________________
૮૬ ] વૃંદમાં મોટા ભાગના ગ્રહેા રહેલ છે, તેથી પ્રથમ દ્રષ્ટિએ વાવરાળ, આકાશ વાંદળાંથી વાએલ રહે, ગાજવીજ થાય, પણ વરસાદનું નામોનિશાન જણાય નહિ. ઉકળાટનું જોર વધુ રહે, ચંદ્ર પણ ગુરૂના વિશાખા ( અગ્નિ તત્વના) નક્ષત્રમાં નેપચ્યુન યુક્ત છે, સૂર્ય રાહુથી પાછળ છે. બુધ, શુક્ર મ'ગળ સૂર્ય વચ્ચે ધેરાએલ છે. ગુરૂ ભરણી-અગ્નિ તત્વના નક્ષત્રમાં-માં છે. શુક્ર મ'ગળના–વાયુ તત્વના મૃગશીર્ષ નક્ષત્રમાં છે. જયેષ્ઠી પૂર્ણિમાનુ` પ્રભુ છે, જે મૂળ નક્ષત્રમાં થાય છે. આ નક્ષત્ર હન રૂપ આગ્નેય નાડીમાં આવેલ છે. તા. ૨૯-૪–૬૪ ના રાજ શુક્ર વક્રગતિથી વૃષભ રાશિમાં પાો કરે ત્યાં સુધી સમયસર વૃષ્ટિ થવાની શકયતા નથી. શુક્રના ઉદ્દય પ્રસંગે અહીં તહીં છાટાં છુટી જાય. પુ`મા પર વૃષ્ટિ થવાના યાગ નથી. જો થાય તા ચાર દિવસ લાગટ વૃષ્ટિ થશે.
અધિક તેમજ નિજ ચૈત્ર સુદી પ્રતિપદા તિથી ધ્રુવતિ નક્ષત્રથી યુકત નથી, જે શકાબ્દ ૧૮૮૬ માટે જળ રતભની ખામી બતાવે છે, તેવી જ રીતે જેષ્ટ સુદી પ્રતિપદા ભૃગશીર્ષ નક્ષત્ર યુકત નથી, તેથી વાયુ રતંભ પણ પાયા વગરના છે. તેથી આ વરસમાં વરસાદ અને હવામાન અપ્રમાણિત તિસ્તતઃ થતાં હવામાનનું જોર વધશે. વૈશાખ સુદી પ્રતિપદા જે ધાસ ચારા માટે તૃણુ રતભ ગણાય છે, તે ભરણીથી યુકત હોવી જોઇએ, તે પણ નથી, તેથી ઢાર ઢાંખરને ધાસ ચારાની પણ તંગી રહેશે. જળાઉ લાકડાં, કાલસાની પણ તંગી રહેશે. આષાઢ સુદી એકમ પુનર્વસુ યુક્ત હોય તો અનાદિ રત ંભ મજબુત ગણાય છે. આ વરસ માટે આ યોગ બનેલ છે. તેથી એમ ફલિત થાય છે કે વૃષ્ટિના યોગ અપ્રમાણુ બનવા છતાં, કુનાલ, નહેર, જલબધા, જલાગારામાં સંચય કરેલ પાણીના પૂરવઠા વડે અન્નાદિકની ઉત્પત્તિનું પ્રમાણ સચવાશે અને સગૃહીત સ્ટાકના ઉપયાગ થતાં, ભૂખમરાની પરિસ્થિતિ નહિ ઉત્પન્ન થાય. આષાઢ કૃષ્ણ પક્ષની શરૂઆતથી ઠેર ઠેર અતિવૃષ્ટિના ચાંગા, ચંદ્ર જ્યારે જ્યારે મિથુન, તુલા કે કુંભ નક્ષત્રામાંથી ભ્રમણ કરતા હશે, ત્યારે બને છે, એટલે કે જુલાઈમાં તા. ૨૬, ૨૭, ૨૮, ૩૧, ઓગસ્ટ ૧. ૪, ૫, ૬, ૮, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૫. ૧૮, ૧૯. ૨૦. ૨૨. ૨૩. ૨૪, ૨૯. ૩૦, ૩૧ : સપ્ટેમ્બર ૧ આ દિવસેામાં પશ્ચિમાત્તર, પશ્ચિમ દક્ષિણ ખુણા ઉત્તર અને પશ્ચિમ ભારતના ભાગેામાં વાવટાળ સાથે તોફાની વૃષ્ટિ થશે.
