________________
તંદુરસ્તી બગડે, નજીવી બાબતમાં ઉશ્કેરાઈ જવાથી ખેાટી તકરારમાં ઉતરી -જવાના ભય છે.
તા. ૨૩ મી મેથી રાહુ દશા શરૂ થશે તેમાં હજી દક્ષતા પૂર્વક કામ કાજ કરવાની જરૂરી છે નહિતર પોતાની જ આળસ કે ઉતાવળને લીધે કામ બગડયું છે તેવું લાગશે અને પછી પસ્તાવો થશે.
તા. ૫ મી જુલાઈથી શુક્ર દશા શરૂ થશે તેમાં પેાતાના વ્યવસાયમાં કંઇ કુદરતી મુશ્કેલી આવે જેને પોતે કુનેહથી પહેાંચી વળે અને યશ મેળવે. ધનાગમ પણ સારા થશે, અને કુટુબ સુખ સારૂં . મળશે, જો કે અંતમાં ખર્ચનું પ્રમાણ વધે.
તા. ૧૬ મી સપ્ટેમ્બરથી મૂની દશા શરૂ થશે તેમાં પણ ધનાગમ સારા થાય. અને પહેલાં ઉપાડેલ પશ્રિમ બાબત કાર્યમાં સારા યશ મળે.
તા. ૬ ઠી એકટાબરથી ચંદ્રની દશા શરૂ થશે તેમાં મનની પ્રફુલ્લતા વધે અને થઈ રહેલ પ્રગતીથી એક જાતના આત્મ સતોષ થાય. નવા સંબધા વધે જેથી ભાવી સારા લાભ થવાની આશા બંધાય.
તુલા રાશિ—ર. ત, અક્ષરાથી શરૂ થતા નામવાળા માટે સંવત ૨૦૨૦ ની સાલની શરૂઆતમાં નાની પનોતિના સમય છે. જે તા. ૨૭ મી જાન્યુ આરીથી પુરી થઈ જશે, સારાયે વર્ષ દરમ્યાન રાહુ તે ટ મે ભ્રમણ કરવાના છે. માત્ર ગુરૂ ભ્રમણ સારૂ' છે જે તા. ૩ જી ઓગષ્ટથી ૮ મે થશે. એટલે ત્યાં સુધી પોતાને માટે સારે। ગણાય. વર્ષની શરૂઆતમાં ધંધાકીય ક્ષેત્રે કંઈ કસ નિહ જણાય, આવક પણ અસંતોષકારક નહિ રહે. વાની જેથી ઉપ ધંધામાં માથું' મારવાનું મન થાય. પરં'તુ તેમાં જ્યાં ઝંપ લાવવાના વિચાર કરી આર્ભ કર્યો કે અન્ય ઉપાધી ઉભી થઈ સમજવી, આ રાશિવાળાએ તે કરકસર અને સયમ પૂર્વક સમય પસાર કરવામાં મઝા માનવી, કુટુંબમાં માંદગી કે કુટુંબ કલેશ પણ વર્ષની શરૂઆતમાં કષ્ટ આપે, જ્યારે મધ્ય ભાગ સારા પસાર થશે. પણ તે દુકાળ વર્ષીમાં પડી રહેલા વરસાદના ઝાપટાંથી જેવા બને જેટલા સતોષ થાય તેવા કામચલાઉ રહેવાના, તેમાંથી કાઇ મેટા લાભ મળવાની આશા ઓછી સમજવી. ફરીને અંતમાં માંદગી, ના અન્ય ઉપાધી ઢચવે છે,
આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષોં ખરાબ નહિ તેા કષ્ટ દાયક તા [ ૯૩ ગણવું. તેમની પાસે પરીક્ષામાં ધારી સફળતા મેળવવા માટે દર વર્ષ કરતાં વધુ મહેનત માગી લે છે. નહિતર નથ્વી ભૂલ કે બેદરકારીને લીધે વ ખગયુ છે તેવા અનુભવ થશે.
વર્ષની શરૂઆતમાં તા. ૬ ઠી નવેમ્બર સુધી સૂર્યની દશા ચાલશે, તેમાં ખર્ચ વધુ કરવા છતાં પુરતી સગવડતા કે સુખ શાંતી ન મળે. અને મનને પરિતાપ રહ્યા કરે.
તા. ૬ ઠી નવેમ્બરથી ચંદ્રની દશા શરૂ થશે તેમાં વધે રાજગાર ઠીક ચાલે, નવી પ્રગતી માટે સારી તક દેખાય પરંતુ સાહસ કરવા સાહ નથી.
તા. ૨૫ મી ડીસેમ્બરથી મંગળની દશા શરૂ થશે તેમાં ધીમે ધીમે મુશ્કેલીઓ વધવા માંડે એટલે જીવન એક કસોટીના સમ્રામ છે અને દભતાવાળા જ, તેમાંથી સરળતા પૂર્વક પાર ઉતરી જાય છે તેવું લાગે. બાકી કંઈકને જીવન ઉપર કાંટાળા આવશે.
તા. ૨૧ મી જાન્યુઆરીથી બુધની દશા શરૂ થશે તેમાં પહેલાં આળસ છાડીને મહેનત કરી હશે તેમને મીઠા ફળ મેળવવાના વખત આવશે. બાકી હજી કઈકની વન નૌકા અસ્થીર ડાલ્યા કરશે. વધતા ખર્ચને પહેાંચી વળવા આવકના નવા રસ્તા શોધવા પડશે.
તા. ૧૮ મી માર્ચથી શનિની દશા શરૂ થશે, તેમાં સતાના તેમ જ સ્વજને તરફ્ વધુ લક્ષ આપવું પડે. ધંધાકીય ક્ષેત્રે ઠીક રાહત રહેશે.
તા. ૨૪ મી એપ્રીલથી ગુરૂની દશા શરૂ થશે તેમાં પોતાની રહેણી કરણીમાં થાડા ફેરફાર થવાથી જીવન ક ંઈક વધુ સુખમય બન્યું છે તેવું લાગરો, સતાનાની પણ સારી પ્રગતી થતી જાશે. પરંતુ અંતમાં સ્ત્રીને માંદગી સૂચવે છે.
તા. ૨૩ મી જુનથી રાહુની દશા શરૂ થશે તેમાં વેપારી વર્ગને તેમજ નાકરીઆતને ખીજાની ભૂલને લીધે પેાતાને થાડું નુકશાન કે ઠપકા સહન કરવા પડે તેવા પ્રસંગો અને તેવું છે માટે સમય સૂચક રહેવુ.
તા. ૬ ઠી ઓગષ્ટથી શુક્રની દશા શરૂ થશે તેમાં ચાલુ ધંધામાં સારી પ્રગતી થાય. પરંતુ નવું સાહસ ખેડવા સલાહ નથી, ધનાગમ પશુ ઠીક ચરશે.