________________
૯૪
તા. ૧૭ મી ઓકટાબરથી સૂર્યની દશા શરૂ થશે તે સામાન્ય સુખ પૂર્વક પસાર થશે.
વૃશ્ચિક રાશિ—ન, ય. અક્ષરોથી શરૂ થતા નામ વાળા માટે આ સાલની શરૂઆતમાં ગુરૂ ૫ મે ભ્રમણ કરશે તેમ નિ ૩ જે ભ્રમણ કરો જે બન્ને સારા છે. માત્ર રાહુ સારાયે વ દરમ્યાન ૮ મે ભ્રમણ કરશે, આમ હોવાથી આ રાશિવાળા વર્ષની શરૂઆતમાં પેાતાના વ્યવસાયમાં સારા યશ મેળવશે કુટુંબ સુખ પણ સારૂં મળશે અને સતાનેાની સારી પ્રગતી થતી હશે. માત્ર સમાજમાં કાઈની આંખે જરા ઊંચા મન જેવું રહેશે. પરંતુ આવા સરળતા ભર્યો સમય લાંબે સમય નહિ ચાલે. શિન તા. ૨૭ મી જાન્યુઆરીથી કુ ંભને થશે એટલે કુટુખીક ઉપાધી ઉભી થશે ભાંડુ વમાં કાઈને માંદગી આવે. તેમ પોતાના ધંધામાં પણ જરા ખટપટ શરૂ થાય. જેથી ધનાગમમાં પશુ ન્યુનતા થાય જેથી વના ઉતરતા ભાગ વિવિધ ક્ષેત્રે લક્ષ માગી લે એટલું જ કે પોતાની પ્રતિષ્ઠા સારી જળવાઈ રહે.
આ રાશિના વિદ્યાર્થી આ વર્ષની શરૂઆતમાં સારા અભ્યાસ કરી શકશે. તેમ પરીક્ષાનું પરિણામ પણ મહેનતના પ્રમાણમાં સારૂ આવશે જેથી પાતે ભાગ્યશાળી હાય તેવું લાગે. પરંતુ જાન્યુઆરી પછી અભ્યાસ પરત્વે વધુ લક્ષ આપવું પડે.
વર્ષની શરૂઆતમાં ૧૬ મી નવેમ્બર સુધી શુક્રની દિન દશા ચાલશે તેમાં સ્વજનને કારણે વ્યય વિશેષ કરવા પડે, બાકી કુટુંબ સુખ સારૂં મળે. ધંધામાં પણ કામકાજ સરળતા પૂર્વક ચાલે.
તા. ૧૬ મી નવેમ્બરથી સૂર્યની દિનદશા શરૂ થશે તેમાં કાઈ સામાછક વ્યક્તી સામે મિથ્યા વાદ વિવાદમાં ઉતરવું પડે જેથી પાછળથી પોતાને માનસીક પરિતાપ રહે. પેાતાની તંદુરસ્તી પણ જરા અસ્વસ્થ રહે.
તા. ૬ ઠી ડીસેમ્બરથી ચંદ્રની દશા શરૂ થરો તેમાં નવા સાહસ ખેડી પ્રગતી કરવાની સારી તક મળે. પરંતુ કાંઇ કુટુંબીક ઉપાધી તેમાં અવરોધ કરે અને કાર્યાં અટકી પડે. બાકી ચાલુ વ્યવસાયને વાંધા ન આવે.
તા. ૨૪ મી જાન્યુઆરીથી મંગળની દશા શરૂ થશે તેમાં ચાલુ ધંધામાં કાંઈ રાજદ્વારીક જાહેરાતના ભયને લીધે કામનુ' પ્રમાણુ વધી પડે.
મુસાફ્રીમાં અંતરાય આવે તેમ સ્થાવર વા વાહનને લગતી તકલીફ્ ઊભી થાય અને ખર્ચ વધુ કરવું પડે.
તા. ૨૧ મી ફેબ્રુઆરીથી બુધની દશા શરૂ થશે તેમાં કાઈ વડીલને માંદગી આવે જેને લીધે પોતાને દોડધામ વધુ કરવી પડે. વળી સતાના તરફ વધુ લક્ષ આપવું પડે. માત્ર પોતાને માટે સમય સારા છે.
તા. ૮ મી એપ્રીલથી શનિની દશા શરૂ થશે તેમાં પોતાની વા સંતાનની તખીયત બગડે. અને માનસીક પરિતાપ વધુ રહે.
તા. ૨૫ મી મેથી ગુરૂની દિન દશા શરૂ થશે તેમાં સ્ત્રીની તખીયત એચી'તી બગડવાના ભય છે. બાકી પેાતાને માટે તેમ જ સતાના પરત્વે સમય સારા જણાશે.
તા. ૨૫ મી જુલાઇથી રાહુની દશા શરૂ થશે તેમાં ખાસ વ્યવહાર દક્ષ રહેવાની જરૂર છે. તેમ આહાર વિહારમાં પણ સભાળવું કારણુ કે કાઈની સાથે મિથ્યા તકરારમાં ઉતરવું પડે તેમ માંદગી પણ સૂચવે છે.
તા. ૭ મી સપ્ટેમ્બરથી શુક્રની દશા શરૂ થશે તેમાં પૂર્વ મુશ્કેલીએ ધીમે ધીમે ઓછી થાય અને સાનુકુળતા વધવા માંડે જો કે હજી માનસીક શાંતી માટે તો રાહ જોવી પડશે.
ધન રાશિવાળાઓને ભ, ધ, ૬, ૮ અક્ષરાથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૦ ની સાલની શરૂઆતમાં શનિની સાડાસાતી ચાલુ છે જે ૨૬ મી જાન્યુઆરીએ પુરી થશે તેમ છતાં ગુરૂ ૧૪ મી માર્ચ સુધી ૫ થે રહેરો. અને રાહુ તેા સારાયે વર્ષ દરમ્યાન ૭ મે રહેવાના છે. બાકીવના ઉતરાર્ધમાં શિનને ગુરૂનું ભ્રમણ સારૂં ફળ આપશે જેથી આ રાશિવાળાઓને વર્ષની શરૂઆતમાં આથીક તેમજ કુટુંબીક ઉપાધી સહન કરવી પડે.
વ્યાપારી વર્ગને પોતાના ધંધામાં નાણાભીડ વેઠવી પડે કારણ કે ઉપર જણાવ્યા ઉપરાંત મંગળ ૧૧ મે ભ્રમણ કરવાના છે. પરણેલાઓના ધર સંસારમાં મતભેદ વધવાના અને જો માટું મન રાખી કુનેહથી કામ ન લઈ શકથા તે સુખ શાન્તીની આશા ઓછી રાખવી, વડીલે તરફથી સારૂ" માર્ચંદન મળશે પરંતુ હાથ નીચેના માણસા પાસેથી ધાર્યું કામ કઢાવવું મુશ્કેલ બનશે. જો કે શરૂઆતના ૪ માસ ગયા પછી પાતાના