________________
ટર ] વવી પણ મુશ્કેલ બનશે. બાકી વર્ષને ઉતરાર્ધમાં તેમને અભ્યાસમાં સરળ વાતાવરણ જણૂાશે.
વર્ષની શરૂઆતમાં ૨૮ મી ઓકટોબર સુધી ચંદ્રની દશા ચાલશે તેમાં કુટુંબમાં કોઈને માંદગી આવે તેમ જ સ્થાવર સંબંધી થોડી તકલીફ વેઠવી પડે, વિદ્યાથીઓને પણ તેમના અભ્યાસમાં દીલ ન ચેટ પણ હીમત
તા. ૨૮ ઓકટોબરથી મંગળની દશા શરૂ થશે તેમાં પણ સમય આશાસ્પદ પસાર થતો હોવા છતાં કંઈ બહુ લાભ મળવાનું નથી.
તા. ૨૪ મી નવેમ્બરથી બુધની દશા શરૂ થશે તેમાં બાળકૅની તબીચત બગડે તેમ પિતાના કામમાં બાહ્ય મુશ્કેલીઓ નડવાથી પિતાની યોજના ને પ્રેમામ બધા અવ્યવસ્થીત થઈ જાય.
તા. ૧૮ મી જાન્યુઆરીથી શનિની દશા શરૂ થશે તેમાં વિરોધીઓ સામે પિતાનું સારું વર્ચસ્વ જામે, પરંતુ બાહ્ય મળતા યશની સામે આંતરીક ઉપાધીઓથી હલ્ય બળતું રહે એટલે સુખને શ્વાસ તે ન જ લેવાય.
તા. ૨૩ મી ફેબ્રુઆરીથી ગુરૂની દશા શરૂ થશે તેમાં શરૂઆતમાં સ્ત્રી ના સંતાનની માંદગીને કારણે માનસીક ચિંતા રહે પરંતુ ધંધામાં સારી પ્રગતી થાય. પિતાના કામની સારી કદર થશે. તેમ આવક વધશે..
તા. ૨૨ મી એપ્રીલથી રાહુની દશા શરૂ થશે તેમાં નાણાની સારી છુટ જણાય, મિત્રની મદદથી પિતાના ધારેલ કામમાં સફળતા મેળવી શકે. મુસાફરી આનંદ પૂર્વક થાય.
તા. ૪ થી જુનથી શુક્રની દશા શરૂ થશે તેમાં એક બાજુથી કઈ કામમાં સારે યશ મળશે તે બીજી બાજુ પિતાના ધંધાકે નેકરીમાં સામાછક વ્યક્તી તરફથી દખલગીરી પણ સહન કરવી પડે અને કાંઈ ઠપકે. સાંભળવો પડે બાકી પિતાને માટે તેમ જ કુટુંબીજને પરવે સમય સારો જણાશે.
તા. ૧૭ મી ઓગષ્ટથી સૂર્યની દશા શરૂ થશે તેમાં જરા ખર્ચનું પ્રમાણ વધે પરંતુ ધંધે સરલતા પૂર્વક ચાલે તેમ પિતાના કામમાં કુદરતી અનુકુળતા મળતી રહે વિઘાથી એને માટે આ સમયે વધુ સારો ગણાય.
તા. ૭ મી સપ્ટેમ્બરથી ચંદ્રની દશા શરૂ થશે તેમાં ૫ણુ માનસીક પ્રફલતા વધે અને પિતાનું કામકાજ સરળતા પૂર્વક ચાલે.
કન્યા રાશિ-૫, ઠ, ણ અક્ષરથી શરૂ થતા નામ વાળા માટે ૨૦૨૦ ની સાલની શરૂઆત સારી અને સુખ પૂર્વક પસાર થશે, પરંતુ તા. ૧૪ મી માર્ચથી ગુરૂ આ રાશિવાળાને ૮ મે થશે તે પછી તેમના કામકાજમાં અંતરાય વધે. ખાસ કરીને સ્થાવર કે મકાનને લગતા ઝગડામાં ગુથાવું પડે. પિતાના સ્વાસ્થ માટે વર્ષની શરૂઆત જેવી સારી હશે તે મધ્ય ભાગ નહિ જાણુ, ફરીને અંત ભાગમાં ધંધાકીય ક્ષેત્રે સારી પ્રગતી થશે. તેમ મુસાફરી દ્વારા પિતાના કામકાજને સારો વેગ મળે તેવા કાંઈ પ્રસંગ બને. સંતાને પરતે વર્ષ ઠીક પસાર થશે પરંતુ તેમના સંબંધી ઓછીવત્તી ચિંતા રહ્યા કરે.
આ રાશિના વિવાથી એમાં આ વર્ષે આળસ. અને પ્રમાદ વધશે, અન્ય સંજોગે અનુકુળ હોય, પિતે પણ બુદ્ધિશાળી હોય અને પ્રથમ વર્ગમાં આવે તેવા હોય તે પણ તેમને કામ કરવાનું મને ઓછું થવાનું. આવું વર્ષની શરૂઆતમાં બને જ્યારે ૨૭ જાન્યુ. પછી તે અભ્યાસમાં સારી રીતે ગુંથાશે અને મહેનતના પ્રમાણમાં સફળતા મેળવશે.
વર્ષની શરૂઆતમાં તા. ૨૫ મી નવેમ્બર સુધી ચંદ્રની દશા ચાલશે તેમાં માનસીક પ્રફુલ્લતા સારી રહે નવા સાહસ કરીને આગળ વધવા મન પ્રેરાય, ધનાગમ પણ ઠીક થાય, તેમ ધ રોજગાર સારો ચાલે.
તા. ૨૫ મી નવેમ્બરથી મંગળ દશા શરૂ થશે, તેમાં પિતાના કામકાજમાં કુદરતી સાનુકુળતા મળતી રહેવાથી, બીજાના કામમાં માથું મારવાનું મન થાય. સમાજ સેવકને આગળ આવવાની સારી તક મળે.
તા. ૨૩ મી ડીસેમ્બરથી બુધ દશા શરૂ થશે તેમાં કુટુંબમાં કઈ વડીલને માંદગી આવે. વળી મકાન કે વાહનને અંગે વધુ વ્યય કરવો પડે. મકાન માલીક ને ભાડુતને વચ્ચે ચાલતા ઝઘડાનું સમાધાન કરવા માટે આ સમય વધુ સાનુકુળ જણાશે. તેમાં આ રાશિવાળાને ફાયદો થાય.
તા. ૧૬ મી ફેબ્રુઆરીથી શનિ દશા શરૂ થશે તેમાં શરૂઆતમાં કામ કાજમાં આળસ વધે. અને કામ બગડવાથી કે વિલંબમાં પડવાથી નોકર વર્ગને થડે ઠપકે સાંભળવો પડે.
તા. ૨૪ મી માર્ચથી ગુરૂ દશા શરૂ થશે તેમાં પિતાની વા સ્ત્રીની