________________
ટકાની ઝડપી વધઘટ થઈ જશે. આ વરસમાં સોના ચાંદીની આયાત કર-વાની ભારત સરકાર છુટ આપશે. નાણાંકીય બજાર ખુબજ તંગ હાલત અનુભવશે. શરાફે, પેઢીઓ અને ઈન્ટર કેલમની વ્યાજના દર બહુ ઊંચા જશે. પરદેશમાંથી નાણાં પાછાં જલદી નહિ ફરે. વાહન અકસ્માતે બહુ થશે, માટે દરીયાઈ અને દેશની અંદર માલની હેરફેર માટે નુકશાની મળી શિકે તેવી રીતે માલની ચડત કરવી. માધ અને ફાગુન મહીનામાં જ્યારે નવા પાકની આવકે રહેશે, ત્યારે આથીક કટોકટી તેની પરાકાષ્ટાએ પહોંચતાં સરકારને ચારે તરફથી “ આ ખરીદે, તે ખરીદતેને માટે દબાણ થશે. ફેબ્રુઆરી-માર્ચ એપ્રીલ-મે જુન-જુલાઈ સટેબર ઓકટોબર-નવેંબર ૬૪ ના વાયદા બજારમાં તેજીવાળાનાં આક્રમણોવાળા ગોળા રહેશે. નિકાસકારે ઉદ્યોગપતિઓ, અને સ્થાનીક વાપરનારાઓ માટેની એકસામટી ખરીદીની અસર જણાતાં, ભાવો ઊંચા સ્તર પર જશે. ઉપરના ગાળા છે, તેમાં ખાસ કરીને કુંભ, મેષ, મિથુન, કન્યા, તુલા સંક્રાંતિના સૌર માસના ગાળા આવે છે,
હવે દરેક માસ વાર વધઘટ આપવામાં આવે છે.
પ્રવેશે છે, બુધ તુલા રાશીમાં તા. ૨૫ રાત્રે ૨-૪૪ વાગે દાખલ થાય [ ૮૭ છે, શુક્ર વૃશ્ચિક રાશિમાં તા. ૩૧ (૧૦-૪૮ વાગે સવારે દાખલ થાય છે,). સૂર્ય વિશાખામાં તા. ૬-૧૧-૬૩ બુધવારે સાંજે ૫-૩૦ વાગે દાખલ થાય છે બુધ વૃશ્ચિક રાશિમાં તા. ૧૨-૧૧-૬૩ મંગળવારે સવારે ૧૦-૪૩ વાગે દાખલ થાય છે.
નવમાંશ જમણઃ–પ્યુટો પુર્વાફાલ્યુનીના તુલા નવમાંશમાં તા. ૧૯ (૧૫-૨૦) વાગે દાખલ થાય છે, શનિ ધનીષ્ઠા નક્ષત્રને સીંહ નવમાંશમાં
તા. ૭-૧૧-૬૩ ના રોજ સવારે ૧૦-૨૪ વાગે દાખલ થાય છે. ગુર - વક્રગતિમાં છે; બુધ પૂર્વસ્ત છે, શુક્ર મંગળ શીધ્ય ગતિના છે.
અનાજ, રૂ, ચાંદી અળશી, શેરમાં સારી વધઘટ રહે, પ્રથમ તેજી થાય, તે કૃષ્ણ પક્ષમાં મંદી થાય, પ્રથમ શુકલ પક્ષમાં મંદી થાય તે કૃષ્ણ પક્ષમાં તેજી થાય
ફલતઃ–અનાજના ભાવ માસની શરૂઆતે હોય, તેના કરતાં માસની આખરે થોડાઘણુ ઘટે. રૂ, સુતર, કપાસ, કાપડ, શેરબજારમાં વધઘટ તેજી થાય. રસ, કસના ભાવે સુધારો બતાવે, કરીયાણાનાં બજાર ટકી રહે. કપૂર, પાર, મેન્થલ અને ધાતુ બજારમાં વાતાવરણ સુધરતું જણાય. વિશ્વમાં કોઈ સ્થળે ટંટા બખેડાના તેફાને થાય.
છે શ્રીઃ છે
અધિક કારતક માસ તા. ૧૮-૧૦–૬૩ થી તા. ૧૬-૧-૬૩ પાંચ શુક્ર-શનિવારે માસ છે. સુદમાં પંચમીની વૃદ્ધિ અને બારસનો ય હેઈ પૂર્ણમા શુક્રવારી છે.
વદ પક્ષની શરૂઆત શનિવારે થતી હોઈ તેમાં ત્રણ શનિવાર છે. ચતુર્થી ક્ષય અને તેરશની વૃદ્ધિ હેઈ, અમાવાસ્યા શનિવારી છે. ચંદ્રદર્શન, પ્રતિપદા શુક્રવારે, મુહુતના સ્વાતિ નક્ષત્રમાં થાય છે. અમાવાસ્યા વિશાખા નક્ષત્રમાં સંપન્ન થાય છે. પંચક રવિવારે બપોર પછીના ભાગે બેસીને ગુરૂવારે સાંજે –૪૩ વાગે ઊતરે છે..
પ્રચાર–શનિ શ્રવણ નક્ષત્રના કર્મ નવમાંશમાં માગી તા. ૨૧૧૦-૬૩ ના રોજ થાય છે; સ્વાતિમાં સૂર્ય તા. ૨૪ સવારે ૯-૧૮ વાગે
અનાજ બજારો—તા. ૧૮ થી તા. ૨૩ આવકેના કારણે નરમાઈ તા. ૨૪ થી તા. ૨૯ ખરીદીના કારણે સુધરશે, તા. ૩૦ થી તા. ૪ નરમ તા. ૫ થી તા. ૧૩ સારી સુધરે તા. ૧૪ થી તા. ૧૬ નરમાઈ.
રૂ બજાર- તા. ૧૮ થી તા. ૨૧ નરમ, તા. ૨૧ સાંજથી તા, ૨ સુધરશે તા. ૨૬ સાંજથી તા. ૧ મંદીઃ તા. ૨ થી તા. ૯ સાંજ સુધારાને ટોન: તા. ૯ થી તા. ૧૩ નરમાઈ તા. ૧૪ થી તા. ૧૬ ટકેલ ધોરણ.
જનરલ લાઈન તા૧૮-૧૦-૬૩ થી તા. ૧૪-૧૨-૬૪ લગભગ