________________
વ્યાવહારીક કામકાજમાં તેમજ વ્યાપાર ધંધામાં અનુકૂળતા વધતી જશે. પરંતુ ઘરનું વાતાવરણ તે તમારે જ સુધારવું પડશે અને તે માટે થોડીક સહનશીલતા રાખવી પડશે.
આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ જરૂર સારું ગણાય, પરિક્ષાઓના પરીણામ સારા આવશે પરંતુ શરૂઆતમાં સંતોષકારક અભ્યાસ નહિ થઈ શકે, પિતાની સગવડ માટે અન્ય ઉપર મદાર ન બંધતા પોતે જ થોડું દુ:ખ વિઠી અભ્યાસ માટે અનુકૂળ વાતાવરણ કરી લેવું તે પછી ઠીક લાભ મેિળવી શકશો. બાકી વર્ષનો ઉતરાર્ધ અભ્યાસ માટે સારો જણાશે.
વર્ષની શરૂઆતમાં ૧૬ મી ડીસેમ્બર સુધી શુક્રની દિનદશા ચાલશે તેમાં સુખના સાધનો પાછળ સારૂ એવું ખર્ચ કરવું પડે તેમ છતાં પણ સ્વજન ને મિત્રો સાથેના મતભેદ વધવાને કારણે સુખ શાંતી દુર જતાં લાગે.
તા. ૧૬ મી ડીસેમ્બરથી સુર્યદશા શરૂ થશે તેમાં આહાર વિહાર પરત્વે વધુ લક્ષ આપવા જેવું છે. પિતાના વ્યવહારીક કામકાજ કે કેટ * કજીયાના કામને આગળ લંબાવવા નહિતર ધાર્યો ઉકેલ નહિ આવે.
તા. ૪ થી જાન્યુઆરીથી ચંદ્રની દિનદશા શરૂ થશે. તેમાં આવકને ખર્ચના બે પાસાં સરખા કરવા મહેનત ઉઠાવવી પડે. વધતા ખર્ચને રોકવું મુશ્કેલ બને અને તેની સામે આવી વ્યવહારીક ઉપાધીઓને લીધે માનસીક પરિતાપ વધે.
- તા. ૨૩ મી ફેબ્રુઆરીથી મંગળની દિનદશા શરૂ થશે તેમાં ધીમે ધીસે પૂર્વ મુશ્કેલીઓ ઓછી થતી જાય નવા સાહસ કરવાને મન પ્રેરાય. સ્વજને તરફથી નહિ પરંતુ મિત્ર સમુદાયથી પોતાના કામમાં પણ સારો સહકાર મળે.
તા. ૨૪ મી માર્ચથી બુધની દિનદશા શરૂ થશે તેમાં નાની પણ આનંદપૂર્વકની મુસાફરી થાય. નવા શુભ સમાચાર સાંભળવા મળે. માત્ર ભાંડુ વર્ગ સ્થાવર સંબંધી થોડી તક્લીફ વોવી પડે.
તા. ૧૯ મી મેથી શનિની દિનદશા શરૂ થશે તેમાં કામકાજનો બેજો - વધે. કુટુંબમાં કોઈને માંદગી આવે. તે સાથે કઈ માંગલીક પ્રસંગમાં પણ ભાગ લેવો પડે.
તા. ૨૬ મી જુનથી ગુરૂની દિનદશા શરૂ થશે તેમાં પોતાની વા [ ૮૫ સ્ત્રીની તંદુરસ્તી ઓચિંતી બગડે.
વિદ્યાર્થીઓને માટે પણ આ સમય જરા પરિશ્રમ વધારનારો જણાશે, અભ્યાસ માટે જોઈતી સગવડ મેળવવી મુશ્કેલ બને.
તા. ૨૫ મી ઓગસ્ટથી રાહુની દિનદશા શરૂ થશે તેમાં રવજનમાં મતભેદ વધે કઈ કાર્ય સરળતાપૂર્વક ન થાય પરંતુ પ્રગતીના પંથે આગેકૂચ ચાલુ રહેશે.
તા. ૭ મી ઓકટોબરથી શુક્રની દશા શરૂ થશે તેમાં બાળકેની તબીઅત જરા બગડે બાકી ધંધાકીય ક્ષેત્રે સારી પ્રગતી જણાશે.
મકર રાશિ-ખ, જ અક્ષરથી શરૂ થતા નામવાળા માટે આ સાલ ગઈ સાલ કરતા રાહત આપનારી અને સુખશાંતિમાં કંઈક વધારો કરનારી જણાશે. વર્ષની શરૂઆતમાં શનિ સાડાસાતી હોવા છતાં મંગળ અને ગુરૂ બમણુ સારૂં છે.
રાહુ પણ રોગશત્રુ સામે ટક્કર ઝીલવાની શકતી આપે છે જેથી મુશ્કેલીઓનો સામનો કરવામાં ઉત્સાહ અને તેમાંથી સારી રીતે પાર ઉતરવાને અનેરો આનંદ પણ પ્રાપ્ત થશે, એટલું કે કોઈ વડિલને માંદગીને ભય વર્ષના મધ્ય ભાગમાં રહે છે. ધંધાકીય ક્ષેત્રે આ વર્ષ જરા નાણું ભીડવાળું જણાય પરંતુ નુકશાન સુચક તે નથી લાગતું. આવક વધવાના ચિન્હ ઓછા છે પરંતુ જરા કરકસર કરી શક્યા તે બીજી મુશ્કેલીઓ ઓછી થઈ જશે. સ્વજનોને કુટુંબીજનો પર સુખદુઃખ મિશ્ર રીતે જ પસાર થશે.
આ રાશીના વિદ્યાર્થિઓ માટે વર્ષ કંઈક વધારે મહેનત માગી લે છે. શરૂઆતથી જ જરા નિયમિત રહ્યા તે ધાર્યા માર્ક મેળવી શકશો. વર્ષના અંત ભાગમાં તમારી ઉન્નતી અથે તમારે વડિલેને કંઈ વધુ પડતી તકલીફ આપવી પડે, બાકી વર્ષ પ્રગતિશીલ તે જરૂર જણાશે.
વર્ષની શરૂઆતમાં ૭ મી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે. તેમાં ભાવિની સફળતા કંઈક આશા નિરાશાના સ્વપ્ન આવે અને પુરતું માર્ગદર્શન ન મેળવી શકાય જેથી માનસિક પરિતાપ રહે.
આ પણ