વિ. સ. ૨૦૨૦ માટેનું વ્યાપારી ભાવિફળ
વિ. સં. ૨૦૨૦ માં મુખ્ય ગ્રહો શનિ, રાહુ, તેપચ્યુન વાયુતત્વની રાશિમાં જ રહીને એક બીજા સાથે નવપંચમ યોગમાં ભ્રમણ કરશે. શનિનું ભ્રમણ ધૂમ ચક્રમાં ઉત્તર દિશામાં અને વાયવ્ય ક્રાણુના પ્રદેશોમાં અસર કરનારૂ છે. આ દિશાના પ્રદેશોમાં હવામાનમાં મોટા વિપર્યાસ જણાશે, તેથી ત્યાં જે જે વસ્તુઓની પેદાશ થશે, તેમાં મોટા ઘટાડા થશે. રાહુનું ભ્રમણુ પૂર્વ દિશાના અને ભારતની મધ્ય ભાગે આવેલ પ્રદેશમાં હવામાનમાં મોટા ફેરફાર કરશે. તેથી ત્યાંના ખેતરાની પેદાશ પણ ઘટશે. નેપચ્યુનનું ભ્રમણ ઈશાન ક્રાણુ, દક્ષિષ્ણુ દિશા ને નૈઋત્યક્રાણુના પ્રદેશમાં અતિવૃષ્ટિ થવાને કારણે ખેતરાની પેદાશની તારાજી થતાં લીલા દુષ્કાળની પરિસ્થિતિ અનુભવશે. કેતુનું ભ્રમણ પશ્ચિમ દિશામાં અસરકારક બનશે. ગુરુનું ભ્રમણ ઉત્તર ભારતના પ્રદેશાથી તેની પૂર્વના ભૂભાગામાં રહેનારૂ હાવાથી અને ગુરુ અતિચારી ગતિમાન હોવાથી ભારત્ની ઉત્તર અને પૂર્વ દિશાના રાષ્ટ્રામાં રાજકારણુ બડ્ડ ડહાળાઈ જતાં વિશ્વમાં ચવાઈ જશે. ત્યાં અશાંત પરિસ્થિતિ વર્તાવાના સબન્ને માનવ પ્રાણ, ધન, સ્થાવર જંગમ મિલકત અને પુરવઠો ભયમાં મુકાશે.
જ્યોતિષશાસ્ત્રી આ પ્રમાણે વ્યાપારી વર્ગ, ઉત્પાદક વ, રાજ્યશાસનકારાને આગળથી ચેતવણી આપે છે કે માનવ જાતિએ આવા અશુભ ગ્રડાના પ્રભાવથી બચવાને માટે સાવચેતીરૂપ પગલાં ભરવાં જોઈએ. આ વરસમાં રૂ, સોનું, ચાંદી, ઘઉં બીયાંનું ઉત્પાદન ઘટશે. જ્યારે અળશી, સોનું, ચાંદી, ખીયાં, અનાજ, શણુ, કાપડ, તેલ રબ્બર, કપૂર, ટીન, કલાઈ, ઔષધની માંગને પહોંચી વળવાને માટે પુરવઠા એ પડશે. આ પરિસ્થિતિમાં મૂડીવાદી માનસ; જથ્થા સગ્રહી શકનાર તાલેવત પાર્ટી; તેજી પ્રધાન માનસવાળા વ્યાપારીવર્ગ અને નિકાસકાર સારા લાભ મેળવી શકશે. ભારત પરરાષ્ટ્રો સાથે બાર પદ્ધતિથી આયાત નિકાશ વ્યાપાર, સ્ટેટ ટ્રેઈડી'ગ્ કાપોરેશનો મારફતે મોટા ભાગે વ્યવસ્થિત કરશે.
આ પરિસ્થિતિમાં ખાનગી વ્યાપારી વર્ગને હાથ જેટલો વ્યાપાર રહે, તેટલા પ્રમાણમાં તેને લાભ મળશે. ચોખા, ચાહના ખજારામાં મોટી વધઘટ થશે. તેનું ઉત્પાદન પણ ઘટશે. ગાળ ખાંડના ભાવામાં ૧૦૧ ૦