________________
૮૮ ] બધાં ખજારા માટે તેજીની રહેશે, મુહુર્તમાં કરેલ કામકાજ તેજીના ધારણે આ ગાળા માટે લાભ આપશે.
શેર બજાર——કાપડ, રેયાન, રસાયણીક દ્રવ્યો, તેલ, ખાંડ, રંગ, કેમીકલ્સ, સ્ટીલ્સ, લેાકામોટીવ, એટામેોબાઈલ્સના શેરામાં ખરીદીના ધેારણે કામકાજ કરવું સારૂં છે.
સરકારી લાન, મેકીંગ અને વીમાના શેશ નરમ ધારણ બતાવશે. નેવીગેશન શેરા આ માસના અંતના દિવસે ખરીદી કરવા સારા ગણાય. આવતા માસમાં તેમાં સુધરવાના ચેગ છે.
સાનું ચાંદી—ચાંદીમાં ધારણુ વધધટે નરમાઈ પ્રધાન રહીને ખરીદવાના ભાવા તા. ર૯ થી તા. ૩૧ માં મળશે, ત્યારબાદ સુધારા પર । રહેશે. તા. ૧૮ થી તા. ૫-૧૧-૬૩ સુધી મજબુતાઈ પર રહેશે. ત્યારબાદ કારણેા નરમાઈ તરફનાં આવવાં માંડશે. માટે તા. ૧૮ થી ૨૮ ના સુધારાની રાહ જોઈ તે વેચવી.
'
ખીયાં બજાર—કારતક (અધિક) માસ તીડાના ટાળાં આવવાની માન્યતા હાઈ પાકને નુકશાન થવાની સભાવના રહેલી છે. જનરલ લાઈન તેજીની રહેશે.
અવ
તા. ૧૯-૧૦-૬૩ સૂર્ય, શુક્ર, ચંદ્ર, એકજ રાશીમાં એકત્ર થાય છે, તે કાઈ સ્થળે ખાસ કરીને ઉત્તર ભારતમાં કાઈ મેટાપ્રકારના યેાગને જન્મ આપનાર છે. જેથી મેટા આંચકા તા. ૨૨ સાંજે તા. ૨૪ ૨૫ તા. ૨૭ સાંજે, તા. ૨૯ સાંજે, તા. ૩૦ તા. ૩૧ સાંજે તા. ૧૫ થી તા. ૧૩–૧૧–૬૩ ના દિવસેામાં આવશે. આ સમય શરૂ થતાં પહેલાં જોટાગલી લગાડનારને સારા લાભ મળશે.
ગાળ ખાંડ બજાર અનાજના પ્રકરણની માફક આ બજાર પશુ ઉંચા જશે. તા. ૨૫-૧૦-૬૩ થી તા. ૧૨-૧૧-૬૩ સુધી ખાંડના ભાવા સમતા બતાવશે. ત્યારબાદ પરદેશ માટે કવાટા જાહેર થવાથી સુધરશે. (અનુસંધાન પૃ. ૯૯ ઉપર )
સ. ૨૦૨૦ નું રાશિ ભવિષ્ય ફળ લેખક : લક્ષ્મીશ’કર ગીરજાશકર ત્રિવેદી એમ. એ. (જ્યાતિષ શાસ્ત્ર સાથે ) ઠે. શાહપુર વસ્તાયેલ”ની પાળ, અમદાવાદ મેષ રાશિ—અ.લ. ઈ. શરૂ થતા નામવાળા માટે. આ ૨૦૨૦ ની સાલમાં મોટા ગ્રહો ગુરૂ શનિમાં મોટા ફેરફાર થાય છે. ગુરૂ વર્ષની શરૂઆતમાં જન્મ રાશિથી ૧૨ મે ભ્રમણ કરી રહ્યો છે તે ખર્ચનું પ્રમાણ વધારી મુકે છે, પરંતુ ૧૪ મી માર્ચથી ગુરૂ મેષના થશે તે પછી ખર્ચની બાબતમાં કઈ રાહત ઊભી થતી જાય અને આ ગુરૂ શીઘ્ર ગતિના થઈ તે તા. ૩ જી ઓગસ્ટથી વૃષભ રાશિના થશે. તે સમયથી આવકમાં વધારો થશે. જો કે ફરી પાછા ગુરૂ વક્રી થને વર્ષાં ઉતરતાં તા. ૨૬ મી કટાબરથી મેષના થાય છે એટલે આવકને હરકત ન આવે. શનિ આ વર્ષમાં તા. ૨૭ મી જાન્યુઆરીથી કુંભના થાય છે એટલે ૧૧ મે ભ્રમણ કરરો અને રાહુ તે સારાએ વર્ષ દરમ્યાન મિથુનમાં ભ્રમણ કરશે એટલે આ રાશિવાળા માટે ધંધ કીય ક્ષેત્રે વર્ષ સારૂ અને પ્રગતિમય પસાર થશે. તે સાથે કુટુબમાં કાંઈ માંગલેક પ્રસગા બનશે. તાજી પરણેલી વ્યકિતને ત્યાં પુત્ર પ્રાપ્ત થવાની શકયતા છે. આ રાશિના વિદ્યાર્થી એ માટે ચાલુ વર્ષમાં સારા વિદ્યાભ્યાસ થશે એટલુંજ નહિ પણ પરિશ્રમના પ્રમાણમાં પરિણામ સારૂં આપો,
'
વર્ષની શરૂઆતમાં ૨૮ મી ઓકટોબર સુધી શશિનની વદશા ચાલશે તેમાં તંદૂરસ્તી જરા અસ્વસ્થ રહે, સ્વજનેાને કારણે વ્યય વધુ કરવા પડે તેમ સમાજમાં ક્રાઈની સાથે મિથ્યા વૈમનસ્ય થાય.
તા. ૨૪ મી ઓકટોબરથી ગુરૂની વદશા શરૂ થશે. તેમાં વ્યાપારીએને કામપ્રાપ્તિ થાય. પરંતુ બીજા, કામકાજમાં કઈકની સાથે મતભેદ ઊભા થાય. વળી તંદુરસ્તી પણ જરા અસ્વસ્થ રહે.
તા. ૨૪ મી ડીસેમ્બરથી રાહુની વદશા શરૂ થશે. તેમાં વ્યયનું પ્રમાણુ વધે કાઈ સ્વજનની માંદગીના અને ઉપાધિને કારણે પાતાને પણ. જરા પરિતાપ થાય, અને કામકાજમાં કુદરત જાણે પ્રતિકૂળ હાય તેવું; વાતાવરણ લાગે. નાકરીયાતાને જરા વધુ તકલીફ વેઠવી પડે,