિની કુવારી વ્યક્તીઓને માટે વિવાહ સંબધી પ્રવૃત્તિમાં અપાયાસે સફળતા મળે. તેમ પરણેલી સ્ત્રીઓને સંસાર સુખરૂપ ૫સાર થતો હશે. માત્ર આ રાશિના વિદ્યાર્થીઓ માટે જરા વિશેષ મહેનત માગી લે છે કંઈક સારા ગણાતા વિવાથી પણ ખરાબ સેબતને લીધે પુરત અભ્યાસ નથી કરી શક્યા અને તેને લીધે જ પરીક્ષાના પરીણામ બરાબર નથી. મેળવી શક્યા તેવું લાગશે. આમ એકંદર મા રાશિવાળા માટે વર્ષની રમત ખુશનુમા વાતાવરણમાં રાખો. પણ ધીમે ધીમે તમે પતિ તરા