________________
કર્ક રાશિ—એટલે ડ, હ. અક્ષરથી શરૂ થતા નામવાળા માટે શનિ શરૂઆતમાં ૭ મે અને તા. ૪ થી ૮ મે ભ્રમણ કરશે. જ્યારે ગુરૂ બમણું સારાયે વર્ષ દરમ્યાન શુભ ફળ આપનારું છે. રાહુ ભ્રમણું જન્મ રાશિથી ૧૨ મે ચાલુ રહેવાનું. આમ હોવાથી આ રાશિવાળાઓએ પિતાના આરોગ્ય પર વધુ લક્ષ આપવા જેવું ગણાય. ધનાગમ ઓછોવતો થવા છતાં ધંધા કે નોકરીમાં કોઈ જાતની મોટી મુશ્કેલી નહિ આવે. બીજાઓની સરખામણીએ તેમને ધંધો સારો ચાલો જણાશે. નોકરીઆત વર્ગને નેકરીમાં ફેરફારી થવાની પૂરી શક્યતા છે પરંતુ તેમાં પગાર કે હોદો વેધવાને. એટલું જ કે વ્યવહારીક અને કુટુંબીક ઉપાધી અને શારીરીક અસ્વસ્થતા એ પિતાની સુખશાંતીમાં થોડો અવરોધ કરે. તેમ છતાં એકંદર વર્ષ ઠીક પસાર થયું જણૂાશે.
આ રાશિના વિદ્યાર્થીઓને માટે ઉન્નતીને ઉષા કાળ સમજ, પહેલાં કરેલી તમામ મહેનતને વ્યાજ સાથે બદલે આ વર્ષમાં મળી જવાને. માટે હીંમતથી આગળ વધવા જેવું છે.
વર્ષની શરૂઆતમાં ૨૬ મી ઓક્ટોબર સુધી મંગળની વર્ષ દશા ચાલશે. તેમાં રહેવાના મકાનમાં થેડે ફેરફાર કરી સુખસગવડતા વધારવાના પ્રયત્ન થાય. મકાન માલીક અને ભાડુ વચ્ચે જરા મતભેદ ઉભા થવાના પરંતુ સામાન્ય સમજાવટથી પ્રશ્નો પતી જશે.
તા. ૨૬ મી ઓકટોબરથી બુધની વર્ષ દશા શરૂ થશે. તેમાં સંતાનની સારી પ્રગતી થાય કુટુંબ સુખ પણ સારૂં મળે, ધંધાકીય ક્ષેત્રે ભાવિ સારી ઉન્નતી થાય. તેવું કોઈ પગલું ભરાય.
તા. ૨૦ મી ડીસેમ્બરથી શનિની વર્ષ દશા શરૂ થશે, તેમાં પોતાના કામકાજમાં સારો યશ મળે, પરંતુ કૌટુંબીક પ્રશ્નોના ઉકેલમાં વિલંબથી કામ થાય. મુસાફરી વા દેડધામ વધુ કરવી પડે.
તા. ૨૪ મી જાન્યુઆરીથી ગુરૂની વર્ષ દશા શરૂ થશે. તેમાં કોર્ટ કજીયાથી અલગ રહેવું નહિતર થોડું નુકશાન સહન કરવું પડશે. ઘરમાં પણ સ્વજને સાથે બેટા મતમતાંતર વધુ થવાના. માત્ર નાણાની 8 ઠીક રહેશે.
તા. ૨૭ મી માર્ચથી રાહુની વર્ષ દશા શરૂ થશે. તેમાં અનિચ્છાએ મુસાફરી કરવી પડે. વળી ધારેલ કાર્યમાં કાંઈ કુદરતી અંતરાય આવે. અને
મહેનત માથે પડ્યા જેવું લાગે
[ ૧ તા. ૫ મી મેથી શુક્રની વર્ષ દશા શરૂ થશે. તેમાં ધંધામાં રાજકારીક દખલગીરી થશે અને કામનો બેજ વધે. ભાવિ કામકાજની સરળતા વિશે શંકાઓ ઉભી થાય. બીજી બાજુ સ્વજનને કારણે વ્યય વિશેષ કરવો પડે.
તા. ૧૭ મી જુલાઈથી સૂર્યની વર્ષ દશા શરૂ થશે, તેમાં પિતાની વા ઓની તંદુરસ્તી બગડે અને ખેતી ચિંતા વધુ થાય, તંદુરસ્તી પણ જરા અસ્વસ્થ રહે..
તા. ૭ મી ઓગષ્ટથી ચંદ્રની વર્ષ દશા શરૂ થશે. તેમાં પણ મનને શાંતી પમાડવા અધ્યાત્મીક ઉપાસના તરફ કે સાધુ સંતોના સમાગમ તરફ વળવું પડે. બાકી વ્યવહારીક ઉપાધીઓ વધતી જવાની.
- તા. ૨૭ મી સપ્ટેમ્બરથી મંગળની વર્ષ દશા શરૂ થશે તેમાં પોતાની વા સ્ત્રીની તંદુરસ્તી બગડે. સંતાને તરફ વધુ લક્ષ આપવું પડે અને નાણાની ભીડ વેઠવી પડે. જો કે સાથે ચેડી આવક વધશે.
તા. ૨૬ મી ઓકટોબરથી બુધની વર્ષ દશા શરૂ થશે. તેમાં પૂર્વ મુશ્કેલીઓ ઓછી થવાની થોડી રાહત મળે. અને ભાવિ પ્રગતિની સારી આશા બંધાય.
સિંહ રાશિ-મ, 2. અક્ષરથી શરૂ થતા નામવાળા માટે ૨૦૨૦ ની સાલ શરૂઆતમાં સારી હોવા છતાં કંઈ મેટા પરિવર્તન કરાવશે. વર્ષની શરૂઆતમાં ગુરૂ ૮ મે સંતાન સંબંધી ખોટી ચિંતા ઉભી કરી આપે. જ્યારે મધ્ય ભાગમાં ધંધાકીય ક્ષેત્રે સારી પ્રગતી કરાવે. આથીક દૃષ્ટીએ તે કોઈ ખાસ મટી નાણાભીડ ઉભી થવાનો ભય નથી. રાબેતા મુજબના ખર્ચા ચાલુ રહેવા છતાં આવક વધવાને કારણે આ વર્ષમાં સંચય પણ સારો થશે. માત્ર કુટુંબીજને માટે વર્ષની શરૂઆતથી વધુ સંભાળ લેવાની જરૂર છે. - આ રાશિના વિદ્યાર્થીઓ માટે વર્ષ જોઈએ તેવું સારું ન ગણાય, તેમના અભ્યાસ દરમ્યાન તેમને કંઈક કંઈક અડચણ નડવાની છે. માટે વર્ષની શરૂઆતથી જ અભ્યાસ પરત્વે વધુ લક્ષ આપવું જોઈએ. બેદરકાર રહ્યા તે ધાર્યા મા મેળવવાનું બાજુ પર રહ્યું પણ સામાન્ય સફળતા મેળ