________________
૮] પ્રતિમા પ્રવેશ–પુષ્ય, ધનિષ્ઠા, મૃગશીર્ષ, રોહિણી, ત્રણ ઉત્તરા, શતભિષા, ચિત્રા, અનુરાધા, રેવતી એ નક્ષત્રમાં, શુભવારમાં, સ્થિર લમમાં તથા ચંદ્ર, ગુરુ અને શુક્રને ઉદય હોય ત્યારે પ્રતિમાને પ્રવેશ શુભ છે.
વજારેપણ-ત્રણ ઉત્તરા, આદ્ર, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, રોહિણી, અને પુષ્યમાં થાય છે.
દીક્ષા તથા પ્રતિષ્ઠાનું મુદત-માસ, દિવસ અને નક્ષત્ર ત્રણની શુદ્ધિ જાણીને ધ્રુવ (સ્થિર) લગ્નમાં દીક્ષા અને પ્રતિષ્ઠા વગેરે શુભ કાર્યો કરવાં.
શુભમાસમાગસર, મહા, ફાગણ, વૈશાખ, જેઠ તથા અષાડ માસ બંનેમાં શુભ છે.
શુભવાર-રવિ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ દીક્ષામાં શુભ છે. સેમ, બુધ, ગુરુ. શુક પ્રતિષ્ઠામાં શુભ છે. - શુભતિથિ-૨-૩૫-૭-૧૦-૧૧-૧૩ દીક્ષામાં શુભ છે.
સુદમાં ૧-૨-૫-૧૦-૧૩–વદમાં ૧-૨-૫ તિથિએ પ્રતિષ્ઠામાં શુભ છે.
શુભનક્ષત્ર-ત્રણ ઉત્તરા, રોહિણી, હસ્ત, અનુરાધા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, પુષ્ય, પુનર્વસુ, રેવતી, અશ્વિની, મૂળ, શ્રવણ, સ્વાતિ આ નક્ષત્ર દીક્ષામાં શુભ છે.
મધા, મૃગશીર્ષ, હસ્ત, ત્રણ ઉત્તરા, અનુરાધા, રેવતી, શ્રવણ, મૂળ, પુષ્ય, પુનર્વસુ, રોહિણી, અને ધનિષ્ઠા પ્રતિષ્ઠામાં શુભ છે.
પ્રતિષ્ઠા લગ્ન–જિનેશ્વરની પ્રતિષ્ઠાને વિષે દિસ્વભાવ લગ્ન શ્રેષ્ઠ છે. સ્થિર લગ્ન મધ્યમ છે અને ચર લગ્ન કનિષ્ઠ છે.
પ્રતિષ્ઠા નવમાંશ–પ્રતિષ્ઠાને વિષે મિથુન, કન્યા અને ધનના પ્રથમ અધ, એટલા અ શે (ઉત્તમ) સારા છે, તથા વૃષભ, સિંહ, તુલા અને મીન એટલા અંશે મધ્યમ-દેવાલયના કર્તા અને પ્રતિષ્ઠા કરનારને હાનિકર્તા છે.
દીક્ષા લગ્ન અને નવમાંશ—દીક્ષાને વિષે લગ્નમાં તથા નવમાંશમાં દિસ્વભાવ રાશિઓ, વૃષભ વિનાની સ્થિર રાશિઓ અને મકર રાશિ; એટલી રાશિએ શુભ છે. તે સિવાયની બીજી રાશિ શુભ નથી.
શુક્ર- લગ્નમાં રહ્યો હોય, શુક્રવાર હેય, લગ્નમાં શુક્રનો નવમાંશ હેય, શુક્રનું ભવન વૃષભ અને તુલા લગ્ન હોય, તથા શુક્ર લગ્ન કે સાતમા સ્થાનને સંપૂર્ણ જતો હોય તો તે સમય દીક્ષાને માટે વર્યું છે.
ચંદ્ર-લગ્નમાં હોય, સેમવાર હોય, ચંદ્ર નવમાંશ તથા ચંદ્ર લગ્નને જેતે હોય, તે સમયે દીક્ષાને માટે વર્ષ છે. દીક્ષા કુંડલીમાં ચંદ્ર સાથે કોઈ પણુ ગ્રહ હોવો જોઈએ નહિ, અર્થાત્ ચંદ્ર એક જ જોઈએ.
બિંબ પ્રતિષ્ઠા–ને વિષે પ્રતિષ્ઠા કરાવનારના જન્મ નક્ષત્રથી ૧ લું, ૧૦ મું, ૧૬ મું, ૧૮ મું, ૨૩ મું અને ૨૫ મું નક્ષત્ર વર્જવું.
પંચાંગમાં વિષ્કભાદિ ૨૭ આપેલ છે. તેમાંથી વધૃતિ અને વ્યતિપાત સંપૂર્ણ ત્યાજ્ય છે, પરિધ પહેલાંને અર્ધો ભાગ ત્યાજ્ય, વિધ્વંભ, ગંડ, અતિગંડ, થલ, બાઘાત અને વામનો પ્રથમ ચરણ ત્યાજ્ય છે.
ત્યાજ્ય ચાતુર્માસમાં, અધિક માસમાં, ગુરૂ-શુક્રને અસ્ત, ગુરૂ-શુક્રની: બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા હોય ત્યારે દીક્ષા પ્રતિષ્ઠા કરાવવી નહીં, શુક્ર અસ્તમાં દીક્ષા થઈ શકે છે. તથા અવગ, કુલિક, ભદ્રા (વિષ્ટિ) તથા ઉલ્કાપાત વગેરેના દિવસને વવા, સંક્રાતિના ત્રણ દિવસ તથા ગ્રહણના નવ દિવસ વર્જવા. શુભ નક્ષત્ર પણ સંથાગત હોય, સૂર્યગત હેય, વિડવર હાય, ગ્રહ સહિત હય, વિલંબિત હેય, રાહુથી હણાયેલ હોય કે ગ્રહથી ભદાયેલ હોય–આ સાત પ્રકારના નક્ષત્રો વવા.
કૃષ્ણપક્ષમાં ચંદ્ર ક્ષીણ થતું હોવાથી આઠમ પછી તારાનું બલ જેવું.
જન્મ સમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય તે જન્મ નક્ષત્ર (તારા) કહેવાય છે. જન્મ નક્ષત્ર અથવા તેની ખબર ન હોય તે નામના નક્ષત્રથી ઈષ્ટ દિવસની ૩-૫-૭-૧૨-૧૪-૧૬-૨૧-૨૩-૨૫મી તારા (નક્ષત્ર) અશુભ જાણવી તથા જન્મ અને અધાન તારા (૧-૧૯મી) ગમનમાં વજેવા યોગ્ય છે.
તારાઓનું તંત્ર જન્મ| સંપત| વિપત ક્ષમા | યમાં સાધના નિધના મંત્રી પરમ - ૧ | ૨ | ૩ | 1 | ૫ | ૬ | ૭ | ૮ મિત્રી
go la Iru a આધાને
૨૩ | ૨૪
કુમ
૧૦ | ૧૧ |
૨
| ૧૩
૧૪
૧૫
૧e | ૨૦
-
૫